ડુંગળીમાં માંગ વધવા સામે આવકો ન આવતા ભાવમાં સુધારો

ડુંગળીની બજારમાં ઘટ્યાં ભાવથી આજે ફરી સુધારો હતો. દેશમાં ડુંગળીની માંગ હાલ વધી છે અને સામે આવકો ખાસ ન હોવાથી સરેરાશ બજારમાં મણે રૂ.૩૦ થી પ૦નો સુધારો આવ્યો હતો. ગોંડલમાં નવી ડુંગળીનાં ભાવમાં મણે રૂ.૫૦નો સુધારો વેપારીઓનાં કહેવા પ્રમાણે ભાવ હજી થોડા વધી શકે છે, પરતુ બહુ મોટી તેજી થાય તેવી સંભાવનાં ઓછી દેખાય રહી … Read more

ડુંગળીમાં મંદીઃ નિકાસ પ્રતિબંધ દૂર કરવા ખેડૂતોની માંગ

ડુંગળીમાં ફરી કારમી મંદી જોવા મળી રહી છે અને ડુંગળી બજાર સમાચાર ની વાત કરીએ તો દિવાળી બાદ ભાવ સડસડાટ નીચે ઉતરી રહ્યા છે. આવી સ્થિતિમાં મહારાષ્ટ્રનાં ખેડૂતોએ ડુંગળીની નિકાસ ઉપરનો પ્રતિબંધ તાત્કાલિક અશરથી દૂર કરવા માટે કેન્દ્ર સરકારને રજૂઆત કરી છે. એશિયાની સૌથી મોટી મંડી નાશીકની લાસણગાંવમાં ડુંગળીનાં ભાવ છેલ્લા સવા મહિનામાં ૬૫ ટકા … Read more