મહુવામાં ડુગળીનાં ભાવ ઊચી સપાટીથી ઘટયા: ગોંડલ-રાજકોટમાં ભાવમાં સુધારો
ડુંગળીની બજારમાં નિકાસબંધી દૂર થયા બાદ એકધારા વધી રહેલા ભાવમાં થોડી બ્રેક લાગી છે. ખાસ કરીને મહુવામાં ભાવ રૂ.૬૦૦ની ઉપર પહોંચી ગયા હતા, જ્યાંથી આજે રૂ.૫૦થી પણ વધુનો કડાકો બોલી ગયો હતો. ગોંડલ-રાજકોટ સહિતનાં સેન્ટરમાં સરેરાશ બજારો સારા હતા, પંરતુ બહુ મોટી તેજી હાલનાં લેવલથી દેખાતી નથી તેમ વેપારીઓ કહે છે. મહુવામાં લાલ ડુંગળીની ૪૭૦૦ … Read more