Krushi Gujarat Growth Budget 2022 Updates : ગુજરાત કૃષિ બજેટ 2022

2 માર્ચથી ગુજરાતના બજેટ સત્રની શરૂઆત થઇ છે. પહેલા દિવસે રાજ્યપાલના અભિભાષણ ઉપર ગૃહમાં ચર્ચા થઇ હતી. આજે ગુરુવારે રાજ્ય સરકારનું બજેટ રજૂ થશે. ચાર દિવસ બજેટ મુદ્દે ચર્ચા થશે. કુલ 22 દિવસનું બજેટ સત્ર રહેશે. આ Gujarat Budget 2022 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાણામંત્રી કનુ દેસાઇ માટે આ પહેલુ બજેટ હશે જયારે વિપક્ષ નેતા … Read more

Gujarat લઘુતમ ટેકાના ભાવે ખરીદી તુવેર, ચણા અને રાયડાના ખેડૂતો પાસેથી ખરીદી રજીસ્ટ્રેશન અને તારીખ

tuver, chana, raydo tekana bhav registration

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવે તુવેર, ચાણા અને રાયડાની ખેડૂતો પાસેથી સીધી ખરીદી કરવા માટે ખુશ ખબર અને ટેકાના ભાવ માટેનું રજીસ્ટ્રેશન તથા ખરીદી અને મહત્વની માહિતી જાણવા માટે અમારે સાથે જોડાયેલા રહો. મોદી સરકારે 9 જૂન 2022, ગુરુવારે કેબિનેટ નિર્ણયથી MSPમાં સૌથી વધુ સંપૂર્ણ વધારાની ભલામણ કરી. 14 ખરીફ પાક સહિત 17 … Read more

ઘઉંનાં ભાવમાં ધીમી ગતિએ વધારો: ગુજરાતમાં ભાવ હજી થોડા વધી શકે એવી સંભાવના

ધીમી ગતિએ ઘઉં બજારમાં ભાવ સુધરી રહ્યા છે. ઘઉંનાં ભાવમાં આગામી દિવસોમાં ભાવ સારી ક્વોલિટીમાં હજી થોડા સુધરી શકે છે. કેન્દ્ર સરકાર દ્વારા ઘઉંનાં ટેકાનાં ભાવ થી ખરીદી હવે પૂર્ણ થવામા છે. ગુજરાતમાં ૧.૪૦ લાખ ટન ઉપરની ખરીદી કરી લીધી છે અને સમગ્ર દેશમાં કુલ ૪૩૩ લાખ ટનની ખરીદી પૂર્ણ કરી છે. જેને પગલે ઘઉંનાં ભાવમાં … Read more

વૈશ્વિક કપાસનું ઉત્પાદન વધવા છતાં ભાવ ઘટવાની શક્યતા નથી

કોટન માર્કેટના અભ્યાસુઓના મતે રૂની માંગ સારા વેગથી વધી રહી હોવાને લીધે અમેરિકન કૃષિ મંત્રાલય માને છે કે અમેરિકા, ભારત, બ્રાઝિલ, ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં વધુ એક વર્ષ ઉત્પાદન ૧૬ ટકા વધવાનું હોવા છતાં, ૨૦૨૧-રરના વર્ષમાં રૂ બજારમાં પુરવઠા ખાધ રહેશે. કોરોના મહામારીમાં કાપડ ઉધોગે ઘણી મુશકેલીઓ વેઠી લીધી છે. એ મુશ્કેલીઓ પાર કર્યા પછી ઉત્પાદન … Read more

ગુજરાત કચ્છમાં ખારેકની ખેતી કરતા ખેડૂતોને કચ્છી મેવો ખારેકના મબલખ ઉતારાના શુભ સંકેત

કચ્છમાં સવા ચાર સદી જેટલો જૂનો ઈતિહાસ ધરાવતી ખારેક દેશ-દુનિયામાં વખણાય છે. છેક સિંગાપોર, યુરોપ સુધીના વિદેશીઓને વહાલી કચ્છની ખારેકનાં વાવેતરમાં વરસોવરસ વધારો થઈ રહ્યો હોવાના કારણે ઉત્પાદન તો ઘણુંસારૂ રહેશે, પરંતુવાવેતરમાં કુશળ કિસાનો વેચાણમાં પણ કાબેલિયત કેળવીને વ્વવસ્થિત માર્કેટિંગ કરે, તો મીઠી મધુરી ખારેક ખરા અર્થમાં કચ્છના કિસાનોનું કલ્પવૃક્ષ બની રહે તેમ છે. ખારેકનું … Read more

ગુજરાતમાં કપાસનું વાવેતર ૧૦ ટકા વધવાનો અંદાજ: કપાસનાં ભાવમાં સુધારો

દેશના લગભગ દરેક રાજ્યોમાં કપાસનું વાવેતર શરૂ થઇને અડધે સુધી પહોંચી ગયું છે. ઉત્તર ભારતમાં પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં કપાસનું વાવેતર પુરૂ થવામાં છે જ્યારે અન્ય રાજ્યોમાં પૂરજોશમાં ચાલી રહ્યું છે. ગુજરાતમાં કપાસનું વાવેતર ૧૦ ટકા વધવાનું પ્રાથમિક અનુમાન ખેડૂત અગ્રણીઓ અને વેપારીઓ મૂકી રહ્યા છે. મહારાષ્ટ્રમાં સોયાબીનનું વાવેતર વધશે જ્યારે કપાસનું વાવેતર જળવાઇ રહેવાની … Read more

ગુજરાતમાં સરકારની ડુંગળીની ખરીદી શરૂ થવાને કારણે ડુંગળીના ભાવ માં સુધારો…

રવી ડુંગળી નીકળવાના સમયે ભાવ ખાડે ગયેલ હતા. એમાંય તૌક્તે વાવાઝોડાએ ભાવનગર-મહુવા પંથકની ખેતરોમાં પડેલ લાલ અને સફેદ ડુંગળીનો દાટ વાળી દીધો હતો. છેલ્લે જૂનના પ્રારંભથી લાલ કહો કે પીળીપત્તી ડુંગળીના મેળામાલમાં સુધારો લાગું પડ્યો છે. મહારાષ્ટ્રની બજારમાં પણ નાશીક ડુંગળીના ભાવ માં સુધારો થયો છે. ત્યાંથી સ્ટોકની ડુંગળીમાં સરકારની ખરીદી લાગું પડવાને કારણે પણ … Read more

ગુજરાતમાં સારી ડુંગળીની આવક ઘટતા ડુંગળીના ભાવ માં તોતિંગ વધારો…

ડુંગળીમાં તેજી આગળ વધી રહી છે. નાશીકમાંથી નાફેડ દ્વારા ઊંચા ભાવથી ખરીદી અને નિકાસ વેપારો થોડા-થોડા ચાલુ થઈ ગયા હોવાથી બજારને ટેકો મળી રહ્યો છે. બીજી તરફ ખેડૂતોની વેચવાલી પણ હાલ ઓછી છે અને સારી ડુંગળી બહુ ઓછી આવી રહી હોવાથી સ્ટોકિસ્ટોની ઊંચા ભાવથી લેવાલી આવી હોવાથી બજારો અપ હતા. શનિવારે ઊંચામાં મણનાં ડુંગળીના માર્કેટ … Read more