Gujarat weather news: થર્ટી ફર્સ્ટમાં ઠંડીની અસર નહિં થાય અશોક પટેલની આગાહી

Gujarat weather news Ashok Patel ni agahi cold weather will not affect thirty-first January

થર્ટી ફર્સ્ટ 2023માં આ વખતે જોઈએ એવી ઠંડીની અસર નહિં થાય. તો હજુ કડકડતી ઠંડી માટે હજુ રાહ જોવી પડશે. ૩૧મી ડિસેમ્બર સુધી ભારેખમ ઠંડીની કોઈ શકયતા નથી. આ દિવસો દરમિયાન સવારનું ન્યુનતમ તાપમાન ૧૪ થી ૧૮ ડિગ્રી વચ્ચે અને દિવસનું મહત્તમ તાપમાન ૩૦ થી ૩૩ ડગર વચ્ચેજોવા મળશે તેમ વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે … Read more

Gujarat weather news : આ તારીખ સુધી સૂકું હવામાન રહેશે અશોકભાઇ પટેલ

gujarat weather news ashokbhai patel forecast will be dry

આગામી સપ્‍તાહમાં રાજયમાં વાતાવરણમાં કોઈ ફેરફાર નથી. સૂકુ વાતાવરણ રહેશે. તાપમાન ૩૫, ૩૬ ડિગ્રી આસપાસ રહેશે. ગૂજરાતનાં જાણિતા વેધર એનાલિસ્ટ અશોકભાઇ પટેલ કહે છે કે ૧૯, ઓક્ટો.નાં રોજ સમગ્ર દેશમાંથી દક્ષિણ-પશ્ચિમ ચોમાસાએ વિદાય લીધી છે. ગઈકાલે દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રમાં એક લો પ્રેસર હતું. એ ડિપ્રેશન સિસ્ટમ હાલ ભારતથી દૂર છે. ગઈકાલે દક્ષિણ પૂર્વ અરબી … Read more

Cyclone Biparjoy Updates Live: અશોકભાઈ પટેલની ૧૭મી તારીખની વાવાઝોડુ બીપરજોયની આગાહી

ashok-patel-ni-agahi-of-Cyclone-Biparjoy

વાવાઝોડુ બીપરજોય ૧૫મીના કચ્છને લાગુ સિંધ (પાકિસ્તાન) વિસ્તાર આસપાસ લેન્ડફોલ કરશે. લેન્ડકોલ સમયે પવનની ઝડપ ૧૨૫ થી ૧૩૫ કિ.મી.ની રહેશે. લેન્ડફોલ બાદ થોડા સમયમાં પવનની ઝડપ ઘટશે. વાવાઝાડું લેન્ડફોલ થયા બાદ પવનની ઝડપ ઘટી જશે. આ વાવાઝોડાની અસરથી સૌરાષ્ટ્ર- કચ્છ- ગુજરાતમાં વરસાદ પડશે. તેમ વેધર અનાલીસ્ટ અશોકભાઈ પટેલે જણાવ્યું છે. તેઓએ જણાવેલ કે ઉત્તર- પૂર્વ … Read more

Gujarat Weather News Update : અશોકભાઈ પટેલની તા. ર૫ થી ૩૧ મે સુધીની આગાહી

Gujarat weather ashok patel ni agahi unseasonal rain news updates

દક્ષિણ પશ્ચિમ ચોમાસુ નિકોબાર ટાપુ ઉપર સ્થગિત છે. આગળ વધ્યુ નથી. જયારે સૌરાષ્ટ્ર – કચ્છ – ગુજરાતમાં આગામી શનિવાર સુધી પવનનું ખૂબ જ જોર રહેશે. બ દિવસ મહત્તમ તાપમાન નોર્મલથી નીચુ જોવા મળશે.જયારે ગુજરાતમાં વાતાવરણ અસ્થિર બનશે. તમજ કોસ્ટલ અરાષ્ટના અંક સપ્તાહ દરમિયાન એકાદ – બે દિવસ એકલ – દોકલ વિસ્તારમાં છાંટાછુટીની સંભાવના છે. કોસ્ટલ … Read more

Gujarat Weather News Update : પાંચ દિવસ વરસાદનું જોર રહેશે અશોકભાઈ પટેલની આગાહી

ashok patel ni agahi Gujarat weather forecast

હવે ફરી માવઠાના સંજોગો ઉભા થયા છે. આ સપ્તાહના અંતમાં અને આવતા અઠવાડિયે પણ કમોસમી વરસાદ પડશે. તેમ વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્યું છે. આગળ તેઓએ જણાવેલ કે એ વેસ્ટર્નડિસ્ટર્બન્સ ઈરાન અને લાગુ પાકિસ્તાન ઉપર છે. તે અંગેનું સાયકલોનીક સરક્યુલેશન ૩.૧ કિ.મી.થી  ૭.૬ કિ.મી. સુધી ફેલાવેલ છે. એક યુ.એ.સી. દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન અને આસપાસના વિસ્તારમાં … Read more

Gujarat Weather News : બુધ થી શુક્રમાં કમોસમી વરસાદની અશોક પટેલની આગાહી

ashok patel ni agahi unseasonal rain in gujarat

ફરી એકવાર વાતાવરણ અસ્થિર બનશે તા.૨૯ થી ૩૧ માર્ચ (બુધ થી શુક્ર) દરમ્યાન એકાદ બે દિવસ માવઠાની શક્યતા હોવાનું વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્યુ છે. કચ્છ માર્કેટયાર્ડ બજાર ભાવ સૌરાષ્ટ્ર માર્કેટયાર્ડ બજાર ભાવ ઉત્તર ગુજરાત માર્કેટયાર્ડ ભાવ મધ્ય ગુજરાત માર્કેટયાર્ડ ભાવ દક્ષિણ ગુજરાત માર્કેટયાર્ડ ભાવ તેઓએ જણાવેલ કે આવતીકાલ સાંજથી ૩૧મી માર્ચ સવાર સુધી … Read more

Gujarat Weather News Updates : ભારે પવન સાથે કમોસમી વરસાદની અશોકભાઇ પટેલની આગાહી

ashok patel ni agahi Gujarat weather forecast of unseasonal rain

આ સપ્તાહ દરમ્યાત વાતાવરણમાં અસ્થિરતા જોવા મળશે, તેમ વેધર એનાલીસ્ટ શ્રીઅશોકભાઈ પટેલે જણાવ્યું છે.અજે અનેઆવતીકાલે ગરમીનો અનુભવ થશે. ત્યારબાદ રાહત મળશે. ૨૦મી માર્ચ સુધીમાં સૌરાષ્ટ્ર- કચ્છ- ગુજરાતના અલગ-અલગ વિસ્તારમાં અલગ-અલગ દિવસે વરસાદની શક્યતા છે. કચ્છ માર્કેટયાર્ડ બજાર ભાવ સૌરાષ્ટ્ર માર્કેટયાર્ડ બજાર ભાવ ઉત્તર ગુજરાત માર્કેટયાર્ડ ભાવ મધ્ય ગુજરાત માર્કેટયાર્ડ ભાવ દક્ષિણ ગુજરાત માર્કેટયાર્ડ ભાવ ગઈકાલે … Read more

Gujarat Weather News : અશોકભાઇ પટેલની તા.ર થી ૯ માર્ચ સુધીની વરસાદની આગાહી

gujarat Weather forecast news updates ashok patel ni agahi

આગામી દિવસોમાં ગરમી વધશે તો આગામી શનિવારથી બુધવાર સુધી એકલ દોકલ વિસ્તારમાં છાટાછુટીની શકયતા છે. તો તા.૩, ૪,પ,અને ૯ માર્ચના અમુક સેન્ટરોમાં હીટવેવની સંભાવના છે. ગરમીનો પારો ૩૯ થી ૪૦ ડીગ્રીની રેન્જમાં આવી જશે તેમ વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઇ પટેલએ જણાવ્યુ છે. કચ્છ માર્કેટયાર્ડ બજાર ભાવ સૌરાષ્ટ્ર માર્કેટયાર્ડ બજાર ભાવ ઉત્તર ગુજરાત માર્કેટયાર્ડ ભાવ મધ્ય … Read more

Gujarat Weather News : શિયાળામાં જોરદાર ઠંડીની સાથે વરસાદની અશોકભાઈ પટેલની આગાહી

winter in gujarat ashok patel weather of 26 january republic day india

હાલ રાજયભરમાં ઠંડીનો રાઉન્ડ ચાલુ છે. ઉપરાઉપરી બબ્બે વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સની અસરથી આગામી દિવસોમાં પણ ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં બરફવર્ષા અને જમીની ભાગોમાં વરસાદ પડશે. તો આગામી ગુરુવાર સુધી તો ઠંડીનું મોજું જળવાઈ રહેશે. પારો ૧૦ થી ૧૨ ડિગ્રી વચ્ચે જ ધુમતો જોવા મળશે. સાથોસાથ પવનનું જોર પણ રહેશે. જેથી દિવસ દરમિયાન પણ ટાઢોડાનો અનુભવ થશે. … Read more

અશોકભાઈ પટેલે ઉત્તરાયણ સમયે કરી મોટી આગાહી, મકર સંક્રાંતિના દિવસે પવન કેવો રહેશે??

ashokbhai patel ni agahi makar sankranti 2023 for uttarayana festival

વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલ સાથેની વાતથીતમાં જણાવ્યું કે આવતીકાલથી ઠંડીનો કરી રાઉન્ડ આવી રહ્યો છે. ન્યુનતમ તાપમાનમાં ૩ થી ૬ ડીગ્રીનો ઘટાડો થશે, ૧૭મી સુધીપા પારો ૯ થી ૧૨ ડીગ્રીની રેન્જમાં જોવા મળશે. જયારે દિવસનું તાપમાન ૨૬ થી ર૮ ડીગ્રી વચ્ચે રહેશે. તેઓએ જણાવેલ કે છેલ્લા બે ત્રણ દિવસથી મહતમ તાપમાન 1 થી 3 … Read more