Ashok Patel weather forecast: ગુજરાતમાં ચોમાસુ આ ભાગોમાં વરસાદના એકથી વઘુ રાઉન્ડ, અશોકભાઇ પટેલની આગાહી

weather forecast Ashok Patel ni agahi Monsoon rain in Gujarat more than one round

Ashok Patel weather forecast: વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઇ પટેલે જણાવ્યં છે કે તા. ૧ થી ૮ જુલાઈ દરમિયાન ચાર-પાંચ દિવસ ચોમાસુ સક્રિય રહેશે. સૌરાષ્ટ્ર – કચ્છ – ગુજરાતમાં ઘણા ભાગોમાં એકથી વધુ રાઉન્ડ આવશે. તેઓએ જણાવેલ કે, ગુજરાત રાજ્ય ઉપર એક યુએસી અને તેનો ટ્ર્ફ નોર્થ ઇસ્ટ અરબી સમુદ્ર ઉપર છે. દોઢ કિ.મી.થી ૫.૮ કિ.મી.ની … Read more

Gujarat weather update today: ગુજરાતમાં ચોમાસુ વરસાદની હવામાન વિભાગની આગાહી, ગુજરાતના 114 તાલુકામાં વરસાદ

weather update today Forecast of Monsoon rains in Gujarat by imd satellite

Gujarat weather update today: આજે ગુજરાતના ચાર જિલ્લામાં અતિભારે તો ૧૧ જિલ્લામાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગના મોસમ વેજ્ઞાનિક રામાશ્રય યાદવે કરી છે. તેમના જણાવ્યા પ્રમાણે આજે ૨૮મી જુનના રોજ પોરબંદર, જુનાગઢ, ગીર- સોમનાથ અને દ્વારકામાં ગાજવીજ સાથે અતિભારે વરસાદની આગાહી છે. અહીં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તદ્ઉપરાંત આણંદ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ તથા … Read more

Gujarat weather report: અશોક પટેલની બે દિવસ હીટવેવની આગાહી

gujarat weather report two day heat wave ashok Patel ni agahi

અશોક પટેલની બે દિવસ હીટવેવની આગાહી: ગુજરાતમાં સૌરાષ્‍ટ્ર અને કચ્‍છમાં સુર્યદેવ આકરા મિજાજમાં છે. ત્‍યારે આ સપ્‍તાહ દરમિયાન પણ આકરા તાપ સાથે ગરમીનું સામ્રાજય જોવા મળશે. તા.રર-ર૩ મે એટલે કે બુધ-ગુરૂ સુધી હીટવેવનો માહોલ રહેશે. ગુજરાતમાં ગુરુવાર સુધી અમદાવાદ, ગાંધીનગર અને રાજકોટ સહિતના જિલ્લાઓમાં હીટવેવ, અને અમુક જિલ્લાઓમાં ગરમ પવન ફુંકાશે : ઓરેન્જ એલર્ટ જાહેર… … Read more

Gujarat Weather Forecast: શનિ થી સોમ વાતાવરણ અસ્થિર બનશે અને માવઠુ થશે, અશોક પટેલની આગાહી

Gujarat weather ashok patel forecast unseasonal rain

આ સપ્તાહના અંતમાં વાતાવરણ અસ્થિર બનશે. શનિ થી સોમ એકાદ બે દિવસ કોઈ-કોઈ જગ્યાએ માવઠાની સંભાવના હોવાનું વેધર એનાલીસ્ટ શ્રી અશોક પટેલ જાવ્યું છે. તેઓએ જણાવેલ કે ગત આગાહી આપી હતી તે મુજબ તા.૮ થી ૧૦ દરમ્યાન ગરમીનો માહોલ જોવા મળશે. જેની રેન્જ ૪૦ થી ૪૨ ડીગ્રી વચ્ચે રહેશે. તે અનુસંધાને રાજકોટ ૪૧.૭, અમદાવાદ ૪૧.૫, … Read more

Gujarat Weather News: અશોક પટેલની આગાહી આ તારીખે ઉનાળા જેવો માહોલ હશે

Gujarat Weather News summer heat at this weekend ashok-patel-ni-agahi

વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઇ પટેલે જણાવ્યું છે કે આ સપ્તાહના અંતમાં સૌરાષ્ટ્ર-કચ્છ-ગુજરાતમાં ગરમીનું પ્રમાણ વધુ જોવા મળશે. શુક્ર, શનિ અને રવિ દિવસનું તાપમાન ૩૪ થી ૩૮ ડીગ્રી તો અમુક સ્થળોએ ૩૮ ડીગ્રીને પણ વટાવી જવાની સંભાવના વ્યકત કરે છે. તેઓએ જણાવેલ કે ગત આગાહીમાં જણાવેલ કે ગુલાબી ઠંડી એકાદ દિવસ જોવા મળે તે રીતે ગઈકાલે … Read more

Gujarat Weather Forecast: ગુજરાતમાં ઝાકળવર્ષા થશે અશોક પટેલની આગાહી

Gujarat Weather Forecast: ગુજરાતમાં ઝાકળવર્ષા થશે અશોક પટેલની આગાહી

વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઇ પટેલે તા.૨૯ જાન્યુ.થી તા.૫ ફેબ્રુઆરી સુધીની આગાહી કરી છે.આગાહીના દિવસોમાં ઠંડીની અસર જોવા નહી મળે. ન્યુનતમ તાપમાન ૧૨ થી ૧૭ ડીગ્રીની વચ્ચે રહેશે. ઝાકળવર્ષાની વધુ સંભાવના છે. હિમાલયના તો પહાડી વિસ્તારોમાં બરફ વર્ષા થશે. તેઓએ જણાવેલ કે સૌરાષ્ટ્ર-ગુજરાત-કચ્છમાં ગઈકાલે મહતમ તાપમાન નોર્મલથી બે ડીગ્રી સુધી વધુ હતું. અમદાવાદ ૩૧.૧, રાજકોટ ૩૨.૩, … Read more

Gujarat Weather News: ઉત્તરાયણએ પવન કેવો રહેશે અશોક પટેલની આગાહી

gujarat weather news Ashok Patel forecast of wind in Uttarayan

જાણીતા વેધર એનાલીસ્‍ટ શ્રી અશોક પટેલે તા. ૧ર થી ૧૯ જાન્‍યુઆરી સુધીની આગાહી કરી છે. જેમાં આ સપ્તાહ દરમ્‍યાન ઠંડીમાં વધઘટ જોવા મળશે. ઝાકળવર્ષાની પણ શકયતા છે તો મકરસંક્રાતિ પર્વે રવિ-સોમ પવન ૧૦ થી ૧પ કિ.મી.ના નોર્મલ ગતિના ફુંકાશે તેમ જણાવ્‍યું હતું. છેલ્લા બે-ત્રણ દિવસથી તાપમાન નોર્મલ અથવા નોર્મલથી ઉચુ રહે છે. જેમ કે આજે … Read more

Gujarat Weather Forecast: અશોક પટેલની આગાહી આ તારીખે માવઠું થશે

gujarat rain news by ashok patel ni agahi unseasional rain in gujarat

વેધર એનાલીસ્‍ટ શ્રી અશોકભાઇ પટેલે ફરી માવઠાની શકયતા વ્‍યકત કરી છે આગામી તા. ૮ અને ૯ જાન્‍યુઆરીના કમોસમી વરસાદની શકયતા છે. તેઓએ જણાવેલ કે હાલમાં ન્‍યુનતમ તાપમાન રાજકોટ સિવાય દરેક સેન્‍ટરમાં નોર્મલથી એક-બે ડીગ્રી ઉંચુ છે રાજકોટમાં ન્‍યુનતમ તાપમાન આજે ૧૦.પ ડીગ્રી નોંધાયેલ જે નોર્મલથી બે ડીગ્રી નીચુ છે બાકીના સેન્‍ટરો અમદાદા ૧૪.૩, વડોદરા ૧૪.૪, … Read more

Gujarat rain news : આ તારીખે ફરી ગુજરાતમાં વરસાદ થશે અશોક પટેલની આગાહી

ashok patel ni agahi rain again in Gujarat

આગામી તા.૨ થી ૪ ડીસેમ્‍બર (શનિથી સોમ) દરમ્‍યાન સૌરાષ્‍ટ્ર અને ગુજરાતમાં સામાન્‍ય છાંટાછુટીની શકયતા હોવાનું વેધર એનાલીસ્‍ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્‍યું છે. અશોકભાઈ પટેલે જણાવેલ કે એક વેલમાર્ક લોપ્રેસર દક્ષિણ પૂર્વ બંગાળની ખાડી અને આસપાસના વિસ્‍તારમાં છે જે ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરશે અને ૨૪ કલાકમાં ડીપ્રેશનમાં પરીવર્તીત થશે. આગળ જતાં આ સિસ્‍ટમ્‍સ હજુ મજબૂત … Read more

Gujarat weather news : આ તારીખ સુધી સૂકું હવામાન રહેશે અશોકભાઇ પટેલ

gujarat weather news ashokbhai patel forecast will be dry

આગામી સપ્‍તાહમાં રાજયમાં વાતાવરણમાં કોઈ ફેરફાર નથી. સૂકુ વાતાવરણ રહેશે. તાપમાન ૩૫, ૩૬ ડિગ્રી આસપાસ રહેશે. ગૂજરાતનાં જાણિતા વેધર એનાલિસ્ટ અશોકભાઇ પટેલ કહે છે કે ૧૯, ઓક્ટો.નાં રોજ સમગ્ર દેશમાંથી દક્ષિણ-પશ્ચિમ ચોમાસાએ વિદાય લીધી છે. ગઈકાલે દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રમાં એક લો પ્રેસર હતું. એ ડિપ્રેશન સિસ્ટમ હાલ ભારતથી દૂર છે. ગઈકાલે દક્ષિણ પૂર્વ અરબી … Read more