સૌરાષ્ટ્રમાં આ જિલ્લામાં હળવા ભારે ઝાપટા અને એકાદ બે સ્થળે હળવા વરસાદની સંભાવના

આજે પૂર્વ ગુજરાતના સરહદી વિસ્તારમાં વરસાદી ગતિવિધિમાં વધારો થઈ શકે. દક્ષિણ ગુજરાતના ડાંગ, વલસાડ, સુરત, ભરૂચ, નવસારી, તાપી અને નર્મદા જિલ્લાઓના વિસ્તારોમાં કેટલાક સ્થળોએ હળવા ભારે ઝાપટા તથા એકાદ બે સ્થળોએ હળવો મધ્યમ વરસાદ પડી શકે. મધ્યપ્રદેશ સરહદ લાગુ રાજ્યના જિલ્લાઓ પંચમહાલ, છોટાઉદેપુર, મહેસાણા અને દાહોદ જિલ્લા તથા તેને લાગુ વિસ્તારોમાં ઘણા સ્થળે હળવા ભારે … Read more

ગુજરાતમાં વરસાદની સ્થિતિના કારણે ડુંગળી ના બજાર ભાવ માં આવી શકે છે ઘટાડો

ડુંગળીની બજારમાં આજે ઘટાડો થયો હતો. ડુંગળીમાં હાલ ઘરાકી ઠંડી હોવાથી મણે રૂ.૨૦થી રપ ઘટ્યાં હતા. રાજસ્થાનનાં વેપારીઓનાં નામે વોટસએપ મિડીયામાં છેલ્લા બે-ત્રણ દિવસથી ડુંગળીમાં મોટી મંદી થવાની વાતો કરતો મેસેઝ વાયરલ થયો છે. રાજસ્થાનમાંથી લાલ ડુંગળીની બમ્પર આવકો શરૂ થશે તેવી ધારણાએ મોટી મંદીની વાત આ મેસેઝમાં કરી છે અને ખેડૂતોએ માલ બજારમાં ઠલલવો … Read more

ગુજરાતના ઉત્તર પૂર્વ બોડર વિસ્તારમાં કેટલાક સ્થળે હળવાથી મધ્યમ ભારે વરસાદની શક્યતા

આજે ઉત્તર પૂર્વ ગુજરાતમાં વરસાદો ગતિવિધિમાં વધારો થઈ શકે. દક્ષિણ ગુજરાતના ડાંગ, વલસાડ, સુરત, ભરૂચ, નવસારી, તાપી અને નર્મદા જિલ્લાઓના વિસ્તારોમાં કેટલાક સ્થળોએ હળવા ભારે ઝાપટા તથા અમુક સ્થળોએ હળવો મધ્યમ વરસાદ પડી શકે. મધ્યપ્રદેશ સરહદ લાગુ રાજ્યના જિલ્લાઓ પંચમહાલ, છોટાઉદેપુર, મહેસાણા અને દાહોદ જિલ્લા તથા તેને લાગુ વિસ્તારોમાં ઘણા સ્થળે હળવા ભારે ઝાપટા તથા … Read more

કપાસના ભાવ નવી સીઝનમાં તૂટતાં રોકવા ખેડુતોએ ધીમે ધીમે કપાસ વેચવો

કપાસની સીઝન પૂરી થઇ ચૂકી છે. હવે આંગળીના વેઢે ગણાય તેટલાં જ ખેડૂતો પાસે જૂનો કપાસ પડ્યો હશે. હવે ચાલુ સીઝન પુરી થઇ રહી હોઇ નવી સીઝનમાં કપાસના કેમ સારા ભાવ મેળવવા તેની ચિંતા કરવાની છે. જે ખેડૂતોએ કપાસનું વાવેતર કર્યું છે હાલ જુના કપાસના ભાવ મણના રૂ.૧૭૦૦ ઉપર ચાલી રહ્યા છે. નવો કપાસ બજારમાં … Read more

એંરડાના ભાવ માં હજી ધીમી ગતિએ ભાવ વધતાં રહેશે, ક્યારે વેચવા એરંડા ?

એરંડામાં છેલ્લા એક મહિનામાં ભાવ ૧૦૦૦ રૂપિયાથી વધીને ૧૧૦૦ રૂપિયા થયા છે. એરંડાની સીઝન ચાલુ થઈ ત્યારે એરંડાના ભાવ ૮૦૦ રૂપિયા હતા તેમાં ૩૦૦ રૂપિયા વધી ગયા છે. એંરડાના તેલ ની બજાર : એરંડિયા તેલની નિકાસ જાન્યુઆરી થી જુનમાં જંગીમાત્રામાં થઇ હોઇ હવે જુલાઇ અને ઓગસ્ટમાં થોડી નિકાસ ઘટશે આથી અહીં એરંડાનું પિલાણ કરતી મિલો … Read more

સૌરાષ્ટ્રમાં તામિલનાડુના નવા કપાસની આવક ચાલુ થતા કપાસ ના ભાવ માં તેજી

ન્યુયોર્ક રૂના ભાવ એકધારા વધી રહ્યા હોઇ તેની પાછળ લોકલ રૂ વાયદા પણ સતત તેજીમાં આગળ વધી રહ્યા છે જેને પગલે આજે સવારે બજારો ખુલ્યા ત્યારે ઉત્તર ગુજરાતમાં પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં કપાસના ભાવ આગલા દિવસથી મણે રૂ.૧૫ થી ૨૦ ઊંચા બોલતા હતા. કપાસ ના બજાર ભાવ સ્થિતિ : આજે તેલંગાના, રાજસ્થાનના વાવેતરના રિપોર્ટ અનુસાર … Read more

આવતા દિવસોમાં ગુજરાતના કેટલાક વિસ્તારમાં મધ્યમથી ભારે વરસાદ પડવાની શક્યતા

ગુજરાતમાં આજે છુટા છવાયા વરસાદની ગતિવિધિ ચાલુ રહે.દક્ષિણ ગુજરાતના ડાંગ, વલસાડ, સુરત, ભરૂચ, નવસારી, તાપી અને નર્મદા જિલ્લાઓના વિસ્તારોમાં ઘણા સ્થળોએ હળવા ભારે ઝાપટા તથા અમુક સ્થળોએ હળવો મધ્યમ વરસાદ પડી શકે. ગુજરાતમાં વરસાદ ના સમાચાર : મધ્યપ્રદેશ સરહદ લાગુ રાજ્યના જિલ્લાઓ પંચમહાલ, છોટાઉદેપુર, મહેસાણા અને દાહોદ જિલ્લા તથા તેને લાગુ દક્ષિણ ગુજરાતના ભરૂચ જિલ્લામાં … Read more

વરસાદના કારણે ચોમાસું ડુંગળી ના ભાવ માં બે દિવસમાં આવ્યો ઉછાળો

ડુંગળીની બજારમાં બે દિવસમાં મણે રૂ.૫૦નો ઉછાળો આવ્યો છે. મહારાષ્ટ્રમાં ભારે વરસાદ અને બીજા ડુંગળીનાં ઉત્પાદક વિસ્તારમાં પૂરતો વરસાદ ન આવ્યો હોવાથી સરેરાશ ચોમાસું ડુંગળીનો પાક આ વર્ષે ઓછો થાય તેવી સંભાવનાએ સરેરાશ ડુંગળીની બજારમાં ભાવમાં સુધારો આવ્યો હતો. બે દિવસમાં મણે રૂ.૫૦ જેવા વધીને ભાવ રૂ.૪૫૦ની ઉપર પહોંચી ગયાં હતાં. નાશીકમાં પણ બજારો પ્રમાણમાં … Read more