Gujarat Monsoon: ગુજરાતમાં ચોમાસું ક્યારે આવશે અને ખેડૂતો કરી શકશે વાવણી, જાણો કેટલો પડશે વરસાદ

Gujarat rain update forecast monsoon start in June July and august

Gujarat Monsoon: દેશમાં જ્યોતિષવિદ્યા, ખગોળવિદ્યા, વનસ્પતિનાં લક્ષણો, પશુ-પક્ષીઓની ચેષ્ટાઓ, અખાત્રીજના દિવસે પવનની દિશા, હોળીની જાળ જેવી પ્રાચીન માન્યતાઓ અતે પરંપરાગત રીતથી સૌરાષ્ટ્રના આગાહીકારોએ એવી આગાહી કરી છે કે સૌરાષ્ટ્માં ચોમાસુ ૧૨થી ૧૪ આની રહેશે એટલે કે આ વખતે ચોમાસું સારું રહેશે. ચોમાસું સારું રહેવાનું અનુમાન વર્ષ-વિજ્ઞાન મંડળ અને જૂનાગઢ કૃષિ યુત્તિવસિટી દ્વારા જુનાગઢમાં વર્ષા-વિજ્ઞાન પારેસંવાદ … Read more

Cyclone Remal: ચક્રવાતી તોફાન રેમાલ વાવાઝોડુ ઝડપથી વધી રહું છે આ જિલ્લાઓ પર ભયનો માહોલ

હાલ ચાલી રહેલ બંગાળની ખાડીમાં સર્જાયેલ ચક્રવાતી તોફાન ઝડપથી વધી રહયુ છે.હવામાન વિભાગનાજણાવ્યા અનુસાર,ચામાસા પહેલા બંગાળની ખાડીમાં સજાયેલું આ પહેલું તોફાન છે, જેને રેમાર્લે નામ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગનું કહેવું છે કે સાંજ સુધીમાં તે ચક્રવાતી વાવાઝોડામા ફેરવાઈ જશે અને રવિવારનીમધ્યરાત્રિ સુધીમાંતે ગંભીર ચક્રવાતી તોફાનનું સ્વરૂપ લેશે. બંગાળની ખાડીમાં રેમલ વાવાઝોડાની શક્યતા હવામાન વિભાગના … Read more

Gujarat weather news: આવતીકાલથી ગરમીમાં ઘટાડો જોવા મળશે, આ જિલ્લામાં હજી યલ્લો એલર્ટ

Gujarat weather news Heat will decrease from tomorrow ashok Patel ni agahi

Gujarat weather news: ગુજરાત રાજ્યભરમાં ચામડી દઝાડે તેવો આકરો તાપ, ગરમીથી લોકો ત્રસ્ત થયા છે ત્યારે થોડી રાહત આપે તેવા સમાચાર છે. આવતીકાલથી ગરમીમાં આંશિક ઘટાડો જોવા મળશે. હાલ પ્રવર્તતા તાપમાનમાં બે થી ત્રણ ડીગ્રીનો ઘટાડો થશે. ગુજરાતમાં વાવાઝોડાની આગાહી : અશોકભાઈ પટેલે જ્યારે બંગાળની ખાડીમાં ઉદ્દભવેલ ડિપ્રેશન સિસ્ટમ્સ મજબૂત બની વાવાઝોડામાં પરીવર્તિત થશે તેમ … Read more

Gujarat monsoon rain: ગુજરાતમાં ચોમાસાનું વહેલુ આગમન થવાના એંધાણ, આ તારીખે થશે વરસાદ

rain forecast of early arrival of monsoon in Gujarat

Gujarat monsoon rain: હાલ બંગાળની ખાડીમાં આજે લો પ્રેસર સર્જાયું હતું જે ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધીને તા.૨૪ની સવાર સુધીમાં ડીપ્રેસન (વાવાઝોડાનું શરુઆતી રૂપ)માં ફેરવાશે અને ત્યારબાદ તા.રપની સાંજે વાવાઝોડામાં ફેરવાય તેવી શક્યતા છે ત્યારે લો પ્રેસરની સાથે આજે નૈત્રકત્યનું ચોમાસુ પણ ગતિશીલ બનીને દક્ષિણ અરબી સમુદ્ર, માલદિવ્ઝ પર અને બંગાળની ખાડી તથા આંદામાન-નિકોબાર ટાપુ સમૂહમાં … Read more

Gujarat weather report: અશોક પટેલની બે દિવસ હીટવેવની આગાહી

gujarat weather report two day heat wave ashok Patel ni agahi

અશોક પટેલની બે દિવસ હીટવેવની આગાહી: ગુજરાતમાં સૌરાષ્‍ટ્ર અને કચ્‍છમાં સુર્યદેવ આકરા મિજાજમાં છે. ત્‍યારે આ સપ્‍તાહ દરમિયાન પણ આકરા તાપ સાથે ગરમીનું સામ્રાજય જોવા મળશે. તા.રર-ર૩ મે એટલે કે બુધ-ગુરૂ સુધી હીટવેવનો માહોલ રહેશે. ગુજરાતમાં ગુરુવાર સુધી અમદાવાદ, ગાંધીનગર અને રાજકોટ સહિતના જિલ્લાઓમાં હીટવેવ, અને અમુક જિલ્લાઓમાં ગરમ પવન ફુંકાશે : ઓરેન્જ એલર્ટ જાહેર… … Read more

Gujarat rain news: વાતાવરણમાં અસ્થિર બનશે અને વરસાદની શકયતા અશોક પટેલની આગાહી

Gujarat unseasonal-rain forecast new by ashok-patel ni agahi

ગુજરાતમાં અસહ્ય તાપ, ગરમી, બફારા વચ્ચે આજથી ત્રણેક દિવસ વાતાવરણ અસ્થિર બનશે. છુટાછવાયા વિસ્તારોમાં એકાદ બે દિવસ ઝાપટા-વરસાદની સંભાવના છે. ત્યાર બાદ ફરી ગરમીમાં હાલ પ્રર્વતતા તાપમાનમાં બેએક ડીગ્રીનો વધારો જોવા મળશે તેમ વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઇ પટેલે જણાવ્યું છે. તેઓએ જણાવેલ કે તા.­૧ર મેના મહતમ તાપમાન નોર્મલથી એક ડીગ્રી વધઘટ જોવા મળેલ. હાલ મહતમ નોર્મલ … Read more

Gujarat Weather Forecast: શનિ થી સોમ વાતાવરણ અસ્થિર બનશે અને માવઠુ થશે, અશોક પટેલની આગાહી

આ સપ્તાહના અંતમાં વાતાવરણ અસ્થિર બનશે. શનિ થી સોમ એકાદ બે દિવસ કોઈ-કોઈ જગ્યાએ માવઠાની સંભાવના હોવાનું વેધર એનાલીસ્ટ શ્રી અશોક પટેલ જાવ્યું છે. તેઓએ જણાવેલ કે ગત આગાહી આપી હતી તે મુજબ તા.૮ થી ૧૦ દરમ્યાન ગરમીનો માહોલ જોવા મળશે. જેની રેન્જ ૪૦ થી ૪૨ ડીગ્રી વચ્ચે રહેશે. તે અનુસંધાને રાજકોટ ૪૧.૭, અમદાવાદ ૪૧.૫, … Read more

Gujarat weather report: અશોક પટેલની આગાહી ગરમીનો પ્રથમ રાઉન્ડ આવતા સપ્તાહે પારો ૪૦ ડિગ્રીને વટાવશે

gujarat weather forecast summer extreme heat start ashok patel ni agahi

ગુજરાતમાં ઠંડીના દિવસો હવે પુરા થયા છે. આકરાર તાપ સાથે ગરમીત્તો પ્રથમ રાઉન્ડ આવી રહ્ય છે. આવતા સપ્તાહમાં ગરમીનો પારો ૩૮ થી ૪૦ડીગ્રી એ પહોંચી જશે તો અમુક સેન્ટરોમાં તો પારો ૪૦ ડીગ્રીને પણ વટાવી જશે તેમ વેધર એનાલીસ્ટ શ્રી અશોક પટેલે જણાવ્યું છે. અશોકભાઇ પટેલ આગળ જણાવે છે કે ગત આગાહી મુજબ તાપમાન બે … Read more