Gujarat Weather IMD: હવામાન વિભાગની આગાહી દ્વારા આજથી રવિવાર સુધી વિવિધ વિસ્તારોમાં ચોમાસુ વરસાદની આગાહી

Gujarat Weather IMD Monsoon Rainfall forecast for various areas from today to Sunday

Gujarat Weather IMD: હવામાન વિભાગે રાજ્યમાં પાંચ દિવસ માટે ભારે વરસાદની આગાહી કરી છે.જેમાં ચાર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આજે રપ જૂને ભારેથી અતિ ભારે વરસાદ – બનાસકાંઠા અને ભારે વરસાદની આગાહી સાબરકાંઠા, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, વલસાડ, તાપી, દમન, દાદરા નગર હવેલી, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ વરસાદ પડી શકે છે. … Read more

Gujarat weather forecast: ગુજરાતમાં ફરી તાપમાન વધશે છૂટાછવાયા વાદળો છવાશે, અશોક પટેલની આગાહી

Ashok Patel weather forecast will be a strong entry of summer in Gujarat

ગુજરાતમાં તાપમાનમાં ઘટાડા સાથે છેલ્લા બે દિવસથી ઠંડીના ચમકારા બાદ હવે ફરી તાપમાન વધવા લાગશે અને ગરમ માહોલ સર્જાવાની આગાહી જાણીતા વેધર એનાલીસ્ટ અશોક પટેલે કરી છે. વેધર એનાલીસ્‍ટ શ્રી અશોકભાઈ પટેલ એ સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્‍છ તારીખ ૨૪ ફેબ્રુઆરી થી ૧ માર્ચ ૨૦૨૪ સુધી ની આગાહી કરતા જણાવેલ કે, આગાહીના સમયગાળાના મોટાભાગના દિવસો દરમિયાન … Read more

Gujarat Rain forecast: અશોકભાઈ પટેલની આગાહી રાજયભરમાં મેઘરાજાનો ત્રીજો રાઉન્ડ શરુ

ashok patel weather forecast update next five days heavy rain

મેઘરાજાનો ત્રીજો રાઉન્ડ શરુ થઈ રહ્યો છે. સૌરાષ્ટ્ર – કચ્છ – ગુજરાત ઉપર અનેકવિધ પરીબળોની અસરરૂપે તા. ૧૮ થી ૨૫ જુલાઈ દરમિયાન સૌરાષ્ટ્ર – કચ્છના ૫૦ ટકા વિસ્તારોમાં બે ઈંચ સુધી તો બાકીના ૫૦ ટકા વિસ્તારોમાં બે થી ચાર ઈંચ તો ભારે વરસાદવાળા સેન્ટરોમાં આ આંકડો ૮ ઈંચને પણ વટાવી જાય. જયારે ગુજરાત રીજનમાં ૫૦ … Read more

Gujarat Rain Updates: અશોકભાઈ પટેલની આગાહી : ૬ થી ૧૨ જુલાઈ વરસાદનો સારો રાઉન્ડ

ashok patel weather forecast monsoon heavy Rain

હાલ ખેડૂતો વરાપની રાહ જોઈ રહ્યા છે ત્યારે સૌરાષ્ટ્ર- ગુજરાત- કચ્છમાં તા.૬ થી ૧ર જુલાઈ દરમ્યાત વરસાદનો એક સારો રાઉન્ડ આવી રહ્યાનું વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્યું છે. તેઓએ જણાવેલ કે છેલ્લા ર૪ કલાક દરમ્યાન ગુજરાત રાજયના ૪૪ તાલુકામાં વરસાદ થયો છે. જેમાંથી ૧૫ તાલુકાઓમાં ૧૦ મી.મી. કે વરસાદ પડયો છે. ૪ જુલાઈ સુધી … Read more

Rain in Gujarat weather forecast Ashok Patel : કચ્‍છ અને ઉત્તર ગુજરાતને આ તારીખથી ધમરોળશે

gujarat weather ashok patel ni agahi monsson kutch rains

કાલથી વરસાદનો નવો વધુ એક રાઉન્ડ આવી રહ્યો છે. રાજકોટ – સૌરાષ્ટ્રમાં કેટલાક દિવસોથી છૂટાછવાયા હળવા વરસાદ બાદ હવે આવતીકાલથી રાજ્યમાં સાર્વત્રિક વરસાદનો નવો રાઉન્ડ શરુ થશે. આ વખતે વરસાદનો વધુ લાભ કચ્‍છ અને ગુજરાતને મળશે તેમ વેધર એનાલિસ્ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્યું છે. કચ્છ માર્કેટયાર્ડ બજાર ભાવ સૌરાષ્ટ્ર માર્કેટયાર્ડ બજાર ભાવ ઉત્તર ગુજરાત માર્કેટયાર્ડ … Read more

Gujarat Rain ashok patel weather forecast: સૌરાષ્ટ્ર – કચ્છ મા વરસાદ વિરામ લેશે

ashok patel weather forecast of Gujarat Rain

સૌરાષ્ટ્ર-ગુજરાતમાં બે સપ્તાહથી સતત ધમરોળી રહેલા મેઘરાજા હવે ધીમા પડશે, અમુક દિવસે માત્ર ઝાપટા-હળવો વરસાદ થશે, હવે ભારે વરસાદની શકયતા નહિવટ. ચોમાસુ ધરીનો પશ્ચિમ છેડો હિમાલયની તળેટીમાં આગામી દિવસોમાં સરકી જશે એવી આગાહી જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલે કરી છે. કચ્છ માર્કેટયાર્ડ બજાર ભાવ સૌરાષ્ટ્ર માર્કેટયાર્ડ બજાર ભાવ ઉત્તર ગુજરાત માર્કેટયાર્ડ ભાવ મધ્ય ગુજરાત માર્કેટયાર્ડ … Read more

Ashok Patel Weather Forecast Gujarat : સારા વરસાદના રાઉન્ડ આ તારીખ સુધી ચાલુ રહેશે

Ashok Patel Weather Forecast Gujarat monsoon Rain

હવામાન નિષ્ણાંત અશોકભાઈ પટેલે જણાવેલ કે ગત આગાહી મુજબ સૌરાષ્ટ્ર – કચ્છ – ગુજરાતમાં લગભગ સ્થળોએ વરસાદના એક થી વધુ રાઉન્ડ જોવા મળેલ છે. ગઈકાલે રાજયના ૨ર ૮ તાલુકાઓમાં વરસાદ પડેલ, જેમાંથી ૧૫૭ તાલુકામાં ૧૦ મી.મી.થી વધુ વરસાદ પડયો હતો. હાલમાં ૭ જુલાઈ સુધી વરસાદના આંકડા જોતા કચ્છમાં 16% જે નોર્મલથી વધુ, સૌરાષ્ટ્ર – કચ્છ … Read more

Gujarat Rain Ashok Patel Weather Forecast : તા.૨૫ થી 30 જૂન સુધીની વરસાદની આગાહી

Gujarat Rain Ashok Patel Weather Forecast today

નૈેઋત્ય બાજુ ચોમાસુ ઝડપભેર આગળ વધી રહ્યું છે, દક્ષિણ પશ્ચિમ ચોમાસાની અરબીની પાંખ સ્થગિત હોવા છતાં વરસાદી માહોલમાં સુધારો જોવા મળશે દક્ષિણ ગુજરાતની સાથોસાથ સૌરાષ્ટ્રમાં માંગરોળ,ચોરવાડના દરિયાકાંઠા પર એન્ટ્રી લઇ લીધી હોવાનો મહત્વનો નિર્દેશ, હજુ બે દિવસ ચોમાસુ આગળ ચાલશે અને સૌરાષ્ટ્રનાં ભાગોને કવર કરી શકે છે. એવું જાણીતા હવામાન નિષ્ણાંત અશોકભાઈ પટેલે આપ્યો હતો. … Read more

Gujarat rain weather forecast Ashok patel : હવે ગરમી ઘટશે : આ વિસ્તારોમાં છાંટાછુટી થશે

rain in gujarat weather forecast ashok patel ni agahi

દેશમાં ચોમાસુ આગળ વધી રહ્યું છે ત્યારે સૌરાષ્ટ્ર-ગુજરાતમાં પણ સોમવારથી ઉપલા લેવલે અસ્થિર વાતાવરણ રહેશે. તાપમાનનો પારો નીચે આવવા લાગશે અને ભેજ વધારા સાથે બફારો પણ વધવાની આગાહી જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઇ પટેલે કરી છે. સ્થગિત થયેલ બંગાળની ખાડીની ચોમાસાની પાંખ છેલ્લા બે દિવસથી આગળ વધી છે. સમગ્ર પૂર્વોત્તર રાજયોમાં ચોમાસુ બેસી ગયુ છે તો સૌરાષ્ટ્ર … Read more

Rain in Gujarat Weather Forecast : હવે પ્રિ-મોન્સૂન માહોલ, આ વિસ્તારોમાં કમોસમી વરસાદ થશે

Pre Monsoon rains in Gujarat weather forecast ashok patel ni agahi

હવામાન નિષ્ણાંત અશોકભાઈ પટેલએ જણાવ્યુ છે કે ભારતમાં નૈઋત્ય ચોમાસાનું આંદામાન તથા નિકોબારમાં આગમન થઈ જ ગયું છે અને કેરલ તરફ આગળ વધી રહી છે ત્યારે રાજકોટ સોરાષ્ટ્રમાં પણ પ્રિમોન્સુન માહોલ શરુ થઈ જશે. બંગાળની ખાડીના થોડા ભાગ ઉપર સ્થિર છે. કચ્છ માર્કેટયાર્ડ બજાર ભાવ સૌરાષ્ટ્ર માર્કેટયાર્ડ બજાર ભાવ ઉત્તર ગુજરાત માર્કેટયાર્ડ ભાવ મધ્ય ગુજરાત … Read more