ગુજરાતમાં સરકારની ડુંગળીની ખરીદી શરૂ થવાને કારણે ડુંગળીના ભાવ માં સુધારો…

રવી ડુંગળી નીકળવાના સમયે ભાવ ખાડે ગયેલ હતા. એમાંય તૌક્તે વાવાઝોડાએ ભાવનગર-મહુવા પંથકની ખેતરોમાં પડેલ લાલ અને સફેદ ડુંગળીનો દાટ વાળી દીધો હતો. છેલ્લે જૂનના પ્રારંભથી લાલ કહો કે પીળીપત્તી ડુંગળીના મેળામાલમાં સુધારો લાગું પડ્યો છે. મહારાષ્ટ્રની બજારમાં પણ નાશીક ડુંગળીના ભાવ માં સુધારો થયો છે. ત્યાંથી સ્ટોકની ડુંગળીમાં સરકારની ખરીદી લાગું પડવાને કારણે પણ … Read more

ગુજરાતમાં સારી ડુંગળીની આવક ઘટતા ડુંગળીના ભાવ માં તોતિંગ વધારો…

ડુંગળીમાં તેજી આગળ વધી રહી છે. નાશીકમાંથી નાફેડ દ્વારા ઊંચા ભાવથી ખરીદી અને નિકાસ વેપારો થોડા-થોડા ચાલુ થઈ ગયા હોવાથી બજારને ટેકો મળી રહ્યો છે. બીજી તરફ ખેડૂતોની વેચવાલી પણ હાલ ઓછી છે અને સારી ડુંગળી બહુ ઓછી આવી રહી હોવાથી સ્ટોકિસ્ટોની ઊંચા ભાવથી લેવાલી આવી હોવાથી બજારો અપ હતા. શનિવારે ઊંચામાં મણનાં ડુંગળીના માર્કેટ … Read more

ગુજરાતમાં ડુંગળીની આવક સરેરાશ ઘટતા લાલ ડુંગળીના ભાવમાં થયો ઘટાડો

ડુંગળીની બજારમાં નરમાઈનો માહોલ યથાવત છે. લાલ ડુંગળીનાં ભાવ આજે વધુ મણે રૂ.૩૦ તુટ્યાં હતાં, જોકે સફેદમાં બજારો અથડાય રહ્યાં છે. ડુંગળીનાં વેપારીઓ કહે છે કે લાલ ડુંગળીનાં ભાવ હજી નીચા આવી શકે છે, પંરતુ સફેદ ડુંગળીના ભાવ માં બહુ વધારે આવકો નહીં થાય તો ભાવ ઘટે તેવી સંભાવનાં ઓછી દેખાય રહી છે. મહુવામાં શુક્રવારે … Read more

ડુંગળીમાં ઘટ્યા ભાવથી ફરી ભાવમાં સુધારો જોવા મળ્યો

ડુંગળીમાં ઘટ્યાં ભાવથી ફરી મણે રૂ.૫૦નો સુધારો જોવા મળ્યો હતો. ડુંગળીમાં હાલનાં તબક્કે આવકો વધી રહી છે, પંરતુ હજી જોઈએ એટલી આવકો વધી નથી. બીજી તરફ થોડી-ઘરાકી નીકળી હોવાથી બજારને ટેકો મળી રહ્યો છે. સારી ડુગળીનાં ભાવ વધીને રૂ.૬૦૦ની સપાટીએ પહોંચ્યાં… હાલ સાઉથના કેટલાક સેન્ટરમાંથી પણ થોડી-થોડી માંગછે અને રાજસ્થાનની આવકો પૂરી થવામાં  છે. વળી … Read more

ડુંગળીના નિકાસ ની શરૂઆત, ભાવમાં તેજી આવી

ડુંગળીમાં નિકાસબંધી દૂર થવાને પગલે નિકાસ વેપારો ચાલુ થઈ ગયા છે. ખાસ કરીને ગલ્ફ અને શ્રીલંકા-બાંગ્લાદેશની માંગ સારી છે અને ત્યા ઊંચા ભાવથી ડુંગળી ખપી રહી હોવાથી લોકલ બજારમાં આજે મણે રૂ.૧૦૦થી ૧૨૦નો ઉછાળો સારી ક્વોલિટીની ડુંગળીમાં આવ્યો હતો. નાશીકમાં ડુગળીમાંથી નિકાસ વેપારો ચાલુ થત્તા બજારને ટેકો મળ્યો મહુવામાં લાલ ડુંગળીની સોમવારે ૮૫૦૦ થેલાની આવક … Read more

ડુંગળીમાં નિકાસ માંગથી બે દિવસમાં ભાવમાં વધારો…

ડુંગળીમાં નિકાસ પહેલી જાન્યુઆરીથી ખુલી રહી હોવાથી છેલ્લા બે દિવસથી ખેડૂતોએ માલ વેચાણ કરવાનો અટકાવી દીધો હોવાથી ભાવમાં મણે રૂ.૧૫૦ની તેજી આવી ગઈ છે. જોકે વેપારીઓ કહે છેકે હવે ઉપરમાં ભાવ બહુ વધી જાય તેવીસંભાવનાં ઓછી છે. નાશીકનાં એક નિકાસકારે જણાવ્યું હતુંકે ડુંગળીમાં હાલ શ્રીલંકા અને દુબાઈનાં વેપારો થોડા-થોડા થઈ રહ્યાં છે, પરંતુ નિકાસ ભાવ … Read more

ડુંગળીમાં વેચવાલી વધતી ઊંચી સપાટીથી ભાવમાં ધરખમ ઘટાડો

ડુંગળીમાં આવકો વધી રહી હોવાથી ભાવમાં પણ સરેરાશ ઘટાડાનો દોર જોવા મળી રહ્યો છે. નાશીક અને ગુજરાતમાં વિવિધ મંડીઓમાં નવી ડુંગળીની આવકો વધી રહી છે, જેને પગલે સરેરાશ બજારમાં મણે રૂ.૧૫૦નો ઘટાડો જોવા મળ્યો હતો. નાશીકમાં પણ નવી ડુંગળીના ભાવ ઘટીને રૂ.૧૦૦૦ સુધી પહોંચ્યાં સૌરાષ્ટ્રમાં નવી ડુંગળીનાં ભાવ વધીને રૂ.૭૦૦ સુધી પહોંચ્યાં હતાં, જે હવે … Read more