માવઠાંથી મોટા નુકસાનનો ખેડૂતોનો દાવો, વધુ સરકારી સહાયની માગ
નવેમ્બરના અંતે માવઠાને કારણે રાજ્યભરમાં અનેક પાકોને નુકસાન થયુ છે. પરંતુ ૩૩ ટકાથી નીચેનું નુકસાન ખેડૂતોને ભોગવવાનો વારો આવશે. સમગ્ર રાજ્યમાં વિવિધ પાકને થયેલું નુકસાન મહત્તમ રપ ટકાની આસપાસ છે. જ્યારે સરકારે ૩૩ ટકા ઉપરનું નુકસાન હોય તો જ રાહત આપવાની હૈયાધારણા આપી છે આ સંજોગોમાં નાના ખેડૂતોને ખૂબ મુશ્કેલી પડશે. પાટણ જિલ્લામાં તાજેતરમાં ભારે … Read more