Rain in Gujarat weather forecast Ashok Patel : કચ્છ અને ઉત્તર ગુજરાતને આ તારીખથી ધમરોળશે
કાલથી વરસાદનો નવો વધુ એક રાઉન્ડ આવી રહ્યો છે. રાજકોટ – સૌરાષ્ટ્રમાં કેટલાક દિવસોથી છૂટાછવાયા હળવા વરસાદ બાદ હવે આવતીકાલથી રાજ્યમાં સાર્વત્રિક વરસાદનો નવો રાઉન્ડ શરુ થશે. આ વખતે વરસાદનો વધુ લાભ કચ્છ અને ગુજરાતને મળશે તેમ વેધર એનાલિસ્ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્યું છે. કચ્છ માર્કેટયાર્ડ બજાર ભાવ સૌરાષ્ટ્ર માર્કેટયાર્ડ બજાર ભાવ ઉત્તર ગુજરાત માર્કેટયાર્ડ … Read more