ઓગષ્ટ મહિનામાં આ તારીખે ગુજરાતમાં વરસાદના વધુ બે રાઉન્ડ, હળવો અને ભારે વરસાદ
ગુજરાતમાં આજે છુટા છવાયા વરસાદની ગતિવિધિ ચાલુ રહેશે. દક્ષિણ ગુજરાતના ડાંગ, વલસાડ, સુરત, ભરૂચ, નવસારી, તાપી અને નર્મદા જિલ્લાઓના વિસ્તારોમાં ઘણા સ્થળોએ હળવા ભારે ઝાપટા તથા અમુક સ્થળોએ હળવો મધ્યમ વરસાદ પડી શકે. ગુજરાતમાં વરસાદ ના સમાચાર : મધ્યપ્રદેશ સરહદ લાગુ રાજ્યના જિલ્લાઓ પંચમહાલ, છોટાઉદેપુર, મહેસાણા અને દાહોદ જિલ્લા તથા તેને લાગુ દક્ષિણ ગુજરાતના ભરૂચ … Read more