Diwali festival impact : મગફળી, કપાસની આવકોથી યાર્ડ છલકાયાં, સીંગતેલના ભાવ તળિયે

groundnut oil price down due to diwali 2023 peanut and cotton income in gujarat yards

દિવાળીના મોટાં તહેવાર પૂર્વે નાણાની જરૂરિયાત ઉપરાંત રવી પાકોના વાવેતર માટે મૂડી હાથવગી કરવા માટે ખેડૂતોએ ખરીફ પાકોમાં જબરજસ્ત વેચવાલી કાઢતા કપાસ અને મગફળી જેવા મુખ્ય પાકથી માર્કેટ યાર્ડમાં જગ્યા ટૂંકી પડવા લાગી છે. દિવાળીની જણસી પર અસર ખેડૂતો જોરશોરથી વેંચી રહ્યા હોવાથી બસે જણસીની આવક સીઝનની ટોચ પર પહોંચી હતી. ગુજરાતભરમાં મગફળીની આવક સાડા … Read more

ગુજરાતમાં મિલોની માંગની લેવાલી સારી હોવાથી મગફળીના ભાવમાં ઉછાળો

GBB groundnut market price 48

મગફળીની બજારમાં મજબૂતાઈનો માહોલ જોવા મળી રહ્યો છે. મગફળીની વેચવાલી ઓછી છે અને પિલાણ મિલોની ખોળની તેજી પાછળ લેવાલી સારી હોવાથી મણે રૂ.૧૦ થી રપ સુધીનો સુધારો જોવા મળ્યો હતો. ઉત્તર ગુજરાતનાં અમુક સેન્ટરમાં મગફળીનાં ભાવમાં ઊંચા ભાવથી રૂ.૨૦થી રપ નરમ હતાં. સીંગદાણાનાં ભાવ બે તરફી વધઘટે અથડાય રહ્યાં હતાં. કચ્છ માર્કેટયાર્ડ બજાર ભાવ સૌરાષ્ટ્ર … Read more