ગુજરાતમાં ઘઉંની આવકમાં ઘટાડો થતા ઘઉંના ભાવમાં સ્થિરતા જાણી લો ભાવ

WhatsApp Group Join Now

Telegram Group Join Now

ઘઉંમાં સરકાર આગામો મહિનાથી વેચાણ શરૂ કરે તેવી ચર્ચાઓ ચાલી રહી છે, જો સરકાર વેચાણ શરૂ કરશે તો ઘઉમાં હાલ પૂરતી તેજી અટકી જાય તેવી ધારણાં છે.

ગુજરાતમાં ઘઉંના ભાવમાં તેજી અને બજાર સ્થિરતા

ઘઉંનાં ભાવમાં તાજેતરમાં ક્વિન્ટલે રૂ.૫૦ જેવી તેજી આવી ગઈ છે અને હવે બજારમાં બ્રેક લાગી છે. ઘઉની આવકો આજે ગુજરાતમાં દરેક સેન્ટરમાં સ્ટેબલ હતી. ગરમી વધારે હોવાથી આવકમાં કોઈ વધારો થાય તેવા સંજોગો દેખાતા નથી.

ગુજરાતના વિવિધ શહેરોમાં ઘઉંના ભાવ

અમદાવાદની મિલોના ભાવ રૂ.૨૬૨૦થી ર૪રપ, બરોડાનાં રૂ.૨૬૫૦, સુરતમાં રૂ.૨૬૯૦ અને નિલકંડનો ભાવ રૂ.૨૫૯૦ હતાં. આઈટીસીનો ભાવ હિંમતનગર માટે રૂ.૨૬૬૫ અને કડી માટે રૂ.૨૫ ઊંચા હતાં.

યાર્ડઓમાં આવક અને ભાવ

રાજકાટમાં ઘઉંની ૩૨૫૦ બોરીની આવક હતી અને ભાવ મિલબરમાં રૂ.૪૯૦ થી ૪૯૬, એવરેજ રૂ.૪૯૭થી ૫૪૦૭, સારા માલમાં રૂ.૫૦૮થી ૫૩૦ અને પ્રિમીયમ ક્વોલિટીમાં રૂ.૫૬૦થી “૬૦૭ હતા.

ગોંડલના ઘઉંની આવક અને ભાવ

ગોંડલમાં ઘઉં ૩૮૦૦ ગુરીની આવક હતી અને ભાવ લોકવનમાં રૂ.૪૬૦થી ૬૨૬૪ અને ટૂકડામાં રૂ.૪૫૫થી ૬૨૧ હતા.

હિંમતનગરમાં ઘઉંની આવક અને ભાવ

હિંમતનગરમાં ૧૦૦૦ ગુણીની આવક હતી અને ભાવ મિલબરમાં રૂ.૫૦૦થી ૫૦૫, મિડીયમ ક્વોલિટીમાં રૂ.૫રપથી ૫૯૦ અને સારી ક્વોલિટીમાં રૂ.૬૫૦થી ૬૯૦ હતાં.

વૈશ્વિક ઘઉના ભાવ અને સ્થિતિ

વૈશ્વિક ઘઉનાં ભાવમાં ઘટાડો થયો હતો અને શિકાગો બેન્ચમાર્ક વાયદો ૪.૪૭ સેન્ટ ઘટીને ૬.૯૩ ડીલરની સપાટી પર પહોંચ્યો હતો. ઘઉનાં ભાવમાં બેતરફી મુવમેન્ટ જોવા મળી રહી છે, ઓલખઓવર ભાવ મજબૂત રહે તેવી ધારણાં છે.

WhatsApp Group Join Now

Telegram Group Join Now

Leave a Comment