Gujarat rain forecast : અશોકભાઈ પટેલની આગાહી : આ તારીખ સુધી વરસાદની ખાસ શક્યતા

WhatsApp Group Join Now

Telegram Group Join Now

આગામી ૭ર કલાક એટલે કે સોમવાર સુધી સૌરાષ્ટ્ર કચ્છમાં છુટાછવાયા ઝાપટા વરસાદ તો ગુજરાત રિજનમાં છુટાછવાયા ઝાપટા, હળવો, મધ્યમ તો ક્યાંક ક્યાંક ભારે વરસાદની શકયતા વેધરએનાલિસ્ટશ્રી અશોકભાઈ પટેલે દર્શાવી છ.

તેઓએ જણાવેલ કે બંગાળની ખાડીનું એક લોપ્રેશર ઓડિસ્સા, ઝારખંડ ઉપરથી નોર્થ છત્તીસગઢ અને આસપાસના વિસ્તારોમાં પહોંચ્યું છે. તેન આનુસંગિક અપરઅએર સાયકલોનીક સકર્યુલેશન ૫.૮ કી.મી, ની ઉંચાઈએ દક્ષિણ તરફ ઝૂકે છે. આ સિસ્ટમ્સ પશ્ચિમ ઉત્તર પાક્ષેમ તરફ આગળ વધશે અન નોર્થ ઈસ્ટ એમ.પી. ઉપર ર૪ કલાકમાં આવી જશે.

સોમવાર સુધી સોરાષ્ટ્ર કચ્છમાં છટા-છવાયા ઝાપટા-વરસાદ તો ગુજરાત રિજનમાં ઝાપટા, હળવો, મઘ્યમ તો ક્યાંક ભારે વરસાદની શક્યતા ત્યારબાદ ધૂપછાવ માહોલ રહેશે : વેધરએનાલિસ્ટ અશોકભાઈ પટેલની તા. ૧૯થી ૨૦ ઓગસ્ટ સુધીની આગાહી…

ચોમાસુધરીનો પશ્ચિમ છેડો જે હિમાલયની તળેટીએ હતો તે હાલમાં નોર્મલ નજીક આવ્યા છે. ચાંમાસુધરી ગંગાનગર,નારનોલ, સતના ત્યાંથી લોપ્રશર અને ત્યાંથી બલસોર ત્યાંથી ઉત્તર પૂર્વ બંગાળની ખાડી સુધી લંબાય છે.આધરી ૧.૫ કી.મી.ની ઉંચાઈએ છે.

હાલના આ બે પરિબળ સિવાય ઓવરઓલ ફાયદો અને નુકશાન થાય એ પતિબળો આ મુજુબ છે.

  • દા.ત.ચોમાસુધરી નોપશ્ચિમ છંડા નામલ નજીક આવ્યા જે આવતા બે ત્રણ દિવસ તે પ્રમાણે રહેશે. ત્યારબાદ નોર્મલથી ધરી ફરી ઉત્તર તરફ જશે.
  • ૩.૧ કી.મી. ના લેવલમાં ગુજરાત રાજ્ય ઉપરથી બે ત્રણ દિવસ ભેજ વધતો જશે. જના અનુસંધાન બૅ ત્રણ દિવસ ભેજ વધુ રહેશે. ત્યારબાદ ફરીથી બાકીના આગાહી સમયમાં ભેજ ઘટવાની શકયતા છે.

સૌરાષ્ટ્ર, કચ્છ, ગુજરાતમાં પવન વધુ રહેતો હતા. તેમાં પવનની ગતિ આછી થશે પરંતું આગાહી સમયના પાછલા દિવસોમાં પવન ફરીથી વધુ થશે.

જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલની તા. 19 થી 27 ઓગસ્ટ સુધીની આગાહી: ત્રણ પરિબળો 72 કલાક ‘સાનુકુળ’ રહ્યા બાદ ફરી નબળા પડશે…

વેધરઅનાલિસ્ટ શ્રી અશોકભાઇ પટેલે તા. ૧૯ થી ૨૭ આગસ્ટ સુધીની આગાહી કરતા જણાવેલ કે સૌરાષ્ટ્ર કચ્છમાં તા. ૨૧ ઓગસ્ટ સુધી છુટાછવાયા ઝાપટા વરસાદની શકયતા છે. બાકીના આગાહીના સમયમાં ચોમાસુ મંદ રહેશ. તેમજ ધુપછાવ માહોલ રહેશે.

જ્યારે ગુજરાત રિજનમાં છુટાછવાયા ઝાપટા હળવા મધ્યમ તા ક્યાંય કયાંક ભારે વરસાદની શકયતા ર૧ ઓગસ્ટ સુધી છે. ત્યારબાદના આગાહીના મ સમયમાં બે એકદિવસ વરસાદી એક્ટિવિટી દક્ષિણ ગુજરાત બાજુ રહેશે. બાકીના દિવસોમાં ધુપછાવ વાતાવરણ રહેશે.

WhatsApp Group Join Now

Telegram Group Join Now

Leave a Comment