Gujarat weather report: અશોક પટેલની આગાહી ગરમીનો પ્રથમ રાઉન્ડ આવતા સપ્તાહે પારો ૪૦ ડિગ્રીને વટાવશે

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ગુજરાતમાં ઠંડીના દિવસો હવે પુરા થયા છે. આકરાર તાપ સાથે ગરમીત્તો પ્રથમ રાઉન્ડ આવી રહ્ય છે. આવતા સપ્તાહમાં ગરમીનો પારો ૩૮ થી ૪૦ડીગ્રી એ પહોંચી જશે તો અમુક સેન્ટરોમાં તો પારો ૪૦ ડીગ્રીને પણ વટાવી જશે તેમ વેધર એનાલીસ્ટ શ્રી અશોક પટેલે જણાવ્યું છે.

અશોકભાઇ પટેલ આગળ જણાવે છે કે ગત આગાહી મુજબ તાપમાન બે ડીગ્રી ઘટશે તે અનુસંધાને ગઇકાલે મહતમ તાપમાત અમદાવાદ ૩૪.૫, રાજકોટ ૩૪.૩, ડીસા ૩૪.૩, ભજ ૩૪.૫ આ બધા નોમલથી એક ડીગ્રી નીચા હતા.

તાપમાનની વાત કરીએ તો અમરેલી ૩૪,વડોદરા ૩૪.ર આ નોર્મલ થી બે ડીગ્રી નીચા હતા. એટલે હાલમાં નોર્મલ મહતમ તાપમાનની રેન્જ હવે ૩૫ થી ૩૬ ડીગ્રી ગણાય.

રવિ-સોમ પારો ૩૬ થી ૩૮ ડીગ્રીની વચ્ચે તો તા. ૧૯ થી રર માર્ય તાપમાન ૩૮ થી ૪૦ ડોગ્રીએ પહોંયી જશે , અમુક સેન્ટરોમાં પારો ૪૦ ડીગ્રીને પણ વટાવી જશે: વેધર એનાલીરટ અશોકભાઇ પટેલની તા. ૧૫ થી રર માર્ય સુધીની આગાહો…

વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઇ પટેલે સૌરાષ્ટ્ર-કચ્છ- ગુજરાત માટે તા. ૧૫ થી રર માર્ચ સુધીની આગાહી કરતા જણાવેલ કે આ આગાહી સમયમાં પવન મુખ્યતવે, પશ્ચિમ, ઉત્તર પશ્ચિમ અતે ઉત્તર દિશાના કુંકાશે.

તેમ છતાં દિવસ દરમ્યાન અમુક સમવે તેમજ અલગ-અલગ લોકેશનમાં પવનતી દિશા ફર્યે રાખશે. તોર્મલ ૮ થી ૧૫ કિ.મી.ની ઝડપે ફુંકાશે રાત્રીના સમયે પવનની ઝડપ ૩૦ કિ.મી. ની ઝડપેપહોંચી જશે.

તા. ૧૭,૧૮ માર્ચ દરમ્યાન મહતમ તાપમાનની રેન્જ ૩૬ થી ૩૮ ડીગ્રીની શકયતા છે. ત્યારબાદ તા. ૧૯ થી રર માર્ચમાં ગરમીમાં વધારો જોવા મળશે. જેની રેન્જ ૩૮ થી ૪૦ ડીગ્રીએ પહોંચી જશે અને અમુક સેનટરોમાં તાપમાન ૪૦ ડીગ્રીને પણ વટાવી જવાની સંભાવના છે. સ્ત્રોત: ગુજરાત હવામાન – અશોકભાઈ પટેલ

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment