Kesar Mango price today in Gujarat: ગુજરાત યાર્ડઓમાં આજે 33154 બોક્સ કેરીની અવાક , જાણો કેસર કેરીના ભાવ

વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ Join Now
ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઓ Join Now

Kesar Mango price today in Gujarat: ગુજરાતના માર્કેટિંગ યાર્ડમાં આજે કેરીની આવકમાં ઘટાડો જોવા મળ્યો આજે 33,154 બોક્સની હતી. સૌથી વધારે કેસર કેરીની અવાક રહી હતી. આજે કુલ 29,683 બોક્સ કેરીની અવાક હતી. ગઈકાલે 35922 બોક્સ કેરીની અવાક થઈ હતી.

આજે કેટલી રહી કેરીની અવાક?

તાલાલા-ગીર યાર્ડમાં આજે કેસર કેરીના 5900 બોક્સની અવાક થઈ હતી.
ગોંડલ યાર્ડમાં કેસર કેરીના 20433 બોક્સની અવાક થઈ હતી.
ગોંડલ યાર્ડમાં રાજાપુરી કેરીના 71 બોક્સની અવાક થઈ હતી.
મહેસાણા યાર્ડમાં કેસર કેરીની 3350 દાગીનાની અવાક થઈ હતી.
ડીસા યાર્ડમાં કેરીના 3400 દાગીનાની અવાક થઈ હતી.

આજે કેરીનો ભાવ શું રહ્યો ?

Kesar Mango Price In Talala Gir: તાલાલા-ગીર યાર્ડમાં કેસર કેરીના 20 કિલોનો ભાવ 740 થી 1560 રૂપિયા અને કેરીના ભાવ રુ.860 થી 2240 ભાવ રહ્યા હતા.
Kesar Mango Price In Gondal: ગોંડલ યાર્ડમાં આજે કેસર કેરીના 20 કિલો બોક્સનો ભાવ રૂ.1400 થી 2200 રહ્યા હતો.
ગોંડલ યાર્ડમાં રાજાપુરી કેરીનો 20 કિલો બોક્સનો ભાવ રૂ.800 થી 900 રૂપિયા રહ્યા હતા.
Kesar Mango Price in Junagadh: જૂનાગઢ યાર્ડમાં કેરીના 810 કવીન્ટલ અવાક સામે ભાવ રૂ.600 થી 2200 રહ્યો હતો.
મહેસાણા યાર્ડમાં કેસર કેરીના ભાવ રૂ.400 થી 2200 રહ્યો હતો.
ડીસા યાર્ડમાં કેરીના 3400 દાગીના સામે ભાવ રૂ.500 થી 2000 રહ્યો હતો.
સુરત યાર્ડમાં કેરીના ભાવ રૂ.600 થી 1500 રહ્યો હતો.

જાણો આજે યાર્ડઓમાં કેરીના ભાવ અને અવાક શું રહ્યા, નીચે જણાવેલ ભાવ 20 કિલોના છે.

યાર્ડનું નામકેરીની જાતનીચો ભાવઉંચો ભાવઅવાક
તાલાલા-ગીરકેસર કેરી74015605900 (બોક્સ)
તાલાલા-ગીરકેરી8602240
ગોંડલરાજાપુરી કેરી80090071 (દાગીના)
ગોંડલકેસર કેરી1400220020433 (દાગીના)
અમરેલીકેસર કેરી*** (કવીન્ટલ)
અમરેલીહાફુસ કેરી*** (કવીન્ટલ)
મહેસાણાકેસર કેરી 40022003350 (દાગીના)
ડીસાકેરી 50020003400 (દાગીના)
સુરતકેરી6001500

Leave a Comment