ડુંગળીના નિકાસ ની શરૂઆત, ભાવમાં તેજી આવી

ડુંગળીમાં નિકાસબંધી દૂર થવાને પગલે નિકાસ વેપારો ચાલુ થઈ ગયા છે. ખાસ કરીને ગલ્ફ અને શ્રીલંકા-બાંગ્લાદેશની માંગ સારી છે અને ત્યા ઊંચા ભાવથી ડુંગળી ખપી રહી હોવાથી લોકલ બજારમાં આજે મણે રૂ.૧૦૦થી ૧૨૦નો ઉછાળો સારી ક્વોલિટીની ડુંગળીમાં આવ્યો હતો. નાશીકમાં ડુગળીમાંથી નિકાસ વેપારો ચાલુ થત્તા બજારને ટેકો મળ્યો મહુવામાં લાલ ડુંગળીની સોમવારે ૮૫૦૦ થેલાની આવક … Read more

મહુવામાં ડુગળીનાં ભાવ ઊચી સપાટીથી ઘટયા: ગોંડલ-રાજકોટમાં ભાવમાં સુધારો

ડુંગળીની બજારમાં નિકાસબંધી દૂર થયા બાદ એકધારા વધી રહેલા ભાવમાં થોડી બ્રેક લાગી છે. ખાસ કરીને મહુવામાં ભાવ રૂ.૬૦૦ની ઉપર પહોંચી ગયા હતા, જ્યાંથી આજે રૂ.૫૦થી પણ વધુનો કડાકો બોલી ગયો હતો. ગોંડલ-રાજકોટ સહિતનાં સેન્ટરમાં સરેરાશ બજારો સારા હતા, પંરતુ બહુ મોટી તેજી હાલનાં લેવલથી દેખાતી નથી તેમ વેપારીઓ કહે છે. મહુવામાં લાલ ડુંગળીની ૪૭૦૦ … Read more

ડુંગળીમાં નિકાસ માંગથી બે દિવસમાં ભાવમાં વધારો…

ડુંગળીમાં નિકાસ પહેલી જાન્યુઆરીથી ખુલી રહી હોવાથી છેલ્લા બે દિવસથી ખેડૂતોએ માલ વેચાણ કરવાનો અટકાવી દીધો હોવાથી ભાવમાં મણે રૂ.૧૫૦ની તેજી આવી ગઈ છે. જોકે વેપારીઓ કહે છેકે હવે ઉપરમાં ભાવ બહુ વધી જાય તેવીસંભાવનાં ઓછી છે. નાશીકનાં એક નિકાસકારે જણાવ્યું હતુંકે ડુંગળીમાં હાલ શ્રીલંકા અને દુબાઈનાં વેપારો થોડા-થોડા થઈ રહ્યાં છે, પરંતુ નિકાસ ભાવ … Read more