કપાસના ભાવ સતત તૂટી રહ્યા હોઇ ત્યારે આટલા થયા રૂના ભાવ

દેશભરમાં કપાસની આવક શુક્રવારે વધુ ઘટી હતી. શુક્રવારે દેશમાં કપાસની આવક ઘટીને ૩ર થી ૩૩ લાખ મણ એટલે ૧.૩૪ લાખ ગાંસડી થી ૧.૩૮ લાખ ગાંસડી રૂની આવક જોવા મળી હતી. ગુજરાત અને મહારાષ્ટ્ર સિવાય એકપણ રાજ્યમાં કપાસની નોંધપાત્ર આવક નથી. તેલંગાનામાં એક તબક્કે રોજની ૧૩ થી ૧૪ લાખ મણ કપાસની આવક થતી હતી તે ઘટીને … Read more

વિદેશી બજારોની મંદી પાછળ રૂના ભાવ તૂટતાં કપાસમાં પણ ભાવ તુટયા

દેશભરમાં ગુરૂવારે કપાસની આવક વધુ એક થી દોઢ લાખ મણ ઘટી હતી, કુલ આવક ૩ર થી ૩૩ લાખ મણની એટલે કે ૧.૩૮ થી ૧.૪૦ લાખ ગાંસડી રૂની આવક નોંધાઇ હતી. વિદેશી વાયદાઓ ઘટતાં રૂ અને કપાસિયાના ભાવ ઘટતાં તેની અસરે દેશાવરમાં ગુરૂવારે કપાસના ભાવ માં મણે રૂ.૧૦નો ઘટાડો થયો હતો. ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના … Read more

ઘઉંમાં મોટી હલચલ: ખેડૂતોને ઘઉંના ભાવમાં હજી સુધારો થવાની ધારણાં

ઘઉંમાં છેલ્લા એક સપ્તાહથી મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે. ઘઉંમાં વૈશ્વિક બજાર ની અપડાઉન પાછળ લોકલ બજારો પણ વધી રહી છે. આગામી દિવસોમાં ઘઉંની બજારમાં આવી જ વધઘટ ચાલુ રહે તેવી ધારણાં છે. ઘઉનાં ભાવ માં આજે સરેરાશ ઘટ્યાં ભાવથી ક્વિન્ટલે રૂ.૧૦થી ૨૦નો સુધારો હતો. પીઠાઓમાં બે-પાંચ રૂપિયા વધ્યાં હતાં. નવા ઘઉંની આવકો આજે … Read more

કપાસમાં તેજી અટકતાં જીનર્સોની ઓછી ખરીદીથી કપાસમાં ભાવ ઘટયા

રૂના ભાવ વધતાં અટકી જતાં જીનર્સોની કપાસ ખરીદી ધીમી પડતાં તેમજ કવોલીટીના પ્રશ્નો વધી જતાં કપાસમાં મણે રૂ.૧૦ ઘટયા હતા. દેશભરમાં કપાસની આવક મંગળવારની રજા છતાં બુધવારે વધુ ઘટીને ૩૪ થી ૩૫ લાખ મણ એટલે કે રૂની ૧.૪૦ થી ૧.૪૫ લાખ ગાંસડીની આવક રહી હતી. ઉત્તર ભારતમાં હવે કપાસની આવક લગભગ પૂરી થઇ ચૂકી હોઇ … Read more

મગફળીમાં ઓછા વેચાણ, પરંતુ સીંગદાણા તુટતા ભાવમાં નરમાઈ

મગફળીમાં પાંખી વેચવાલી જોવા મળી રહી છે, પંરતુ સીંગદાણાનાં ભાવમાં ઘટાડો થવાને પગલે દાણાબર મગફળીનાં ભાવ મણે રૂ.૧૦થી ૧૫નો ઘટાડો થયો હતો. આગામી દિવસોમાં સીંગદાણાની બજારમાં ભાવ હજી નીચા આવે તેવી પણ સંભાવનાં રહેલી છે. દાણાબર મગફળીનાં ભાવમાં મણે રૂ.૧૦થી ૧૫નો ઘટાડો જોવા મળ્યો… બીજી તરફ પિલાણ મગફળીનાં સરેરાશ ટકેલા કે રૂ.૫ નરમ હતાં. સીંગતેલ લુઝમાં ઘટાડો … Read more

કપાસમાં ધીમી ગતિએ એકધારા વધતા ભાવ, સારી કવોલીટી માં ભાવ વધ્યા

દેશભરમાં કપાસની આવક હવે વધવાની શક્યતા દેખાતી નથી. છેલ્લા દસ દિવસથી કપાસની આવક ઘટીને ૩૨ થી ૩૮ લાખ મણની વચ્ચે રહે છે. એક તબક્કે આવક વધીને ૭૦ લાખ મણ એટલે કે ત્રણ લાખ ગાંસડી રૂની આવક નોંધાઇ હતી જે ઘટીને હાલ દોઢ લાખ ગાંસડીથી પણ ઓછી આવક થઈ રહી છે. ગુજરાત, મહારાષ્ટ્ર અને તેલંગાના સિવાય … Read more

સૌરાષ્ટ્રમાં નવા ઘઉંની આવકો 8 થી ૧૦ દિવસમાં વધવાની સંભાવના

સૌરાષ્ટ્રમાં નવા ઘઉંનું આગમન છૂટક-પૂટક શરૂ થઈ ગયું છે, પંરતુ આગામી સપ્તાહથી તેમાં વધારો થાય તેવી ધારણાં છે. બીજી તરફ ઘઉનાં ભાવ સતત તુટી રહ્યાં છે અને પીઠો આજે મણે રૂ.૫થી ૧૦ નરમ રહ્યાં હતાં. નિકાસકારોની લેવાલી પણ ઘટી છે. કેશોદ, કોડીનાર-ગોંડલ સહિતનાં સેન્ટરનાં વેપારીઓ કહેછે કે અમારા પીઠાઓમાં આજે છૂટક-છૂટક આવકો હતી. જૂનાગઢમાં ૨૦૦ … Read more

સીંગતેલ ઘટતા મગફળીમાં પણ ભાવમાં ઘટાડો જોવા મળ્યો

મગફળીની બજારમાં નરમાઈનો માહોલ જોવા મળી રહ્યો છે. સીંગતેલમાં ભાવ ઘટી રહ્યાં હોવાથી પિલાણ મગફળીમાં મણે રૂ.પથી ૧૦નો ઘટાડો જોવામળ્યો હતો. આગામી દિવસોમાં મગફળીની વેચવાલી કેવી આવે છે તેનાં ઉપર બજારનો આધાર રહેલો છે. મગફળીની વેચવાલી હાલ એકદમ ઓછી છે, અને મગફળીના ભાવ ઘટતા વેચવાલી વધે તેવા ચાન્સ ઓછા છે. હાલ જે સારી મગફળી જેની પાસે … Read more