ગુજરાતમાં ડુંગળીના ભાવમાં તોતિંગ વધારો, ભાવ રૂ.૬૦૦ થી ૪૦૦ થવાની પુરેપુરી ધારણા

ડુંગળીનો બજારમાં ભાવમાં સુધારાની ગતિ ચાલુ છે. ચોમાસામાં પાછોતરા ભારે વરસાદને પગલે ડુંગળીનાં પાકમાં બગાડ મોટો થયો છે. સ્ટોકમાં પડેલી ડુંગળીમાં પણ બગાડ ૫૦ ટકા ઉપર થયો હોવાથી હાલ માલની આવકો ઓછી છે. પરિણામે ડુંગળીનાં ભાવમાં મણે રૂ.૧૦૦ની તેજી આવી ગઈ છે. commodity market of onion price rise sharply agriculture in Guajrat due to nasik … Read more

સૌરાષ્ટ્રના મહુવામાં લાલ ડુંગળીનાં ભાવ ઊંચામાં વધીને મણનાં રૂ.૪૪૫ સુધી બોલાયાં

ડુંગળીમાં હાલ સેન્ટરવાઈઝ ઊંચા-નીચા ભાવ બોલાય રહ્યાં છે. ગુજરાતમાં ડુંગળીની આવકો હાલ તમામ સેન્ટરમાં ઓછી છે, પંરતુ અમુક સેન્ટરમાં સારો માલ વધારે આવી રહ્યો છે. મહુવામાં આજે સારી ક્વોલિટીની લાલ ડુંગળીમાં ઊંચામાં રૂ.૪૪૫ સુધીનાં ભાવ હતા, પંરતુ ગોંડલમાં ઊંચા ભાવ મહુવા કરતાં રૂ.૧૦૦ જેટલા નીચા બોલાયાં હતાં. મહુવા લાલ ડુંગળી ના ભાવ : મહુવામાં લાલ … Read more

વરસાદને લીધે ગુજરાતમાં ડુંગળીનું વાવેતર ઘટતાવાની સંભાવના, ડુંગળી ના ભાવ માં ઉછાળાની આશા

ડુંગળીની બજારમાં ભાવ બે તરફી વધઘટે અથડાય રહ્યાં છે. સારી ક્વોલિટીની ડુંગળીમાં સરેરશ લેવાલી સારી હોવાથી તેનાં ભાવ ફરી અમુક યાર્ડોમાં વધીને રૂ.૪૦૦ની ઉપર પહોંચ્યાં હતાં. આગામી દિવસોમાં ડુંગળીનાં ભાવ બેતરફી અથડાયા કરશે. ગુજરાતમાં ડુંગળી નું વાવેતર : વેપારીઓ કહે છેકે વરસાદ ખેંચાયો હોવાથી લેઈટ ખરીફ વાવેતર સરેરાશ ગત વર્ષની તુલનાએ ઓછુ થાય તેવી ધારણાં … Read more

વરસાદના કારણે ચોમાસું ડુંગળી ના ભાવ માં બે દિવસમાં આવ્યો ઉછાળો

ડુંગળીની બજારમાં બે દિવસમાં મણે રૂ.૫૦નો ઉછાળો આવ્યો છે. મહારાષ્ટ્રમાં ભારે વરસાદ અને બીજા ડુંગળીનાં ઉત્પાદક વિસ્તારમાં પૂરતો વરસાદ ન આવ્યો હોવાથી સરેરાશ ચોમાસું ડુંગળીનો પાક આ વર્ષે ઓછો થાય તેવી સંભાવનાએ સરેરાશ ડુંગળીની બજારમાં ભાવમાં સુધારો આવ્યો હતો. બે દિવસમાં મણે રૂ.૫૦ જેવા વધીને ભાવ રૂ.૪૫૦ની ઉપર પહોંચી ગયાં હતાં. નાશીકમાં પણ બજારો પ્રમાણમાં … Read more

ડુંગળીમાં વેંચાણ ઘટતા હાલ ડુંગળીના ભાવમાં આવી શકે છે જોરદાર વધારો

સતત બીજા દિવસે ડુંગળીના બજારમાં ભાવમાં મણે રૂ.૧૦થી ૧૫નો સુધારો જોવા મળ્યો છે. લાલ ડુંગળીની આવકો ઘટી રહી છે અને સ્ટોકવાળાનાં માલ હજી આવતા નથી. સ્ટોકિસ્ટોને ડુંગળીનાં ભાવ રૂ.૫૦૦ થાય તો જ વેચાણ કરવામાં રસ છે અને ખર્ચ પાણી નીકળે તેમ હોવાથી હાલનાં તબક્કે વેચવાલી દેખાતી નથી. આજે નાસિક ડુંગળીની બજાર : નાશીકમાં પણ ડુંગળીની … Read more

ગોંડલ માર્કેટમાં લાલ ડુંગળીના ભાવ સ્થિર, સફેદ ડુગળોનાં ભાવમાં સુધારો

ડુંગળીની બજારમાં લેવાલી ઠંડી છે. લાલ ડુંગળીનાં હાલ બેહાલ છે, પંરતુ સફેદમાં બજારો થોડી સુધી રહી છે. ખેડૂતો એવી પણ ફરીયાદ કરી રહ્યાં છે કે અમુક સેન્ટરમાં ઊંચા ભાવ સંભળાય છે. પંરતુ એવા ભાવ માત્ર બે-પાંચ વકલમાં જ હોય છે અને સરેરાશ ડુંગળીનાં બજાર ભાવ નીચા જ હોય છે. સફેદ ડુંગળીમાં ફેકટરીવાળાની માંગ હોવાથી બજારને ટેકો … Read more

સફેદ ડુંગળીના ભાવ સ્થિર: મહુવામાં લાલ ડુંગળીના ભાવ ઊંચા બોલાયા

ડુંગળીનાં ભાવ માં મજબૂતાઈ જોવામળી હતી. નાશીકમાં ખેડૂતો દ્વારા પોતાનાં ભાવથી જ ડુંગળી વેચાણ કરવાનું એક અભિયાન શરૂ કરાયું છે, જેને પગલે ત્યાં બજારો સારી હોવાથી ગુજરાતને પણ ટેકો મળી રહ્યો છે. વળી ગુજરાતમાં પણ ખેડૂતો હવે એક સાથે માલ લાવવાને બદલે થોડો-થોડો લાવી રહ્યાં હોવાથી બજાર સુધરી છે. શુક્રવારે મહુવામાં લાલ ડુંગળીનાં ભાવ રૂ.૭૦થી ૩૧૯ … Read more

ડુંગળીની આવકમાં વધારો થતા ખેડૂતો માટે ડુંગળીના ભાવમાં ઘટાડો

ડુંગળી ઉગાડતા ખેડૂતો માથે ચિંતાના વાદળો ઘેરાઇ રહ્યાં છે. હજુ રવી ડુંગળીની બજાર આવકો તો બાકી જ છે. બસ, આજ સવારથી ડુંગળી ઉગાડતા ખેડૂતોની વ્યથાઓ શરૂ થઇ છે. પખવાડિયા પહેલા રૂ.પ૦૦ની સપાટીએ ભાવ હતા, એમાં સીધ્ધો જ ૪૦-૫૦ ટકાનો ઘટાડો થઇ ચૂક્યો છે. જામનગર તાલુકામાં ખરીફ ડુંગળીનો ગઢ કહી શકાય એવા મેડી (જગા) ગામના ખેડૂતે કહ્યું … Read more