Chickpea price Today: ચણામાં તહેવારોની માંગથી ચણાના ભાવમાં કરંટ

gujarat festive demand amid Chickpea price Today sparkle

Chickpea price Today (ગુજરાત ચણાનો ભાવ આજનો) : ચણાની બજારમાં તેજીનો દોર ધીમી ગતિએ આગળ વધી રહ્યો છે. શનિવારે પણ દિલ્ડી ચણા અને અન્ય મથકોએ રૂ.૨૫ જેવો સુધારો થયો હતો. આગામી દવસોમાં ચણામાં આયાતી માલનું પ્રેશર અને બિયારણની માંગ કેવી રહે છે તેનાં ઉપર ચણાની બજારનો આધાર રહેલો છે. રાજકોટ માર્કેટમાં ચણાની આવક અને ભાવ … Read more

Chana bhav today gujarat: ગુજરાતમાં તહેવારો પહેલા દેશી અને કાબુલી ચણામાં ભભકતી તેજી, જાણો કેટલો વધારો થયો

Chana bhav today gujarat ચણાનો ભાવ આજનો: દિલ્હા દેશી ચણાનો ભાવ વધીને રૂ.૪૫૦૦ની ઉચી સપાટીએ પહોંચ્યો, કાબુલી ચણાની બજારમાં બે દિવસમાં રૂ.૧૦૦૦ વધી ગયા, હજી બજાર વધશે. ચણા-કાબુલી ચણાના ભાવ આસમાને ચણાની બજારમાં તેજી ભભૂકી રહી છે. દિલ્હીમાં આજે કઠોળનો સેમિનાર હતો એને તેમાં મોટા ભાગનાં ટ્રેડરો-કઠોળ મિલ ધારકોએ દેશમાં કઠોળની અછત અને તેજી હોવાની … Read more

ચણામાં સટ્ટાવાળના કારણે ચણાના ભાવમાં તેજી, જાણો કેટલા વધ્યા ભાવ

chickpeas price rise due to speculative boom

ચણાની બજારમાં સટ્ટાકીય તેજી જોવા મળી રહી છે. રાયપુર ડબ્બો વધી રહ્યો છે અને દિલ્હીમાં પણ સટ્ટાવાળા મજબૂત બનીને ચણાને ઉપર લઇ જઈ રહ્યા હોવાથી ભાવ આજે રૂ.૭૫ થી 100 વધીને રૂ.૭૨૦૦ની નજીક પહોચ્યા હતા. ચણામાં સ્ટોક લિમીટની જરૂર! ચણાના એક વેપારીએ જણાવ્યું હતું કે ચણામાં જેટલી ઝડપથી તેજી થશે એટલા સરકારી પગલાઓ વહેલા આવે … Read more

ચણાના ભાવ: ચણામાં ઓછા વેપારને કારણે ભાવમાં તેજીને બ્રેક લાગી, જાણો શું રહ્યા ભાવ

chickpea Low trade to decline chickpea price in gujarat

ચણામાં ઊંચી સપાટીએ તેજીને બ્રેક લાગી હતી અને શનિવારે ભાવમાં રૂ.25નો ઘટાડો થયો હતો. ચણામાં વેચવાલી બહુ ઓછી છે અને આગામી દિવસોમાં બજારમાં વેચવાલી આવે તેવા પણ સંજોગો હાલ નથી. આયાત પડતર ઊંચી છે અને આગળના સમયમાં ડિલિવરીનો ભાવ રૂ.7000 બોલતો હોવાથી ચણાના ભાવમાં ટૂંક સમયમાં રૂ.7000ની સપાટી જોવા મળે તેવી સંભાવના દેખાય રહી છે. … Read more

ગુજરાતમાં સફેદ ચણાનાં ઊંચા ભાવને કારણે ચણાના વાવેતરમાં ધટાડો નોંધાયો

ગુજરાત સહિત દેશભરમાં ચણાની બજારમાં મુવમેન્ટ અટકો ગઈ છે અને બજારમાં લેવાલી પણ ઓછી છે. સરકારની નજર કઠોળ બજાર ઉપર સતત હોવાથી કોઈ મોટી તેજીનાં અણસાર દેખાતા નથી. દેશમાં દેશી ચણાનાં વાવેતરમાં ઘટાડાનો ટ્રેન્ડ ચાલે છે પરંતુ સફેદ ચણાનાં વાવેતર ઊંચા ભાવને કારણે વધી શકે છે. ગુજરાતમાં શણાનાં વાવેતર અંગે રાજકોટનાં સિરવ એન્ટરપ્રાઈઝનાં [નિરવ સંઘાણીએ … Read more

ગુજરાતમાં ચણાની આવકોમાં ઘટાડો થતા, ચણાના ભાવમાં સ્થિરતા

માર્ચ એન્ડિંગની માર્કેટિંગ યાર્ડઓમાં રજાઓ પડે તે પહેલા ચણાની આવકો પણ ઘટી ગઇ છે અને કામકાજ પણ પાંખા જોવા મળી રહ્યા છે. રાજકોટમાં તો મંગળવારથી જ કામકાજ બંધ કરી દેવાયું છે, તો આજે ગોંડલમાં જે પેન્ડિંગ આવકો પડી હતી તે પૈકી ૭૦૦૦ કટ્ટાના વેપારો સાથે સંપુર્ણ આવકો પુરી કરી દેવામાં આવી હતી. કચ્છ માર્કેટયાર્ડ બજાર … Read more

ગુજરાતમાં ચણાની નવી આવકોમાં વધારો થતા ચણાના ભાવમાં ઉછાળો

નવા પાક ચણામાં આવકો પુરજોશમાં વેગ પકડી રહી છે. રાજકોટમાં નવા ચણાની ૭૦૦ અને ગોંડલમાં ૧૩૦૦ કટ્ટાની આવકો હતી, સૌરાષ્ટ્રના અન્ય પીઠાઓમાં અનુક્રમે ૧૦૦૦ કટ્ટાની આવકો નોંધાઇ હતી. ચણામાં હાલ જુના સ્ટોકની પાઇપ લાઇન ખાલી થઇ રહી છે ત્યારે નવા ચણામાં ડિમાન્ડ જોવા મળી રહી છે. કચ્છ માર્કેટયાર્ડ બજાર ભાવ સૌરાષ્ટ્ર માર્કેટયાર્ડ બજાર ભાવ ઉત્તર … Read more

ચણામાં ફેબ્રુઆરી આસપાસ નવી આવકોના અંદાજ સાથે ચણાના ભાવમાં ઉછાળાની આશા

સૌરાષ્ટ્ર-ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ઠેર ઠૅર કમોસમી વરસાદનું પ્રમાણ જોવા મળ્યું છે ત્યારે તેની આડ અસર નવી આવકો પર પડશે તેવું અનુમાન મુકાઈ રહ્યું છે. અગ્રણી ટ્રેડર્સોના મતે હાલ ચણામાં મજબૂત મોટા સ્ટોકીસ્ટો મહદ્‌અંશે ખાલી થઇ ગયા છે, દરમિયાન હવે છૂટા છવાયા સ્ટોકમાંથી થઇ રહેલા આવકોથી જ કામકાજ ચાલી રહ્યું છે. આજે બજારમાં કોઈ ખાસ … Read more