Sesame seeds price today: સફેદ તલમાં ઓછા વેપાર સામે તલના ભાવમાં ઉછાળો, જાણો મણના ભાવ
Sesame seeds price today: સફેદ તલની બજારમાં સુપર ક્વોલિટીની આવકો બહું ઓછી હોવાથો આજે પીઠાઓમાં એવરેજ રૂ.૩૦નો સુધારો થયો છે. તલની બજારમાં આગામી દિવસોમાં સરેરાશ બજારનો ટોન મિશ્ર દેખાય રહ્યો છે. નિકાસકારોની લેવાલીની આગાહી આગામી દિવસોમાં નિકાસકારોની લેવાલી આવશે તો ભાવમાં હજી પણ થોડો સુધારો આવી શકે છે, પરંતુ એ સિવાય ખાસ કોઈ મોટી મુવમેન્ટ … Read more