today onion rate in gujarat: ડુંગળીમાં નિકાસ માંગને કારણે ભાવમાં ધરખમ ઉછાળો, જાણો મણના ભાવ

Onion Price Today boom due to kanda export demand

today onion rate in gujarat આજના ડુંગળી ના ભાવ: ડુંગળીમાં નિકાસ માંગને પગલે ભાવમાં મણે રૂ.૨૦ થી ૩૦નો સુધારો, ડુંગળીમાં તહેવારો પહેલા હજી પણ ભાવ વધુ વધે તેવી ધારણાં. વિવિધ જિલ્લાઓમાં ડુંગળી ના ભાવ આંસુ પાડનાર સમાચાર: ડુંગળીના ભાવ આસમાને! ડુંગળીની બજારમા તેજીનો માહોલ જોવા મળી રહયો છે અને ભાવ સતત વધી રહ્યા છે. આગામી … Read more

નાસિકમાં કાંદા વેપારીઓની હડતાળ બાદ સરકાર નાસિકના ખેડૂતો પાસેથી બે લાખ ટન કાંદા ખરીદશે

કાંદાના ભાવ અને વેચાણના મુદે નાશિકમાં હડતાલ પર ઉતરેલા વેપારીઓના વિરોધ વચ્ચે કેન્દ્ર સરબારે નાફેડ અને એન.સી.સી.એક જેવી સરકારી એજન્સીઓ મારકતે નાસિક પચકમાંથી બે લાખ ટન કાંદા ખરીદીને બજારમાં વેચવાનો નિર્ણય કર્યો હોવાના સમાચાર આવ્યા છે. છેલ્લા એક અઠવાડિયાથી નાસિક વિસ્તારનાં કાંદાના વેપારીઓએ ૧૫ જેટલા હોલસેલ લિલામી કેન્દ્રો ખાતે કામકાજ અટકાવીને હડતાળ પાડી હતી. દેશમાં … Read more

ડુંગળીમાં વેંચાણ ઘટતા હાલ ડુંગળીના ભાવમાં આવી શકે છે જોરદાર વધારો

સતત બીજા દિવસે ડુંગળીના બજારમાં ભાવમાં મણે રૂ.૧૦થી ૧૫નો સુધારો જોવા મળ્યો છે. લાલ ડુંગળીની આવકો ઘટી રહી છે અને સ્ટોકવાળાનાં માલ હજી આવતા નથી. સ્ટોકિસ્ટોને ડુંગળીનાં ભાવ રૂ.૫૦૦ થાય તો જ વેચાણ કરવામાં રસ છે અને ખર્ચ પાણી નીકળે તેમ હોવાથી હાલનાં તબક્કે વેચવાલી દેખાતી નથી. આજે નાસિક ડુંગળીની બજાર : નાશીકમાં પણ ડુંગળીની … Read more

ડુંગળીની માંગ વધતા ધીમી ગતિએ ડુંગળીના ભાવ વધશે, આટલા થશે ભાવ

હાલ ડુંગળીના ભાવ રૂ.૪૦૦ની આસપાસ અથડાય રહ્યાં છે. વચ્ચે થોડા સમય માટે સારી ક્વોલિટીમાં રૂ.૪૫૦નાં ભાવ થયા હતા અને ફરી ઘટાડો આવ્યો હતો. આજે ડુંગળીના માર્કેટ ભાવ : ડુંગળીમાં હાલ વેચવાલી એકદમ ઓછી હોવાથી ભાવમાં મજબૂતાઈ છે. વેપારીઓ કહે છે કે જ્યારે કોરોનાનાં કેસ સાવ ઓછા થઈ જશે અને હોટલ-રેસ્ટોરન્ટ ફરી ખુલી જશે ત્યારે ડુંગળીની … Read more

ગુજરાતમાં સારી ડુંગળીની આવક ઘટતા ડુંગળીના ભાવ માં તોતિંગ વધારો…

ડુંગળીમાં તેજી આગળ વધી રહી છે. નાશીકમાંથી નાફેડ દ્વારા ઊંચા ભાવથી ખરીદી અને નિકાસ વેપારો થોડા-થોડા ચાલુ થઈ ગયા હોવાથી બજારને ટેકો મળી રહ્યો છે. બીજી તરફ ખેડૂતોની વેચવાલી પણ હાલ ઓછી છે અને સારી ડુંગળી બહુ ઓછી આવી રહી હોવાથી સ્ટોકિસ્ટોની ઊંચા ભાવથી લેવાલી આવી હોવાથી બજારો અપ હતા. શનિવારે ઊંચામાં મણનાં ડુંગળીના માર્કેટ … Read more