Gujarat weather report: અશોક પટેલની આગાહી ગરમીનો પ્રથમ રાઉન્ડ આવતા સપ્તાહે પારો ૪૦ ડિગ્રીને વટાવશે
ગુજરાતમાં ઠંડીના દિવસો હવે પુરા થયા છે. આકરાર તાપ સાથે ગરમીત્તો પ્રથમ રાઉન્ડ આવી રહ્ય છે. આવતા સપ્તાહમાં ગરમીનો પારો ૩૮ થી ૪૦ડીગ્રી એ પહોંચી જશે તો અમુક સેન્ટરોમાં તો પારો ૪૦ ડીગ્રીને પણ વટાવી જશે તેમ વેધર એનાલીસ્ટ શ્રી અશોક પટેલે જણાવ્યું છે. અશોકભાઇ પટેલ આગળ જણાવે છે કે ગત આગાહી મુજબ તાપમાન બે … Read more