સરકાર દ્વારા ફળ પાકોનું ઉત્પાદન વધારવા ગુજરાતના ખેડુતો માટે 45 કરોડની યોજના

WhatsApp Group Join Now
Telegram Group Join Now

કઇ રાજ્યના ફળ પાકોની ઉત્પાદકતા વધારવા ખેડૂતોને ખંબા, જામફળ અને કેળ પાકમાં આર્ધિક સહાય માટે કૃષિ વિભાગ દ્વારા 45 કરોડની નવી યોજના જાહેર કરાઇ છે. બાગાયતી પાકના કારણે ખેડૂતોને ફાયદો થતો હોવાષી તેનો વિસ્તાર પણ ૧૯,૫૦૦ હેક્ટર જેટલો વધારવામાં આવશે.

બાગાયત ખાતાની યોજના અંગે માહિતી આપતા કૃષિ મંત્રી રાધવજી પટેલે જલાવ્યું હતું કે નવીયોજના હેઠળ ખેડૂતોને આંબા પાક્ના વાવેતરમાં કલમ દીઠ મહત્તમ ૧૦૦ અથવા પ્રતિ ક્લમ ખરેખર થયેલા ખર્ચમાંઘી જે ઓછું હોય તેને ધ્યાને લઈ મહત્તમ ₹ ૪૦,૦૦૦ ઠેકટર દીઠ સહાય અપાશે.

પ્રથમ વર્ષે આંતર પાકમાં અન્ય બાગાયતી પાકના પ્લાન્ટિંગ માટિરિયલના ખર્ચના ૫૦ ટકા લેખે મહત્તમ ૧૦,૦૦૦ હેકટર દીઠ સહાય ખાતા દીઠ મહત્તમ ર હેકટરની મર્યાદામાં આપવામાં આવશે.

આ યોજના થકી આંબા પાકનો વાવેતર વિસ્તાર ર૫૦૦ હેકટર, જામફળ પાકનો વાવેતર વિસ્તાર ૨૦૦૦ હેકટર તથા કેળ પાકનો ૧૫,૦૦૦ હેક્ટર વિસ્તાર મળી રાજ્યમાં બાગાયતી પાકનો વાવેતર વિસ્તાર કુલ ૧૯,૫૦૦ હેકટર જેટલો વધારવાનું રાજ્ય સરકારનું આયોજન છે. આ સહાય ડીબીટીના માષ્યમધી ખેડૂતોના ખાતામાં ચૂકવવામાં આવશે.

તેમણે જણાબ્યું હતું કે પ્રથમ વર્ષે આંતરપાકમાં અન્ય બાગાયતી પાકના પ્લાન્ટિંગ મટીરેષલના ખર્ચના ૫૦ ટકા લેખે મહત્તમ ૬,૦૦૦ પ્રતિ હેકટર સહાય ખાતા દીઠ મહત્તમ ર હેક્ટરની મર્યાદામાં આપવામાં આવશે. કેળ પાકમાં પણ મહત્તમ ૧૫,૦૦૦ પ્રતિ હેકટર સહાય આપવામાં આવશે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment