ડીસા APMCમાં પાંખી આવકો વચ્ચે સારી બાજરીના ભાવમાં થયો વધારો

WhatsApp Group Join Now

Telegram Group Join Now

હાલ બાજરીમાં ભાવ મજબૂત રહ્યાં હતાં. ખાસ કરીને ડીસા બાજુની ઉનાળુ બાજરીનાં સ્ટોકનાં માલમાં સારા ભાવ બોલાય રહ્યાં છે, અત્યારે સ્ટોકિસ્ટો પણ માલ થોડો-થોડો જ બજારમાં ઠલવી રહ્યાં છે. ડીસામાં સારા માલનાં રૂ.૫૭૦ સુધીનાં ભાવ ક્વોટ થયાં હતાં.

રાજકોટમાં બાજરીની ૧રપ કટ્ટાની આવક હતી અને ભાવ રૂ.૪રપ થી ૫૦૦નાં હતાં. બિલ્ટીનો ભાવ રૂ.૨૬૦૦ થી ૨૬૫૦ પ્રતિ ક્વિન્ટલનો હતો.

ગુજરાતમાં જુવારમાં પાંખી આવકો વચ્ચે જુવારના ભાવમાં સ્થિરતાનો માહોલ…

ડીસામાં ૧૩૦૦ બોરીની આવક સામે ઊંચા ભાવ રૂ.૪૩૧ અને નીચામાં ૫૪૭૦નાં ભાવ હતાં.

રાજકોટમાં જુવારની ૧૨૦ ક્ટ્નાની આવક હતી અને ભાવ પ્રીમિયમ રૂ.૧૩૦૦થી ૧૩૨, સુપરમાં રૂ.૧૨૦૦થી ૧૨૪૭૦, મિડીયમમાં રૂ.૧૦૪૦થી ૧૧૪૦ હતાં.
બિલ્ટીનો ભાવ રૂ.૬૦૦૦થી ૬૩૦૦ હતાં. ડેમેજ માલ રૂ.૭૦૦થી ૮૪૦માં ખપ્યા હતાં.

WhatsApp Group Join Now

Telegram Group Join Now

Leave a Comment