ડુંગળીમાં આવકો ઘટતા ડુંગળીના ભાવમાં સુધારો જોવા મળ્યો જાણો ખેડૂતોને કેટલો મળ્યો ભાવ

onion price hike in gujarat due to onion income decrease

ડુંગળીના ભાવ: ડુંગળીની બજારમા મજબૂતાઈ જોવા મળી હતી. સમગ્ર દેશમાં ડુંગળીની આવકો ઘટી હોવાથી તેજી આવી હતી. ગુજરાતમાં ડુંગળીનાં ભાવમાં. મણે રૂ.૨૦થી ૩૦નો વધારો જોવા મળ્યો હતો. નાશીંકમા પણ બજારો ક્વિન્ટલે રૂ.૧૦૦ વધી ગયા હતા. ડુંગળીનાં વેપારીઓની ધારણાઓ ડુંગળીનાં વેપારીઓ કહે છે કે જો આવકો ઓછી રહેશે. તો ભાવમાં આગામી દિવસોમાં ભાવ હજી પણ વધે … Read more

ડુંગળીના ભાવ: ડુંગળીના વેપારમાં ઘટાડો આવતા ભાવમાં ઘટાડો, જાણી લો ભાવ

onion price decrease due to onion trade decline

ડુંગળીની બજારમાં ઓછી આવક વચ્ચે પણ ભાવમાં રૂ.૧૦થી ૨૦નો ઘટાડો થયો હતો. ડુંગળીમાં અત્યારે નિકાસ વેપારો નથી અને બીજી તરફ બજારમાં વેચવાલો પણ ઘટી રહીછે. સરકાર દ્વારા નિકાસમાં રાહતો ન અપાય ત્યાં. સુધો ડુંગળીની બજારમાં ભાવ સુધરે તેવા સંજોગો નથી. અત્યારે ડુંગળીમાં નિકાસ વેપારો થતા નથી, જેને કારણે બજારમાં ટેકો મળતો નથી. મહુવામાં લાલ ડુંગળીની … Read more

મહુવા યાર્ડમાં ફરી ડુંગળીની હરાજી શરૂ થતાની સાથે ડુંગળીના ભાવમાં ઉછાળો

Onion prices jump as onion auction resumes at Mahuva yard

કેન્દ્ર સરકાર ડુંગળીની નિકાસ ઉપર ગત સપ્તાહે પ્રતિબંધ મૂક્યાં બાદ ગુજરાતમાં હજી તમામ સેન્ટરમાં ડુંગળીની હરાજી પુર્વવત થઈ નથી. મહુવામાં આજે હરાજી ચાલુ થઈ હતી અને ભાવ ઊંચામાં રૂ.૫૦૦ની નજીક પહોંચ્યાં હતાં. બીજી તરફ ગોંડલમાં આવકો પુષ્કળ બે દિવસથી થઈ રહી છે, પંરતુ બાયરો નથી અને બીજી તરફ ખેડૂતોએ સતત બીજા દિવસે રસ્તા રોકો અને … Read more

Onion price: ડુંગળીના વાવેતર ઓછા હોવાથી તહેવારો પહેલા જ ડુંગળીની બજારમાં વન-વે તેજી

ડુંગળીની બજારમાં વન-વે તેજી જોવા મળી રહી છે. નવી સિઝન એકાદ મહિનો લેઈટ અને પાક ઓછો હોવાથી બજારો તહેવારો પહેલા જ ઝડપથી ઉપર વધી ગઈ છે. ડુંગળીનાં ભાવ આજે વધીને ગુજરાતમાં મણનાં રૂ.૧૦૦૦ની ઉપર પહોંચ્યાં હતાં, જ્યારે નાશીકમા પણ બજારો આવા જ હતા. આગામી દિવસોમાં ભાવ હજી થોડા વધે તેવી સંભાવનાં વેપારીઓ વ્યક્ત કરી રહ્યાં … Read more

ડુંગળી બજાર ભાવ : ડુંગળીના પાકની સ્થિતિ અને નવી આવકો પર ડુંગળના ભાવ નો આધાર રહેશે

ડુંગળીના ભાવ સપ્ટેમ્બર પૂરો થવા આવ્યો અને હવે ઓક્ટોબર આવી ગયો છે, પંરતુ ડુંગળીમાં તેજી થઈ નથી. ડુંગળીનાં ભાવ રૂ.૫૦ થી ૨૫૦ વચ્ચે સ્થિર છે. ગુજરાતમાં ડુંગળીની ખાસ આવકો નથી, પંરતુ નાશીકમાં હજી ખેડૂતોનો માલ મોટો આવી રહ્યો છે અને સરેરાશ બજારમાં લેવાલી નથી. કચ્છ માર્કેટયાર્ડ બજાર ભાવ સૌરાષ્ટ્ર માર્કેટયાર્ડ બજાર ભાવ ઉત્તર ગુજરાત માર્કેટયાર્ડ … Read more

ડુંગળી ના બજાર ભાવ : ગુજરાત અને નાશીકમાં મોટો સ્ટોક પડ્યો હોવાથી ડુંગળીના ભાવમાં નરમાઇ

ડુંગળીની બજારમાં ભાવ નીચી સપાટી પર અથડાય રહ્યો છે. તાજેતરમાં પડેલા વરસાદને પગલે ડુંગળીનાં સ્ટોકમાં હવે ક્વોલિટીને મોટુ નુક્સાન થાય તેવી સંભાવનાં છે. આ ઉપરાંત બજારમાં લેવાલી નબળી રહેશે તો બજારો વધવા મુશ્કેલ છે. ખેડૂતો પાસે ગુજરાત અને નાશીકમાં મોટો સ્ટોક પડ્યો છે અને આ ખેડૂતોની વેચવાલી આવશે તો બજારમાં ભાવ હજી મણે રૂ.૧૦થી ૨૦ … Read more

ડુંગળી બજાર ભાવ : ડુંગળીની અવાક સરેરાશ રહેતા ડુંગળીના ભાવમાં ધટાડો જોવા મળ્યો

ડુંગળીની બજારમાં શુક્રવારે સરેરાશ ભાવ નીચી સપાટી પર અથડાય રહ્યાં હતા અને મણે રૂ.૧૦થી ૨૦નો ઘટાડો થયો હતો. આગામી દિવસોમાં ડુંગળીની બજારમાં સરેરાશ ભાવ રૂ.૨પથી ૩૦ની વધગટ સાથે સ્થિર રહે તેવી ધારણાં છે. કચ્છ માર્કેટયાર્ડ બજાર ભાવ સૌરાષ્ટ્ર માર્કેટયાર્ડ બજાર ભાવ ઉત્તર ગુજરાત માર્કેટયાર્ડ ભાવ મધ્ય ગુજરાત માર્કેટયાર્ડ ભાવ દક્ષિણ ગુજરાત માર્કેટયાર્ડ ભાવ મહુવામાં લાલ … Read more

ગુજરાતમાં ડુંગળીની બજારમાં નિકાસ માંગ કે સ્ટોકિસ્ટોની માંગ પર ડુંગળીના ભાવ નો આધાર

બજારમાં ડુંગળીની ભાવ નીચી સપાટી પર અથડાય રહ્યાં છે. લાલ ડુંગળીની આવકો ઘટી ગઈ છે અને હવે બજારમાં સુધારો આવે તેવા સંજોગો દેખાય રહ્યાં છે, પંરતુ બજારો જોઈએ એટલી સુધરતી નથી. ડુંગળીની બજાર સરકાર દ્વારા ભાવથી ખરીદી થાય છે, પંરતુ એ ખરીદી અપૂરતી હોવાથી અને તેની અસર જીએ એટલી બજાર ઉપર જોવા મળતી નથી, જેને … Read more