સૌની સિંચાઈ યોજના: ગુજરાત રાજ્ય મંત્રી કુવરજીભાઈ બાવળીયા એ ત્રંબા સૌની સિંચાઈ યોજનાને મંજૂરી આપી
ત્રંબા સૌની સિંચાઈ યોજના માટે કુવરજીભાઈ બાવળીયાએ ૨૩૫.૫૦ કરોડના ખર્ચ મજુર કર્યા. રાજકોટ, કોટડા સાંગાણી અને જસદણ તાલુકાના ખેડૂતોને આશીર્વાદરૂપ જીવાદોરી સમાન ત્રંબા સૌની યોજનાથી સિંચાઈ અને પીવાના પાણીનો પણ પ્રજાને લાભ મળશે. ખેડૂતોને સિંચાઇ માટે નર્મદા પરિયોજનાનો લાભ રાજકોટ જીલ્લાના રાજકોટ, જસદણ અને કોટડાસાંગાણી તાલુકાના વિવિધ ગામોના તળાવો, ચેકડેમો, નાની સિંચાઇ યોજનાના જળાશયોનો સૌની … Read more