સારી ક્વોલિટીની મગફળીની આવકો ઘટીઃ ભાવમાં મજબૂતાઈનો માહોલ
સીંગતેલની પાછળ મગફળીની બજારમાં પિલાવાળાની માંગ સારી હોવાથી બજારો સારા છે, પંરતુ હવે બજારમાં સારા માલ બહુ ઓછા આવે છે, જેને પગલે બજારમાં આગળ ઉપર સુધારો આવી શકે છે. શનિવારે ક્વોલિટી મુજબ મણે રૂ.પ થી ૧૫નો સુધારો થયો હતો. ગોંડલમાં રવીવારની નવી આવકો ઉપર બજારનો મોટો મદાર મગફળીનાં સૌરાષ્ટ્રનાં બે-ત્રણ ટ્રેડડરો સાથે થયેલી વાતચીતનો સૂર … Read more