Gujarat weather forecast: ગુજરાતમાં ફરી તાપમાન વધશે છૂટાછવાયા વાદળો છવાશે, અશોક પટેલની આગાહી
ગુજરાતમાં તાપમાનમાં ઘટાડા સાથે છેલ્લા બે દિવસથી ઠંડીના ચમકારા બાદ હવે ફરી તાપમાન વધવા લાગશે અને ગરમ માહોલ સર્જાવાની આગાહી જાણીતા વેધર એનાલીસ્ટ અશોક પટેલે કરી છે. વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલ એ સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ ૨૪ ફેબ્રુઆરી થી ૧ માર્ચ ૨૦૨૪ સુધી ની આગાહી કરતા જણાવેલ કે, આગાહીના સમયગાળાના મોટાભાગના દિવસો દરમિયાન … Read more