એરંડામાં પૂનમને કારણે આવકમાં ઘટાડો જાણો એરંડાના ભાવમાં ઘટાડો કે વધારો

castor price Increase due to Poonam castor income

એરંડાના ભાવ: એરંડાની આવક પૂનમને કારણે ઘટતાં પીઠામાં મજબૂતાં જળવાયેલી હતી. એરડાના અગ્રણી ટ્રેડરે જણાવ્યું હતું કે એરેડાની મિલો વધુ પડતી ચાલુ થઇ હોઇ દિવેલની સપ્લાય વધી છે જેની સામે દિવલની ડિમાન્ડ સુસ્ત હોઈ એરંડામાં તેજીનું મોમેન્ટમ પકડાતું નથી. એરંડાના ભાવમાં તેજીની શક્યતા આવકમાં ઘટાડો: આગામી દિવસોમાં જો એરંડાની આવકમાં ઝડપી ઘટાડો થાય અને રોજની … Read more

ડુંગળીના ભાવ: ડુંગળીના વેપારમાં ઘટાડો આવતા ભાવમાં ઘટાડો, જાણી લો ભાવ

onion price decrease due to onion trade decline

ડુંગળીની બજારમાં ઓછી આવક વચ્ચે પણ ભાવમાં રૂ.૧૦થી ૨૦નો ઘટાડો થયો હતો. ડુંગળીમાં અત્યારે નિકાસ વેપારો નથી અને બીજી તરફ બજારમાં વેચવાલો પણ ઘટી રહીછે. સરકાર દ્વારા નિકાસમાં રાહતો ન અપાય ત્યાં. સુધો ડુંગળીની બજારમાં ભાવ સુધરે તેવા સંજોગો નથી. અત્યારે ડુંગળીમાં નિકાસ વેપારો થતા નથી, જેને કારણે બજારમાં ટેકો મળતો નથી. મહુવામાં લાલ ડુંગળીની … Read more

Gujarat monsoon rain: ગુજરાતમાં ચોમાસાનું વહેલુ આગમન થવાના એંધાણ, આ તારીખે થશે વરસાદ

rain forecast of early arrival of monsoon in Gujarat

Gujarat monsoon rain: હાલ બંગાળની ખાડીમાં આજે લો પ્રેસર સર્જાયું હતું જે ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધીને તા.૨૪ની સવાર સુધીમાં ડીપ્રેસન (વાવાઝોડાનું શરુઆતી રૂપ)માં ફેરવાશે અને ત્યારબાદ તા.રપની સાંજે વાવાઝોડામાં ફેરવાય તેવી શક્યતા છે ત્યારે લો પ્રેસરની સાથે આજે નૈત્રકત્યનું ચોમાસુ પણ ગતિશીલ બનીને દક્ષિણ અરબી સમુદ્ર, માલદિવ્ઝ પર અને બંગાળની ખાડી તથા આંદામાન-નિકોબાર ટાપુ સમૂહમાં … Read more

જીરુંના ભાવ : જીરુમાં આવકો વધતા એકાએક ભાવમાં કડાકો, જાણો કેટલા થયા ભાવ

cumin futures market price hike cumin income trade rising

જીરુંના ભાવ: જીરૂની બજારમા સટ્ટો ફરી જામ્યો છે અને હાજર વાયદાનાં ભાવ સરખા કરવાની લ્હાયમાં સટ્ટોડિયા બરાબરનો ખેલ ખેલી રહ્યાં છે. જીરૂમાં આજે ત્રણ દિવસની રજા બાદ વાયદામાં સટ્ટાકોય તેજી આવતા ભાવ રૂ.૩૦,૦૦૦ની નજીક પહોંચી ગયા હતા. આ તરફ ઉંઝામાં આવકો વધી હોવાથી ભાવમાં ૨૦ કિલોએ રૂ.૪૦૦ થી ૫૦૦ની મંદી થઈ ગઈ હતી. આગામી દિવસોમાં … Read more

ચણાના ભાવ: ચણામાં ઓછા વેપારને કારણે ભાવમાં તેજીને બ્રેક લાગી, જાણો શું રહ્યા ભાવ

chickpea Low trade to decline chickpea price in gujarat

ચણામાં ઊંચી સપાટીએ તેજીને બ્રેક લાગી હતી અને શનિવારે ભાવમાં રૂ.25નો ઘટાડો થયો હતો. ચણામાં વેચવાલી બહુ ઓછી છે અને આગામી દિવસોમાં બજારમાં વેચવાલી આવે તેવા પણ સંજોગો હાલ નથી. આયાત પડતર ઊંચી છે અને આગળના સમયમાં ડિલિવરીનો ભાવ રૂ.7000 બોલતો હોવાથી ચણાના ભાવમાં ટૂંક સમયમાં રૂ.7000ની સપાટી જોવા મળે તેવી સંભાવના દેખાય રહી છે. … Read more

કપાસ વાયદા બજાર: ઓછી વેચવાલીના કારણે કપાસના ભાવમાં સુધારો, જાણી લો ભાવ

commodity bajar samachar cotton price hike due to lower cotton trade

કપાસના ભાવ: ગુજરાતમા રૂની બજારમાં શનિવારે મામૂલી સુધારો હતો. કપાસિયા ખોળની બજારમાં રૂ.૨૦ થી ૩૦ સુધારો થયો હતો. ખોળમાં લેવાલી સારી છે અને સામે વાયદા ચાલુ સપ્તાહ દરમિયાન બહું વધી ગયા હોવાથી હાજરમાં પણ ઉછાળો આવ્યો હતો. કપાસિયા ખોળમાં હવે સ્ટોકિસ્ટોની વેચવાલી કેવી આવે છે તેના ઉપર આગળની બજારનો આધાર રહેલો છે. રૂના ભાવમાં રૂ.૧૦૦ … Read more

ગુજરાતમાં ઉનાળુ મગફળીની આવકો વધવાની સંભાવના, જાણો કેટલા થયા ભાવ

Gujarat peanut prices soft due to Summer groundnut income

ગુજરાતમાં મગફળીની બજારમાં ભાવ નરમ હતા. ઉનાળુ મગફળીની આવકો ચાલુ સપ્તાહથી વધે તેવી ધારણા છે. બીજી તરફ ગોંડલ માર્કેટયાર્ડમાં શનિવારની સ્થિતિએ છ થી સાત હાજર ગુણી હજી મગફળી વેચાણ વગરની પેન્ડિંગ પડી હતી. જે બતાવે છે કે બજારો નીચી છે. અને ઘરાકીનો અભાવ જોવા મળી રહ્યો છે. ઉનાળુ મગફળીની ભાવનગર વ્યારા અને ઉત્તર ગુજરાતના દરેક … Read more

Gujarat weather report: અશોક પટેલની બે દિવસ હીટવેવની આગાહી

gujarat weather report two day heat wave ashok Patel ni agahi

અશોક પટેલની બે દિવસ હીટવેવની આગાહી: ગુજરાતમાં સૌરાષ્‍ટ્ર અને કચ્‍છમાં સુર્યદેવ આકરા મિજાજમાં છે. ત્‍યારે આ સપ્‍તાહ દરમિયાન પણ આકરા તાપ સાથે ગરમીનું સામ્રાજય જોવા મળશે. તા.રર-ર૩ મે એટલે કે બુધ-ગુરૂ સુધી હીટવેવનો માહોલ રહેશે. ગુજરાતમાં ગુરુવાર સુધી અમદાવાદ, ગાંધીનગર અને રાજકોટ સહિતના જિલ્લાઓમાં હીટવેવ, અને અમુક જિલ્લાઓમાં ગરમ પવન ફુંકાશે : ઓરેન્જ એલર્ટ જાહેર… … Read more