Kesar Mango price today in Gujarat: ગુજરાતના યાર્ડઓમાં આજે 25,846 બોક્સ કેરીની અવાક , જાણો બોક્સનો ભાવ

વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ Join Now
ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઓ Join Now
ગૂગલ ન્યૂઝમાં જોડાઓ Join Now

Kesar Mango price today in Gujarat: ગુજરાતના માર્કેટિંગ યાર્ડમાં આજે કેરીની આવકમાં વધારો જોવા મળ્યો આજે 25,846 બોક્સની હતી. સૌથી વધારે કેસર કેરીની અવાક રહી હતી. આજે કુલ 22,339 બોક્સ કેરીની અવાક હતી. ગઈકાલે 20084 બોક્સ કેરીની અવાક થઈ હતી.

કેટલી થઈ કેરીની અવાક?

તાલાલા-ગીર યાર્ડમાં આજે કેસર કેરીના 9400 બોક્સની અવાક થઈ હતી.
ગોંડલ યાર્ડમાં કેસર કેરીના 19550 બોક્સની અવાક થઈ હતી.
ગોંડલ યાર્ડમાં રાજાપુરી કેરીના 67 બોક્સની અવાક થઈ હતી.
ગોંડલ યાર્ડમાં આજે બદામ કેરીના 15 બોક્સની અવાક થઈ હતી.
અમરેલી યાર્ડમાં કેસર કેરીની 50 કવીન્ટલની અને હાફુસ કેરીની 5 કવીન્ટલની અવાક થઈ હતી.
મહેસાણા યાર્ડમાં કેસર કેરીની 50780 કિલોગ્રામની અવાક થઈ હતી.
ડીસા યાર્ડમાં કેરીના 3400 દાગીનાની અવાક થઈ હતી.

આજે કેરીનો ભાવ શું રહ્યો ?

તાલાલા-ગીર યાર્ડમાં કેસર કેરીના 20 કિલોનો ભાવ 740 થી 740 રૂપિયા અને કેરીના ભાવ રુ.860 થી 1960 ભાવ રહ્યા હતા.
ગોંડલ યાર્ડમાં આજે કેસર કેરીના 20 કિલો બોક્સનો ભાવ રૂ.1200 થી 2000 રહ્યા હતો.
ગોંડલ યાર્ડમાં રાજાપુરી કેરીનો 20 કિલો બોક્સનો ભાવ રૂ.800 થી 900 રૂપિયા રહ્યા હતા.
ગોંડલ યાર્ડમાં આજે બદામ કેરીના 20 કિલો બોક્સનો ભાવ રૂ.600 થી 1000 રૂપિયા રહ્યા હતા.
અમરેલી યાર્ડમાં કેસર કેરીના ભાવ રૂ.800 થી 1800 અને હાફુસ કેરીના ભાવ રૂ.1500 થી 2400 રહ્યો હતો.
મહેસાણા યાર્ડમાં કેસર કેરીના ભાવ રૂ.400 થી 1900 રહ્યો હતો.
ડીસા યાર્ડમાં કેરીના 3400 દાગીના સામે ભાવ રૂ.500 થી 2000 રહ્યો હતો.
સુરત યાર્ડમાં કેરીના ભાવ રૂ.600 થી 1500 રહ્યો હતો.
બરોડા (વડોદરા) દેશી કેરીના ભાવ રૂ.260 થી 300 અને
તોતાપુરી કેરીના ભાવ રૂ.600 થી 700 રહ્યો હતો.
વડોદરા યાર્ડમાં રાજાપુરી કેરી ભાવ રૂ.400 થી 550 રહ્યો હતો.

જાણો આજે યાર્ડઓમાં કેરીના ભાવ અને અવાક શું રહ્યા, નીચે જણાવેલ ભાવ 20 કિલોના છે.

યાર્ડનું નામકેરીની જાતનીચો ભાવઉંચો ભાવઅવાક
તાલાલા-ગીરકેસર કેરી74015609400 (બોક્સ)
તાલાલા-ગીરકેરી8601960
ગોંડલરાજાપુરી કેરી80090067 (દાગીના)
ગોંડલબદામ કેરી600100015 (દાગીના)
ગોંડલકેસર કેરી1200200019550 (દાગીના)
અમરેલીકેસર કેરી800 1800 50 (કવીન્ટલ)
અમરેલીહાફુસ કેરી1500 2400 5 (કવીન્ટલ)
મહેસાણાકેસર કેરી 400 1900 2539 (દાગીના)
ડીસાકેરી 500 2000 3400 (દાગીના)
સુરતકેરી600 1500
બરોડા (વડોદરા)કેરી (દેશી)260 300
બરોડા (વડોદરા)તોતાપુરી કેરી600 700
બરોડા (વડોદરા)રાજાપુરી કેરી400 550
નોંધ: ઉપર જણાવેલ ભાવ અને અવાક યાર્ડની હરરાજીની માહિતી લીધેલ છે.

Leave a Comment