વિદેશની બજાર વાયદા તૂટતાં કપાસના ભાવમાં આવ્યો ઘટાડો

GBB cotton market 61

દેશમાં રૂની આવક શુક્રવારે ઘટીને ૮૩ હજાર ગાંસડી એટલે કે ૨૦ લાખ મણની રહી હતી. સમગ્ર દેશમાં મહારાષ્ટ્ર સિવાય એકપણ રાજ્યમાં કપાસની મોટી આવક જોવા મળી નહોતી. મહારાષ્ટ્રમાં કોરોનાના નવા કેસ વધી રહ્યા હોઇ લોકડાઉનના ડરે કપાસની આવક સતત વધી રહી છે. મહારાષ્ટ્રમાં શુક્રવારે ૩૦ થી ૩૫ હજાર ગાંસડી એટલે કે ૭ થી ૮ લાખ … Read more

ક્પાસિયા અને ક્પાસિયાખોળના ભાવ વધતાં કપાસના ભાવમાં આવ્યો વધારો

GBB cotton market 60

કપાસના ભાવ સતત વધી રહ્યા હોઇ અને મહારાષ્ટ્રમાં કોરોનાવાઇરસના કેસો વધતાં લોકડાઉન આવવાની સંભાવનાએ કપાસની વેચવાલી વધતાં દેશમાં કપાસની આવક ગુરૂવારે વધી હતી. દેશમાં ગુરૂવારે રૂની આવક વધીને ૯૦ થી ૯૨ હજાર ગાંસડી એટલે કે કપાસની આવક ર૨૨ થી ૨૩ લાખ મણ નોંધાઇ હતી. દેશના તમામ સેન્ટરમાં કપાસના ભાવ સતત વધી રહ્યા છે. ઉત્તર ભારતમાં … Read more

ગુજરાતમાં કપાસની આવક વધતા, કપાસના ભાવમાં આવ્યો ઘટાડો

GBB cotton market 59

દેશમાં રૂની આવક ૮૪ થી ૯૪ હજાર ગાંસડી એટલે કે સવા વીસ થી સાડી બાવીસ લાખ મણ કપાસની આવક બુધવારે રહી હતી. દેશભરમાં કપાસની આવક છેલ્લા સાત-આઠ દિવસથી જળવાયેલી છે. તા.૧૦મી માર્ચ પછી કપાસની આવકમાં ઘટાડો થાય તેવી ધારણા છે. દેશમાં રૂની આવક તા.૧૮મી ફેબ્રુઆરી સુધીમાં ૨૮૫.૯૦ લાખ ગાંસડી થઇ હોવાનું સીસીઆઇના રિપોર્ટમાં બતાવ્યું હતું. … Read more

વિદેશની બજારની તેજીના કારણે કપાસના ભાવમાં આવ્યો સુધારો

GBB cotton market 58

દેશમાં રૂની આવક સોમવારે ૮૧ થી ૯૦ હજાર ગાંસડી એટલે કે કપાસની આવક ૧૯.૫૦ થી ૨૧.૫૦ કરોડ મણ જળવાયેલી હતી. ફોરેન વાયદાની તેજી અને રૂના ભાવ સુધરતાં સોમવારે દેશાવરમાં કપાસના ભાવ દરેક સેન્ટરમાં સુધર્યા હતા. નોર્થ ઇન્ડિયામાં કપાસના ભાવ રૂ.૧૦ સુધરીને મણના રૂ.૧૨૦૦ થી ૧૨૬૦ કવોટ થયા હતા જ્યારે ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં સારી ક્વોલીટીના કપાસના … Read more

ગુજરાત અને સમગ્ર દેશમાં કપાસના ભાવમાં આગવેગે તેજી, કપાસના ભાવમાં ઉછળ્યા

GBB cotton market 56

દેશમાં રૂની આવક ગુરૂવારે વધીને ઘટીને ૮૭ થી ૯૦ હજાર ગાંસડી એટલે કે ૨૧ થી રર લાખ મણ કપાસની આવક નોંધાઈ હતી. કપાસની આવક નિરંતર ઘટી રહી છે. મહારાષ્ટ્રમાં કોરોના વાઇરસ ના કેસ વધતાં ગર્વમેન્ટે અમરાવતી, અકોલા વિગેરે વિસ્તારમાં રાત્રિનો તેમજ રવિવારનો કર્ફયુ લાદી દેતાં આવનારા દિવસોમાં મહારાષ્ટ્રના કપાસની આવક વધુ ઘટવાની ધારણા છે. દેશભરમાં … Read more

કપાસિયા અને ખોળના ભાવ ઊચકાતાં કપાસના ભાવમાં આવ્યો વધારો

GBB cotton market 55

દેશમાં રૂની આવક વધતી અટકી ગઈ છે. બુધવારે દેશમાં રૂની આવક ફરી એક વખત એક લાખ ગાંસડીથી ઓછી ૯૪ થી ૯૭ હજાર ગાંસડી એટલે કે ર૩ લાખ મણ આસપાસ રહી હતી. કપાસના ભાવ પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં મણે રૂ.૫ થી ૧૦ વધીને રૂ।.૧૧૮૦ થી ૧૨૩૦ સુધી બોલાતા હતા. મહારાષ્ટ્ર અને તેલંગાનામાં સારી કવોલીટીના કપાસના ભાવ … Read more

દેશમાં કપાસનો જથ્થો પૂરો થતાં ભાવમાં એકધારો આવ્યો વધારો

GBB CCA cotton market

દેશમાં રૂની આવક મંગળવારે એક લાખ ગાંસડીથી ઓછી એટલે કે ૯૪ થી ૯૬ હજાર ગાસંડી જ રહી હતી. કપાસની ગણતરીએ આવક હવે ઘટીને ૨૩ લાખ મણ જ રહી હતી. દેશમાં અત્યાર સુધીમાં પોણા ત્રણ કરોડ ગાંસડી રૂની આવક થઇ ચૂકી હોઈ હવે આવક એક લાખ ગાંસડીથી વધશે નહીં. કોટન એસોસીએસન ઓફ ઇન્ડિયા માં ભારતમાં ૮૬ … Read more

દેશમાં કપાસની આવક ધટતા, ગુજરાતમાં કપાસના ભાવમાં વધારો

GBB cotton market 54

દેશમાં રૂની આવક સોમવારે એક લાખ ગાંસડી એટલે કે ૨૪ લાખ મણ જ કપાસની આવક થઇ રહી છે. ગુજરાત-મહારાષ્ટ્ર સિવાય એકપણ રાજ્યમાં નોંધપાત્ર આવક નથી. નોર્થમાં આવક સતત ઘટી રહી હોઇ સોમવારે ત્યાં કપાસના ભાવ માં મણે રૂ।.૫ સુધર્યા હતા અને ભાવ મણના રૂ.૧૧૮૦ થી ૧૨૪૦ ક્વોટ થઇ રહ્યા હતા. મહારાષ્ટ્રમાં ગામડે બેઠા રૂ।.૧૨૦૦માં સોદા … Read more

કપાસના ભાવમાં પ્રતિભાવ, ગામડે ખેડૂતોની કપાસ પરની પક્કડ મજબુત

GBB cotton market 52

દેશભરમાં કપાસની આવક સતત ઘટી રહી છે, ગુરૂવારે દેશમાં રૂની આવક ઘટીને ૧.૦૭ થી ૧.૦૮ લાખ ગાંસડી એટલે કે કપાસની આવક ઘટીને રપ થી ર૬ લાખ ગાંસડીની જ રહી હતી. દેશાવરના અગ્રણી બ્રોકરના જણાવ્યા પ્રમાણે તા.૧૫મી માર્ચે પછી દેશમાં રોજિંદી માંડ ૫૦ થી ૬૦ હજાર ગાંસડી જ કપાસની આવક જોવા મળશે. ઉત્તર ભારત અને દક્ષિણ … Read more

રૂમાં ખેડૂતોની ઊંચા ભાવે વેચાણથી વધતાં કપાસના ભાવ ઊંચા મથાળે ઘટ્યા

GBB cotton market 51

દેશભરમાં કપાસની આવક ઘટવાનો સિલસિલો બુધવારે પણ ચાલુ રહ્યો હતો. બુધવારે દેશમાં રૂની આવક ૧.૧૫ થી ૧.૧૭ લાખ ગાંસડી એટલે કે ૨૭ થી ૨૮ લાખ મણ કપાસની આવક નોંધાઇ હતી. દક્ષિણ ભારતના રાજ્યોમાં રૂની આવક ઘટીને ૨૧ થી રપ હજાર ગાંસડી એટલે કે પાંચ થી સાડા પાંચ લાખ મણ કપાસની જ આવક રહી હતી. ઉત્તર ભારતના … Read more