ડીસા APMCમાં પાંખી આવકો વચ્ચે સારી બાજરીના ભાવમાં થયો વધારો

હાલ બાજરીમાં ભાવ મજબૂત રહ્યાં હતાં. ખાસ કરીને ડીસા બાજુની ઉનાળુ બાજરીનાં સ્ટોકનાં માલમાં સારા ભાવ બોલાય રહ્યાં છે, અત્યારે સ્ટોકિસ્ટો પણ માલ થોડો-થોડો જ બજારમાં ઠલવી રહ્યાં છે. ડીસામાં સારા માલનાં રૂ.૫૭૦ સુધીનાં ભાવ ક્વોટ થયાં હતાં. રાજકોટમાં બાજરીની ૧રપ કટ્ટાની આવક હતી અને ભાવ રૂ.૪રપ થી ૫૦૦નાં હતાં. બિલ્ટીનો ભાવ રૂ.૨૬૦૦ થી ૨૬૫૦ … Read more

ગોંડલમાં મગફળીની આવકમાં વધારો: મગફળીના ભાવ મજબુત

મગફળીની બજારમાં ભાવ મજબૂત હતાં. ગોંડલમાં આજે નવી આવકો શરૂ કરતા ૭૦ હજાર ગુણીની આવક થઈ હતી અને રાજકોટમાં પણ આવકો સારી થાય છે, જેની સામે બધો માલ પિવાય જત્તો હોવાથી ભાવમાં મજબૂતાઈ હતી. ઉનાળુ વાવેતર શરૂ થવા લાગ્યાં છે અને ભાવનગર વિસ્તારમાં વાવેતર હવે પૂર્ણતાને આરે છે. ઉત્તર ગુજરાતનાં વેપારીઓ પણ કહે છે કે … Read more