Digital crop survey: ગુજરાત રાજ્ય સરકાર દ્વારા રવિ પાકો માટે પણ ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરી શરૂ કરાઈ

Gujarat state government started digital crop survey for Rabi season

Digital crop survey: ગુજરાત રાજ્ય સરકારે નવીન ટેકનોલોજીનો ઉપયોગ કરીને ખેતીલાયક જમીનોના ડિજિટલ સર્વે માટે એક મહત્વાકાંક્ષી પહેલ હાથ ધરી છે. આ પહેલ અંતર્ગત ખરીફ પાક માટે ડિજિટલ ક્રોપ સર્વે (digital crop survey) પૂર્ણ થયા બાદ, હવે રવિ પાક માટે ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરીનો આરંભ કરવામાં આવ્યો છે, જે ગુજરાતના ખેડૂતવર્ગ અને ખેતીસંકુલ માટે નવા … Read more

ભારત સરકારે ખેડૂતોને રવીપાક માટે ખાસ ખાતર સબસીડી જાહેર કરી

government fertilizer subsidy for India farmers

નવી દિલ્હી ખાતે પ્રધાનમંડળે ર૦ર૩-ર૪ની રવી સિઝન માટે પોષક તત્ત્વોવાળા ખાતર માટે રૂ.૨૨,૩૦૩ કરોડની સબસિડી મંજૂર કરી છે. હાલમા ફર્ટિલાઈઝરના વેશ્વિક ભાવ ઊંચા છે, આમ છતાં ભારતીય ખેડૂતો તેમની જમીન માટે પોષક તત્ત્વોવાળા ફર્ટિલાઈઝર વ્યાજબી ભાવથી મેળવી શકે તે માટે સરકારે આ પગલું લીધું છે. કેટલો સમય માટે સબસીડી ભારત માહિતી અને સંચાર પ્રધાન અનુરાગ … Read more