Ravi Krishi Mahotsav-2024: ગુજરાતમાં આગામી 6-7 ડિસેમ્બરે ભૂપેન્દ્ર પટેલ તેમજ રાઘવજી પટેલ દાંતીવાડા ખાતેથી કરશે રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૪ શુભારંભ

Bhupendra Patel and Raghavji Patel will start Ravi Krishi Mahotsav-2024 from Dantiwada on December 6-7 in Gujarat

Ravi Krishi Mahotsav-2024 (રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૪): ગુજરાત રાજ્યએ કૃષિ ક્ષેત્રમાં ગૌરવપૂર્ણ ઊંચાઈ પ્રાપ્ત કરી છે અને તેના મુખ્ય આધારસ્તંભ ગણાતા ખેડૂતો માટે વિવિધ પ્રયત્નો કર્યા છે. રાજ્ય સરકારે હવે “રવિ કૃષિ મહોત્સવ 2024” (Ravi Krishi Mahotsav-2024) નું આયોજન કર્યું છે, જેનો મુખ્ય ઉદ્દેશ છે ખેતીમાં આધુનિક ટેકનોલોજી અને નવું માર્ગદર્શન અપાવીને ખેડૂતોને વધુ ઉત્પાદક બનાવવું. … Read more

IFFCO Nano DAP fertilizer: ગુજરાતમાં 20 લાખથી વધુ ખેડૂતોની ઉપજ અને આવક વધારવા ઈફકો નેનો ડીએપી ખાતરની શરૂઆત

IFFCO Nano DAP fertilizer Agricultural era of Nano Kranti to increase yield and income of over 20 lakh farmers in Gujarat

IFFCO Nano DAP fertilizer (ઈફકો નેનો ડીએપી ખાતર): વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સતત ખેડૂતોની આવક બમણી કરવા અને ભારતમાં અનાજ ઉત્પન્ન કરવા માટે આત્મનિર્ભરતા હાંસલ કરવાની દિશામાં કાર્યરત છે. તેમના પ્રેરણાથી કૃષિ ક્ષેત્રમાં વૈજ્ઞાનિક પદ્ધતિઓ અને ટેક્નોલૉજીનો ઉપયોગ વધારવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે. આ દિશામાં, ઈન્ડિયન ફાર્મર્સ ફટિંલાઇઝર કોઓપરેટિવ લિમિટેડ (IFFCO)ના વૈજ્ઞાનિકોએ સ્વદેશી … Read more

Agristack Farmer Registry Gujarat: એગ્રીસ્ટેક ફાર્મર રજીસ્ટ્રી પોર્ટલ દ્વારા ફરી શરુ, પી.એમ.કિસાન યોજના હેઠળ ડિસેમ્બર માસનો હપ્તો મેળવવા માટે ફાર્મર રજીસ્ટ્રી અનિવાર્ય

Agristack Farmer Registry start for Gujarat farmers its mandatory PM Kisan Yojana installment

Agristack Farmer Registry Gujarat (એગ્રીસ્ટેક ફાર્મર રજીસ્ટ્રી પોર્ટલ): ગુજરાતમાં એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ ખેડૂત ખાતેદારના લેન્ડ રેકોર્ડને યુનિક આઈ.ડી સાથે લીંક કરવા માટે 15 ઑક્ટોબરથી ફાર્મર રજીસ્ટ્રી શરૂ થઈ. પોર્ટલમાં ટેકનિકલ ખામીને કારણે થોડો સમય રજીસ્ટ્રેશન અટક્યું, પરંતુ હવે તે ફરી કાર્યરત છે. અત્યાર સુધીમાં 11.57 લાખથી વધુ ખેડૂતોએ રજીસ્ટ્રી પૂર્ણ કરી છે, Gujarat આ ક્ષેત્રમાં … Read more

khedut khatedar: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ગુજરાતના ખેડૂતોને મોટી ભેટ, ખેડૂત પ્રમાણપત્ર ન મેળવવાને લીધે ખેડૂત મટી ગયેલા ખેડૂતોના હિતમાં નિર્ણય

cm Bhupendra Patel announce farmers of Gujarat khedut khatedar farmer certificate

khedut khatedar (ખેડુત ખાતેદાર): ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકાસ પ્રોજેક્ટ્સમાં જમીન સંપાદનથી ખેડૂત હોદ્દો ગુમાવનારા ખેડૂતો માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. 01/05/1960થી સમગ્ર જમીન ગુમાવનારા ખેડૂતો કે જેઓ તે સમયે ખેડૂત પ્રમાણપત્ર ન લઈ શક્યા હોય, તેમને હવે સગવડતા સાથે આ પ્રમાણપત્ર મેળવવા માટે સંબંધિત કલેક્ટર સમક્ષ અરજી કરવાની તક મળશે. આ અરજી સ્વીકાર્યા … Read more

Mango auction: ગુજરાતમાં ભર શિયાળે પોરબંદરમાં કેરીનું આગમન રૂ.851ની કિલો કેરીનો ભાવ બોલ્યો

winter in Gujarat arrival mango auction in Porbandar

Mango auction: શિયાળામાં કેરીનું આગમન આ વર્ષે પોરબંદર અને અન્ય ગુજરાતી વિસ્તારોમાં શિયાળામાં પણ કેરીનું આગમન થયું છે, જે સામાન્ય રીતે ઉનાળામાં જોવા મળતું હતું. પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીનું વેચાણ એતિહાસિક ભાવ, 851 રૂપિયા પ્રતિ કિલો, પર થયું, જે ભારતભરમાં એક અનોખી ઘટના બની ગઈ છે. આ ટૂંકી મોસમમાં કેરીના મોટા ફળોને લઈને ખેડૂતોમાં … Read more

Onion price today: ગુજરાત માર્કેટ યાર્ડમાં ખરીફ ડુંગળીની બંપર આવક સામે સારી ક્વોલિટી ડુંગળીના ભાવ ટકેલા

Gujarat kharif onion price today stable against bumper income

Onion price today (ડુંગળીનો આજે ભાવ): મહુવા માર્કેટ યાર્ડમાં લાલ અને સફેદ ડુંગળીની આવક વધીને ક્રમશઃ 45,264 અને 8,370 થેલાની થઈ છે. જૂની સફેદ ડુંગળીના ભાવ ₹350-₹1,015 અને નવી સફેદના ₹300-₹851 છે, જ્યારે લાલ ડુંગળીના ભાવ ₹200-₹808 રહ્યા. લાલ ડુંગળી ઉત્તર ભારતમાં અને નવી સફેદ કર્ણાટક-આંધ્રમાં ખપાઈ રહી છે. ખરીફ લેઈટ ડુંગળીની બજારમાં આવક વધી … Read more

Crop Protection: ઉંદરોને કારણે ખેતીમાં ઉપજ ઘટે છે, તો હવે કરો આ 3 ઉપાય, સાત પેઠી સુધી ઉંદરો ખેતરમાં નહિ આવે

get remedy rid of rats from farm for Crop Protection

Crop Protection (ખેતરમા ઉંદરોથી છુટકારો મેળવો): ખેતીમાં ઉંદરોથી પાકને બચાવવાનો મોટો પડકાર છે, કારણ કે તેઓ વાવણીથી લણણી સુધી અનાજ અને પાકને નુકસાન પહોંચાડે છે અને ફંગલ રોગો ફેલાવે છે. તેમને ભગાડવા માટે ઓર્ગેનિક પદ્ધતિઓ જેમ કે ગરમ મરચાં, લસણનો રસ અને લીમડાનો ખોળ ઉપયોગી છે, જે ઉંદરોને નુકસાન કર્યા વિના ખેતર છોડવા મજબૂર કરે … Read more

Floating farming Bangladesh: અહીંયા થઈ રહી છે વિશ્વની અનોખી ખેતી જ્યાં જોવા મળે છે તરતા બગીચાઓ

Floating farming gardens of Bangladesh

Floating farming Bangladesh (ફ્લોટિંગ ગાર્ડન્સ બાંગ્લાદેશ): કૃષિમાં પાણીની અછત અને અતિવૃષ્ટિ બંને આર્થિક અને પર્યાવરણીય સમસ્યાઓનું કારણ બને છે. જેમ પાણીની અછત પાકોના વિકાસમાં મુશ્કેલી ઉભી કરે છે, તેમ અતિવૃષ્ટિનો પ્રભાવ વધુ ગંભીર થઈ શકે છે, ખાસ કરીને જયારે નદીઓનો પ્રવાહ ઉભા પાક પર ફરી વળે. બાંગ્લાદેશમાં, જ્યાં પૂરની સમસ્યા સામાન્ય છે, “તરતા બગીચા” જેવી … Read more