ગુજરાતમાં વરસાદથી નુકસાના કારણે લાલ ડુંગળીના બજાર ભાવમાં મજબૂતાઈ
હાલ ડુંગળીની બજાર ભાવ માં મજબૂતાઈ જોવા મળી રહી છે. વાવાઝોડા તૌકાતે બાદ ગુજરાત અને નાશીકમાં ડુંગળીનાં પાકને મોટું નુકસાન થયું હોવાનાં અહેવાલો આવી રહ્યા છે. ખેતરમાં ઊભેલા પાક અને સ્ટોકમાં પડેલી ડુંગળીની પણ ક્વોલિટીને અસર પહોંચી છે, જેને પગલે સરેરાશ ડુંગળીનાં ભાવ માં સુધારો થયો હતો. ગોંડલ યાર્ડમાં આજે લાલ ડુંગળીની કુલ ૯૩૫૦ કટ્ટાની … Read more