ગુજરાતમાં વરસાદ ની રાહ જોતા ખેડૂતમિત્રો માટે સારા સમાચાર આ તારીખે થશે વરસાદ!

આ ચોમાસામાં રાતમાં અત્યાર સુધી પૂરતો વરસાદ ન થતા રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં અછત જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને વરસાદના અભાવે પાક નિષ્ફળ જવાની ભીતિ સર્જાઈ રહી છે. ગુજરાતમાં વરસાદ ના સમાચાર : ત્યારે ખેડૂતમિત્રોને એક રાહત આપતા સમાચાર આવ્યા છે કે આગામી દિવસોમાં ગુજરાતમાં મેઘરાજા પધરામણી ક્રે અને મોટાભાગના વિસ્તારોમાં સારો વરસાદ પડે … Read more

આગામી તા.30 થી પાંચ દિવસ સુધી ગુજરાતમાં વરસાદની હવામાન વિભાગની આગાહી

રાજયમાં વરસાદ ખેંચાતા જળસંકટના એંધાણ વર્તાઈ રહ્યા છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા જન્માષ્ટમીથી રાજયમાં પાંચ દિવસ સુધી વરસાદની આગાહી કરી છે. એક તરફ ભકતો કૃષ્ણ રસમાં તો બીજી તરફ ખેડૂતો વર્ષાના હેતમાં તરબોળ બનશે. હવામાન વિભાગની આગાહી : હવામાન વિભાગ દ્વારા રાજયમાં જન્માષ્ટમીથી પાંચ દિવસ સધી વરસાદની આગાહી કરવામાં આવી છે. વેધરવોચ ગ્રુપની વિડીયો કોન્ફરન્સમાં અધિકારીઓએ … Read more