Cotton price today: ગુજરાતમાં કપાસની મબલખ આવકોથી કપાસના ભાવમાં ઘટાડો

Cotton price today: Cotton prices fall due to huge revenue of cotton in Gujarat

Cotton price today (કપાસ ના ભાવ આજે): કપાસની આવકો આજે વધી હતીઅને સમગ્ર સૌરાષ્ટ્રમાં બે લાખ મણ ઉપરની આવડ થઈ હતી. જોકે ભાવમાં ખાસ કપાસમાં કોઈ મોટી મુવમેન્ટ નહોંતી અને કપાસની બજારમાં ભાવ આગામી દિવસોમાં લેવાલી નહીં આવે તો ભાવ થોડા ઘટી શકે છે. બોટાદ માર્કેટ યાર્ડમાં નવા કપાસની ૭૦ થી ૭૫ હજાર મણની આવક … Read more

કૃષિ રાહત પેકેજ: ગુજરાત સરકારે ખેડૂતોની દિવાળી સુધારી, 1419.62 કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું આ જિલ્લાઓને મળશે સહાય

Agricultural relief package: Gujarat government has announced an agricultural relief package of 1419.62 crores, improved farmers' Diwali

ખેડૂતોને SDRF અને રાજ્ય ભંડોળમાંથી સહાય કૃષિ રાહત પેકેજ (Krishi rahat package): ગુજરાત સરકારે ખેડૂતોની દિવાળી સુધારી, ઓગસ્ટ મહિનામાં થયેલી અતિવૃષ્ટિથી નુકસાન માટે, રાજ્ય સરકાર દ્વારા ખેડૂત રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પેકેજ જાહેર કર્યુ. 1462 કરોડની સહાયની જાહેરાત કરવામાં આવી છે. 20 જિલ્લા ના 136 તાલુકામાં 6000 થી વધુ … Read more

Ambalal Patel Agahi: ખેડૂતોની બગડશે દિવાળી આગામી બે દિવસમાં ગુજરાતમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી

Ambalal Patel Agahi: Farmers' Diwali will get worse Ambalal Patel predicts heavy rain in Gujarat in next two days

Ambalal patel agahi today (અંબાલાલ પટેલની આગાહી આજની): હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને કન્ડેક્ટિવ એક્ટિવિટીના કારણે ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થતી જોવા મળી રહી છે. દિવાળી પહેલાં શિયાળો બેસવાને બદલે ફરીથી ચોમાસાની ઋતુ જોવા મળશે. તારીખ 24 ઓક્ટોબર સુધી બંગાળની ખાડીની મધ્યમાં નવા વાવાઝોડાની સંભાવના છે. હવામાન વિભાગે … Read more

GUJCO Mart: ગુજરાત કો-ઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન (ગુજકોમાસોલ) દ્વારા ગુજરાતના પ્રથમ સહકારી મોલ ગુજકો માર્ટ નો શુભારંભ

Gujco Mart, Gujarat's first co-operative mall launched by Gujarat Co-operative Marketing Federation (Gujcomasol)

GUJCO Mart (ગુજકો માર્ટ): ગુજરાત રાજ્યની પહેલી સહકારી સુપર માર્કેટ ગુજકો માર્ટ નો અમદાવાદમાં સાયન્સ સિટી રોડ પર શુભારંભ થયો છે. ગુજરાત કો-ઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન – ગુજકોમાસોલ દ્વારા આ સહકારી સુપરમાર્કેટ – મોલનો પ્રારંભ કરવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુશાસન-નેતૃત્વકાળને ૨૩ વર્ષ પૂર્ણ થવા પર રાજ્યભરમાં વિકાસ સપ્તાહ ઊજવાઈ રહ્યું છે. આ દરમિયાન ગુજરાતમાં … Read more

ગુજરાત MSP ડાંગર, બાજરી, જુવાર અને મકાઇની ટેકાના ભાવે આ તારીખથી ખરીદી શરૂ થશે

gujarat msp of Paddy Bajri Jowar and Maize Purchased from labh pancham

ગુજરાત સરકારે ચોમાસું જુવાર-બાજરી માટે પણ કેન્દ્ર સરકારનાં ટેકાના ભાવ ઉપરાંત વધારાના રૂ.૩૦૦નાં બોનસની જાહેરાત કરી છે. ગુજરાતમાં આ વર્ષે જુવાર-બાજરી ઉપરાંત મકાઈની ટેકાના ભાવથી ખરીદી લાભ પાંચમથી જ શરૂ થવાની છે. રાજયના ખેડૂતો પાસેથી વિવિધ ખરીફ પાકોની લઘુતમ ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. જેમાં રાજ્યના નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ દ્વારા ખેડૂતોને તેઓના પાકના પોષણક્ષમ … Read more

Bharat Brand Products Price: હવે સસ્‍તા ભાવે ઉપલબ્‍ધ ભારત બ્રાન્‍ડનો લોટ, ચોખા અને દાળ પણ મોંઘા

Bharat Brand Products Price: Bharat brand flour, rice and dal are now available at cheap prices but also expensive.

Bharat Brand Products Price (ભારત બ્રાન્ડ પ્રોડક્ટ્સ કિંમત): હાલ મોંઘવારીથી માત્ર તમે અતે હુંજ પરેશાન નથી. સરકાર પણ આનાથી પરેશાન છે. એટલા માટે સબસિડી પર વેચાતા ભારત બ્રાન્ડના લોટ, ભારત બ્રાન્ડના ચોખા અને ભારત દાળના ભાવમાં વધારો કરવામાં આવી રહ્યો છે. ભારત બ્રાન્ડ પ્રોડક્ટ્સની નવી કિંમતો નવી કિંમતો આજથી જ લાગુ કરવામાં આવે તેવી શક્યતા … Read more

khedut khatedar: ગુજરાતમાં બિન ખેડૂત ખાતેદાર પણ ખેતીની જમીન ખરીદી શકશે

Non-agricultural landlords can also buy agricultural land in Gujarat

khedut khatedar (ખેડૂત ખાતેદાર): પૂર્વ સ્પીકર રમણલાલ વોરા પણ ખોટા દસ્તાવેજો આધારે ખેડૂત ખાતેદાર બન્યાં હોવાની મુખ્યમંત્રીને કરેવાદ થઇ છે ત્યારે ખેતીલક્ષી યોજનાઓનો લાભ 2 મેળવવા બિઝનેસમેન, ઉધોગપતિ સહિત ઘણાં લોકો બોગસ ખેડૂત ખાતેદાર થઇ રહ્યાં છે. આ ઉપરાંત ઘણાં એવા લોકો પણ છે જે ખરાં અર્થમાં કૃપિક્ષેત્રમાં વ્યસાવિક રસ દાખવે છે ૫ણ ખેડૂત ન … Read more

Gujarat Kisan Suryoday Yojana: કિસાન સૂર્યોદય યોજના માટે તારીખ અને ઓનલાઈન રજીસ્ટ્રેશન

Gujarat Kisan Suryoday Yojana: Date and Online Registration for Kisan Suryoday Yojana

ગુજરાત કિસાન સૂર્યોદય યોજના ખેડૂતોને દિવસના વીજળી સપ્લાય માટે ઓનલાઈન ફોર્મ લાગુ કરો, 3 તબક્કાના વીજ પુરવઠા માટે ગામની યાદી તપાસો, બજેટ ફાળવણી, અમલીકરણ, PM મોદી દ્વારા લોકાર્પણ, પાણી બચાવવાની જરૂરિયાત અને સંપૂર્ણ વિગતો અહીં તપાસો.