Groundnut price today: મગફળીની દિવાળી પછી મોસમ પડશે, નીચી બજારથી ટેકા ખરીદીની રાહ જોતા ખેડૂતો

Groundnut price today: Groundnut season will be after Diwali, farmers waiting for support from low market

Groundnut price today (આજના મગફળીનાં બજાર ભાવ): દશેરાને કારણે મગફળીની બજારમાં આજે કોઈ વેપારો યાર્ડોમાં થયા નહોંતાં. તમામ યાર્ડોમાં આજે રજા હતી. સોમવારથી યાડો ખુલ્યા બાદ નવી મગફળીની આવકમાં વધારો થાય તેવી સંભાવના છે. ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં પણ આવકો વધારે થાય તેવી ધારણાં છે. સૌરાષ્ટ્રમાં ઊઘાડ નીકળી જશે તો સમગ્ર ગુજરાતની આવકો આ સપ્તાહે … Read more

Gujarat weather update: ગુજરાતમાં ઓકટોબરના અંતમાં ઠંડીની શીતલ લહેર છવાઇ જશે

Gujarat weather update: Cold wave will sweep in Gujarat at the end of October

Winter season in Gujarat 2024: હવામાન ધીમે ધીમે બદલાઈ રહ્યું છે. દેશના લગભગ તમામ રાજ્યોમાંથી ચોમાસાએ વિદાય લીધી છે. ઘણા રાજ્યોમાં પણ ઠંડીએ દસ્તક આપી છે. ઓક્ટોબરના બીજા સપ્તાહમાં બદ્રીનાથ ધામ તેમજ હેમકુંડ (ગુરુદ્વારા હેમકુંડ સાહિબ)માં હિમવર્ષા થઈ છે. હવામાન વિભાગ (IMD) અનુસાર 11 થી 13 ઓક્ટોબર દરમિયાન દિલ્હીમાં હવામાન સ્વચ્છ રહેશે. તે જ સમયે 14 … Read more

Gujarat weather update today: નવરાત્રીમાં ખેલૈયાઓ મોજ કરો આ તારીખથી ગુજરાતમાં ચોમાસુ વરસાદની શક્યતા નથી

Gujarat weather update today – ગુજરાત હવામાન અપડેટ: આગામી બે-ત્રણ દિવસમાં ચોમામુ ગુજરાતતતા બાકીના ભાગોમાંથી પણ વિદાય લઇ લેશે. આ સપ્તાહમાં વરસાદની સંભાવના નહીવત છે. સિવાય કે ૧૨-૧૩ ઓકટોબરના સિમિત વિસ્તારોમાં ઝાપટા,વરસાદની સંભાવના હોવાનું વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઇ પટેલે જણાવ્યું છે. તેઓએ જણાવેલ કે ચોમાસુ વિદાય રેખા રલ નોર્થ અને ૮૪ ઇસ્ટ, સુલતાનપુર, પશ્ઞા, નર્મદાપુરમ, … Read more

PM RKVY Yojana: નવરાત્રીના પહેલા જ દિવસે મોદી સરકારે ખેડૂતો માટે તિજોરી ખોલી

પ્રધાનમંત્રી રાષ્‍ટ્રીય કૃષિ વિકાસ યોજના (PM RKVY Yojana), કૃષિ વિકાસ યોજના (KY): પ્રધાનમંત્રી મોદીની અધ્‍યક્ષતામાં કેન્‍દ્રીય મંત્રીમંડળે કૃષિ અને ખેડૂત કલ્‍યાણ વિભાગ (DA&FW) ના પ્રસ્‍તાવને મંજૂરી આપી છે, જેના હેઠળ કૃષિ અને ખેડૂત કલ્‍યાણ મંત્રાલય હેઠળ સંચાલિત તમામ કેન્‍દ્રીય પ્રાયોજિત યોજનાઓ (CSS) ને બે છત્ર યોજનાઓમાં તર્કસંગત બનાવવામાં આવશે. પ્રધાન મંત્રી રાષ્‍ટ્રીય કૃષિ વિકાસ યોજના … Read more

PM KISAN 18th Installment: પીએમ કિસાન નિધિ હેઠળ ૧૮મો હપ્‍તો જમા થશે, ૯.૫ કરોડ ખેડૂતો માટે આપી દિવાળી ભેટ

PM KISAN 18th Installment (પીએમ કિસાન નિધિ હેઠળ ૧૮મો હપ્‍તો): દેશના ૯.૫ કરોડ ખેડૂતો માટે દિવાળી જેવો માહોલ છે વડાપ્રધાન મોદી ૨૦૦૦ રૂપિયાનો ૧૮મો હપ્તો જાહેર કરવા જઈ રહ્યા છે. સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્‍માન નિધિ યોજના હેઠળ દર વર્ષે ૬ હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી હતી, જે દર ૪ મહિને ૨-૨ હજાર રૂપિયાના હપ્તામાં બહાર … Read more

Gujarat weather update: અશોક પટેલની આગાહી આ વિસ્તારમાં ૭મી તારીખ સુધી ચોમાસુ વરસાદનો વિરામ

Gujarat weather update (ગુજરાત હવામાન અપડેટ): હાલ દક્ષિણ પશ્ચિમ ચોમાસાએ દેશના કેટલાક ભાગોમાંથી વિદાય લીધી છે અને હજુ થોડા ભાગોમાંથી વિદાય લેવા માટે સાનુકૂળ છે. દરમિયાન આગામી ૭ ઓકટોબર સુધીદ.ગુજરાત સિવાયના વિસ્તારોમાં મેઘરાજા વિરામ લેશે તેમ વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્યું છે. વેધર એનાલીસ્ટ અશોકભાઇ પટેલની આગાહીના પગલે ગરબા ખેલેૈયાઓ તથા નવરાત્રી આયોજકો રાહતનો … Read more

Cotton price today gujarat: ગુજરાતમા સતત વરસાદથી કપાસના પાકમાં નુકસાનીથી કપાસ ભાવમાં ઘટાડાને બ્રેક લાગી

Cotton price today gujarat (કપાસના ભાવ કેવા રહેશે) કપાસના ભાવ આજના: સૌરાષ્ટ્ર-ગુજરાતમાં આજે સાર્ષત્રીક વરસાદ હતો, અમુક વિસ્તારને બાદ કરતા અનેક એરિયામાં સારો વરસાદ પડ્યો હોવાથી કપાસના પાકમાં નુકસાની વધી શકે છે. આ સંજોગોમાં કપાસની બજારમાં આવકો વધતી અટકશે અને ક્વોલિટીવાળો કપાસ પણ ઓછો આવે તેવી સંભાવના છે. વરસાંદને કારણે કપાસમાં ભેજનું પ્રમાણ વધી ગયુ … Read more

ગુજરાત લઘુતમ ટેકાના ભાવે ખરીદી મગફળી, મગ, અડદ અને સોયાબીન ખેડૂતો પાસેથી ખરીદી રજીસ્ટ્રેશન અને તારીખ

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવે મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખેડૂતો પાસેથી સીધી ખરીદી કરવા માટે ખુશ ખબર અને ટેકાના ભાવ માટેનું રજીસ્ટ્રેશન તથા ખરીદી અને મહત્વની માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો. મોદી સરકારે 9 જૂન 2022, ગુરુવારે કેબિનેટ નિર્ણયથી MSPમાં સૌથી વધુ સંપૂર્ણ વધારાની ભલામણ કરી. 14 ખરીફ પાક સહિત … Read more