Gujarat Weather News: ઉત્તરાયણએ પવન કેવો રહેશે અશોક પટેલની આગાહી
જાણીતા વેધર એનાલીસ્ટ શ્રી અશોક પટેલે તા. ૧ર થી ૧૯ જાન્યુઆરી સુધીની આગાહી કરી છે. જેમાં આ સપ્તાહ દરમ્યાન ઠંડીમાં વધઘટ જોવા મળશે. ઝાકળવર્ષાની પણ શકયતા છે તો મકરસંક્રાતિ પર્વે રવિ-સોમ પવન ૧૦ થી ૧પ કિ.મી.ના નોર્મલ ગતિના ફુંકાશે તેમ જણાવ્યું હતું. છેલ્લા બે-ત્રણ દિવસથી તાપમાન નોર્મલ અથવા નોર્મલથી ઉચુ રહે છે. જેમ કે આજે … Read more