ગુજરાતમાં લસણની બજારમાં ખરીદી ઘટતા લસણના ભાવમાં બે તરફી અથડામણ

હાલ લસણનાં બજારમાં ભાવ બે તરફી અથડાય રહ્યાં છે. ગુજરાતમાં હાલ ગોંડલ સિવાય ક્યાંય તેનાં વેપાર થતા નથી. વળી લોકડાઉનને કારણે લસણની માંગ ઠંડી હોવાથી લસણનાં વેપારો પણ સરેરાશ બહુ ઓછા થઈ રહ્યાં છે અને ભાવ રૂ.૪૦૦ થી ૧૦૦૦ની વચ્ચે પ્રતિ ૨૦ કિલો બોલાય રહ્યા છે. લસણની માંગ કોરોના વાયરસ જાય પછી હોટલ-રેસ્ટોરન્ટ સેકટરની ખુલે તો … Read more

ગુજરાતમાં લસણની ખરીદી ઘટતા, લસણના ભાવ માં આવ્યો ધટાડો

હાલ લસણની બજારમાં લેવાલી ઠંડી છે અને વેચવાલી પણ નથી. માર્કેટિંગ યાર્ડો છેલ્લા ૧૫-૨૦ દિવસથી બંધ હોવાથી સરેરાશ બજારમાં ખાસ કોઈ મોટી હલચલ દેખાતી નથી. બંધ બજારે ગામડેથી ખેડૂતોને લસણના ભાવ રૂ.૬૦૦ થી ૯૦૦ પ્રતિ મણની વચ્ચે લસણ વેચાણ કરી રહ્યાં છે. લસણનાં ખેડૂતોને સલાહ છે કે હાલ જરૂરિયાત હોય તો જ લસણનું વેચાણ કરો, … Read more

લસણમાં આવક ઘટતા બે દિવસમાં ભાવમાં સુધારો

લસણ બજારમાં આવકો ઘટી રહી છે અને દેશાવરમાં બજારો સારી હોવાથી લોકલ બજારમાં પણ બે દિવસમાં મણે રૂ.૨૦૦ સુધરી ગયાં છે. રાજકોટ-જામનગરનાં વેપારીઓ કહે છે કે દેશાવરમાં લસણની આવકો ઘટી હોવાથી બે દિવસમાં કિલોએ રૂ.૧૦થી ૧૫ની તેજી આવી ગઈ છે, જેને પગલે લોકલ બજારમાં મણે રૂ.૨૦૦થી ૨૫૦નાં વધારો થયો છે. મધ્યપ્રદેશમાં આવકો મોટા પાયે કપાણી … Read more

લસણમાં ખરીદીના અભાવે ભાવમાં ઘટાડો

લસણમાં લેવાલીનાં અભાવે ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. બીજી તરફ નવું લીલી લસણ બજારમાં આવવા લાગ્યું હોવાથી ખાનાર વર્ગની ઘરાકીને પણ અસર પહોંચી છે. લીલું લસણ પણ આવવા લાગ્યું હોવાથી ખાનાર વર્ગની ઘરાકી પણ ઘટી આવી સ્થિતિમાં લસણનાં ભાવમાં મણે રૂ.૫૦નો ઘટાડો થયો હતો. આગામી દિવસોમાં ભાવ હજી થોડા નીચા આવી શકેછે. હાલ સારી … Read more