Gujarat Weather Forecast: શનિ થી સોમ વાતાવરણ અસ્થિર બનશે અને માવઠુ થશે, અશોક પટેલની આગાહી

WhatsApp Group Join Now

Telegram Group Join Now

આ સપ્તાહના અંતમાં વાતાવરણ અસ્થિર બનશે. શનિ થી સોમ એકાદ બે દિવસ કોઈ-કોઈ જગ્યાએ માવઠાની સંભાવના હોવાનું વેધર એનાલીસ્ટ શ્રી અશોક પટેલ જાવ્યું છે.

તેઓએ જણાવેલ કે ગત આગાહી આપી હતી તે મુજબ તા.૮ થી ૧૦ દરમ્યાન ગરમીનો માહોલ જોવા મળશે. જેની રેન્જ ૪૦ થી ૪૨ ડીગ્રી વચ્ચે રહેશે. તે અનુસંધાને રાજકોટ ૪૧.૭, અમદાવાદ ૪૧.૫, ભુજ ૪૧.૧, ગાંધીનગર આ બધા સેન્ટરો નોર્મલથી ત્રશ ડીગ્રી ઉંચા હતા. સુરેન્દ્રનગર ૪૧.૫ હતું જે નોમલથી બે ડીગ્રી ઉંચુ હતું. ઓવરઓલ સૌરાષ્ટ્ર-ગુજરાત-કચ્છમાં નોર્મલથી બે થી ત્રણ ડગર તાપમાન ઉંચુ હતું.

સૌરાષ્ટ્ર-કચ્છ-ગુજરાતમાં ગરમીનો પ્રકોપ છે. આવતા દિવસોમાં છુટા છવાયા માવઠા વચ્ચે પણ આકાશમાંથી અગનવર્ષા ચાલુ રહેશે અને આગામી…

વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે તા.૧૧ થી ૧૭ એપ્રિલ સુધીની આગાહી આપતા જણાવેલ કે આગાહી સમયગાળા દરમ્યાન પવન મુખ્યત્વે પશ્ચિમ અને ઉતર પશ્ચિમ દિશાના રહેશે. જો કે અમુક દિવસપવનમાં ફેરફાર થશે.

એકાદ દિવસ ઉતરમાંથી અને એકાદ દિવસ દક્ષિણ દિશામાંથી ફુંકાશે. પવનની ગતિ નોર્મલ રહેશે. પરંતુ સાંજના સમયે ઝાટકાના પવન અમૂક દિવસ ૨૦ થી ૩૦ કિ.મી.ના કુંકાશે.

રવિવાર સુધી તાપમાન ૩૯ થી ૪ર, તા, ૧૫ ના ૪૦ થી ૪ર અને તા. ૧૬, ૧૪ એપ્રિલના ગરમીનો પારો ૪૧ થી ૪૩ ડોગ્રીની રેન્જમાં તો અમુક સેન્ટરોમાં મહત્તમ તાપમાન ૪૩ ડીગ્રીને પણ વટાવી જશેઃ વેધરએનાલીસ્ટ અશોકભાઇ પટેલની આગાહી…

વેસ્ટર્ન ડિસ્ટબન્સના લીધે વાતાવરણમાં તા.૧૩ થી ૧૫ એપ્રિલ દરમ્યાત અસ્થિરના સર્જાશે. જેથી સૌરાષ્ટ્ર-કચ્છ-ગુજરાતમાં કોઇ-કોઇ વિસ્તારમાં એકાદ બે દિવસ માવઠારૂપી ઝાપટાની શકયતા છે.

સૌરાષ્ટ્ર-કચ્છ-ગુજરાતમાં હાલ નોર્મલ મહત્તમ તાપમાન 2૩૯ ડીગ્રી ગણાય. તા. ૧૪ એપ્રિલ મુધી સૌરાષ્ટ કરછ ગુજરાતમાં મહત્તમ તાપમાન નોર્મલ અથવા નોર્મલથી ઉચુ જ રહેશે. જેનો રેન્જ ૩૯ થી ૪૨ ડીગ્રી રહેશે.

તા. ૧૫થી તાપમાન ફરી વધવાની શકયતા છે. જેની રેન્જ ૪૦ થી ૪ર ડીગ્રી વચ્ચે જોવા મળશે. અને તા. ૧ ૬, ૧૭ એપ્રિલ દરમ્યાન ગરમી વધુ વધશે જે ૪૧ થી ૪૩૩ ડીગ્રીની રેન્જમાં આવી જશે અમુક સેન્ટરો ૪૩૩ ડીગ્રીન પણ વટાવી જાય. સ્ત્રોત: ગુજરાત હવામાન – અશોકભાઈ પટેલ

WhatsApp Group Join Now

Telegram Group Join Now

Leave a Comment