જીરું વાયદા બજાર ભાવ: જીરૂમાં કૃત્રિમ તેજીને કારણે જીરુંના ભાવ ઘટવાની ધારણાં
જીરુંના ભાવ: જીરૂની બજારમાં આર્ટીફેશ્યીલ-કુત્રિમ તેજીનો અંત દેખાય છેઅને બજારો ગમે ત્યારે આગામી દિવસોમાં હજી પણ કિલોએ રૂ.૧૫થી ૨૦ નીકળી જાય તેવી ધારણાં છે. ગુજરાતમાં એવરેજ ૪૫થી ૫૦ હજાર બોરીની આવક થાય છે, જેની સામે વેપારો માત્ર ૧૫ હજાર બોરીના માંડ ઉતરે છે. ઉઝા જેવા સેન્ટરમાં વેપારો ઘટીને સાત-આઠ હજાર બ્રોરીનાં જ થાય છે, જે … Read more