આ સપ્તાહ દરમ્યાત વાતાવરણમાં અસ્થિરતા જોવા મળશે, તેમ વેધર એનાલીસ્ટ શ્રીઅશોકભાઈ પટેલે જણાવ્યું છે.અજે અનેઆવતીકાલે ગરમીનો અનુભવ થશે. ત્યારબાદ રાહત મળશે. ૨૦મી માર્ચ સુધીમાં સૌરાષ્ટ્ર- કચ્છ- ગુજરાતના અલગ-અલગ વિસ્તારમાં અલગ-અલગ દિવસે વરસાદની શક્યતા છે.
મુખ્ય મુદ્દાઓ
ગઈકાલે મહતમ તાપમાન દરેક સેન્ટરોમાં બેથીત્રણડીગ્રી ઉચુ હતું.હાલમાં મહત્તમ નોર્મલ તાપમાન ૩પ ડીગ્રી ગણાય. અમદાવાદ ૩૭.૩ (બે ડીગ્રીઉચુ), રાજકોટ ૩૭.૬ (૩ ડીગ્રી ઉચુ), ભુજ ૩૮.૪ (૨ ડીગ્રી ઉચુ), વડોદરા ૩૭ ડીગ્રી (૧ ડીગ્રી ઉચુ) તાપમાન નોંધાયેલ.
તા. ૨૦મી માર્ચ સુધી અલગ- અલગ વિસ્તારોમાં જદા- જુદા દિવસે છુટાછવાયા ઝાપટા હળવા વરસાદની શકયતાઃ કાલનો દિવસ ગરમીનો અનુભાવ ત્યારબાદ રાહત મળશે…
એક વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ હાલમાં દપ ડીગ્રી ઈસ્ટ અને રપ નોર્થ જે ૫.૮ કિ.મી.ની ઉંચાઈની તેની ધરી છે. તા.૧૬ માર્ચના એક બીજુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ આવી રહ્યું છે.
અશોકભાઈ પટેલે તા.૧૩ થી ૨૦ માર્ચ સુધીતી આગાહી કરતા જણાવેલ કે પવન હાલ ઉત્તરના છે. જે ૧૬મીથી નોર્થ કિન વેસ્ટ અતે વૈસ્ટના પવત્ત થશે. હાલ . પવનતી ઝડપ ૧૦ થીયપકિ.મી.છે. ૧૬મીથી પવનતી ઝડપ વધશે. ૧૫ થી રપ કિ.મી.ની ગતિએ ફૂંકાવા લાગશે.
આગાહી સમય દરમ્યાન છુટાછવાયા વાદળો થયા રાખશે. તા.૧૬થી અસ્થિરતા પણ વધશે. આગાહી સમયમાં છુટાઇવાયા ઝધટા હળવા વરસાદની શકયતા છે.
સૌરાષ્ટ્ર- કચ્છ- ગુજરાતનાઅલગ-અલગ વિસ્તારોમાં અલગ-અલગ દિવસે વરસાદની શકયતા છે.
હાલ મહત્તમ નોર્મલ તાપમાત ૩૫ ડીગ્રી આસપાસ ગણાય. આવતીકાલ સુધી તાપમાન ૩૭ થી૩૯ ડીગ્રીની રેન્જમાં રહેશે. ત્યારબાદના સમયમાં ગરમીમાં ઘોડી રાહતની સંભાવનાછે.