હાલ ચાલી રહેલ બંગાળની ખાડીમાં સર્જાયેલ ચક્રવાતી તોફાન ઝડપથી વધી રહયુ છે.હવામાન વિભાગનાજણાવ્યા અનુસાર,ચામાસા પહેલા બંગાળની ખાડીમાં સજાયેલું આ પહેલું તોફાન છે, જેને રેમાર્લે નામ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગનું કહેવું છે કે સાંજ સુધીમાં તે ચક્રવાતી વાવાઝોડામા ફેરવાઈ જશે અને રવિવારનીમધ્યરાત્રિ સુધીમાંતે ગંભીર ચક્રવાતી તોફાનનું સ્વરૂપ લેશે.
મુખ્ય મુદ્દાઓ
બંગાળની ખાડીમાં રેમલ વાવાઝોડાની શક્યતા
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પૂર્વ મધ્ય બંગાળની ખાડીમાં, સાગર દ્વીપ (પશ્ચિમ બંગાળ)થી લગભગ ૩૮૦કિમી દક્ષિણ-પર્વમાં અને ખંપુપર (બાંગ્લાદેશ)થી ૪૯૦ ક્રિમી દક્ષિણમાં બનેલું ડિપ્રેશન એ જ પ્રદેશમાં ડીપ ડિપ્રેશન બની ગયું છે. તે રપ જૂનની સાંજ સુધીમાં ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઈ જશે અને ર૬ મે, રવિવારની મધ્યરાત્રિ સુધીમાં તે ગંભીર ચક્રવાતી તોફાન’નું સ્વરૂપ લેશે. તે બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળના દરિયાકોંઠાના વિસ્તારોમાંથી પસાર થવાની સંભાવના છે.
હવામાન વિભાગની વરસાદની આગાહી
હવામાન વિભાગે ૨૬ અને ૨૭ મેના રોજ પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના જિલ્લાઓ અને ઉત્તર ઓડિશાના અનુરૂપ જિલ્લાઓમાં મોટાભાગના સ્થળોએ હળવા વરસાદ સાથે ભારે વરસાદની આગાહી કરી છે. પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ર ૬ મેના રોજ ભારે વરસાદ પડી શકે છે.
ભારતમાં વરસાદની આગાહી
૨૬ મેના રોજ, મિઝોરમ, ત્રિપુરા અને દક્ષિણ મણિપુરમાં મોટાભાગના સ્થળોએ હળવા વરસાદની સંભાવના છે અને કેટલીકજગ્યાએ ભારે વરસાદની સંભાવના છે.આસામ અને મેઘાલય, અરૂણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મિઝોરમ, મણિપુર અને ત્રિપુરામાં ૨૭ અને ૨૮ મેના રોજ હળવા વરસાદની શકયતા છે. ર્૪ મેના રોજ, આંદામાન ટાપુઓમાં મોટાભાગના સ્થળોએ હળવો અથવા ભારે વરસાદ પડી શકે છે.
રેમલ ચક્રવાતની અસર
જ્યારે સમુદ્રમાં ગરમ અને ભેજવાળી હવા વધે છે ત્યારે ચક્રવાતી તોફાનો રચાય છે. આ સમુદ્રની સપાટીની નજીકની હવાને ઘટાડે છે કારણ કે તે વધે છે અને તેનાથી દૂર જાય છે. જ્યારે આ પવનો ઉપર તરફ જાય છે, ત્યારે તેમની નીચે નીચા દબાણનો વિસ્તાર બને છે. જ્યારે આસપાસના પવનોને કારણે નીચા દબાણવાળા વિસ્તારનું દબાણ વધે છે, ત્યારે તે ચક્રવાતનું સ્વરૂપ લેવાનું શરૂ કરે છે. ચક્રવાત ધોડા દિવસો કે થોડા અઠવાડિયા સુધી ટકી શકે છે.
રેમલ વાવાઝોડાની સ્થિતિ
બંગાળના કિનારે ટકરાયા બાદ નબળુ પડયું ભયાનક વાવાઝોડુ રેમલ પશ્ચિમ બંગાળમાં વાવાઝોડાએ મચાવ્યું તબાહોનું તાંડવ બંગાળ – ઓડિશા – આસામમાં અસર, વાવાઝોડાની અસર ૧૨૦-૧૩૫ કિમીની ઝડપ પવન કૂંકાયો, વૃક્ષો- કાચા મકાનો- થાંભલા તૂટી ગયા : ૧નું મોત.
રેમલ વાવાઝોડાની અસર
રેમલ વાવાઝોડાને કારણે પટનાથી ઘણી ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. ફ્લાઈટ કેન્સલ થવાને કારણે ઘણા મુસાફરો પરેશાન થાય હતા. રેમલ તોફાનથી પશ્ચિમ બંગાળના હાવડા, હુગલી મુર્શિદાબાદ સહિત નવ જિલ્લા પ્રભાવિત થયા છે. તોફાનને જોતા કોલકાતા એરપોર્ટને પણ બંધ કરી દેવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે બિહારના કેટલાક જિલ્લા પણ રેમલ વાવાઝોડાની ઝપેટમાં છે.
ક્યાં ત્રાટક્યું રેમાલ વાવાઝોડું
મોડી રાત્રે 120 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો : રેમાલ વાવાઝોડું બંગાળમાં ત્રાટક્યું : ચક્રવાત રેમાલ પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે ભારે પવન અને ભારે વરસાદ સાથે ત્રાટક્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચક્રવાતના લેન્ડફોલની સમગ્ર પ્રક્રિયા પાંચથી સાત કલાક સુધી ચાલશે.