ધાણા ની બજાર : રશિયાના સસ્તા ધાણા ભારતમાં આવતા હોવાથી દિવાળી પછી ધાણાના વાયદા ભાવ વધશે

GBB coriander market price 5

જુલાઈ મહિનામાં રશિયામાં ધાણાનો નવો પાક બજારમાં આવ્યો છે અને રશિયાનો ધાણાનો પાક ગયા વર્ષ કરતાં સારો છે અને હાલ રશિયાના ધાણા ભારતમાં મણે ૧૭૦૦ થી ૧૮૦૦ રૂપિયામાં મળી રહ્યા હોઇ ધાણાના ભાવ દિવાળી સુધો વધવાનો શક્યતા દેખાતી નથી. અહીં હાલ સારી કવોલીટીના ધાણાનો ભાવ મણનો ૨૨૦૦ થી ૨૪૦૦ રૂપિયા ચાલે છે. કચ્છ માર્કેટયાર્ડ બજાર … Read more

ધાણા ના ભાવ : ગુજરાતમાં ધાણાનું જંગી ઉત્પાદન હોવા છતાં ખેડૂતોને સારા ધાણાના ભાવ મળશે

GBB coriander market price 4

ધાણામાં આ વર્ષે ગુજરાતમાં જંગી ઉત્પાદન થયું હોવા છતાં પણ ખેડૂતોને ધાણાના બહુ જ સારા ભાવ મળ્યા છે પણ છેલ્લા એકાદ મહિના દરમિયાન રશિયાના આયાતી ધાણાના વેપાર ઘણા જ થતાં ભાવ ઘટી રહ્યા છે. કચ્છ માર્કેટયાર્ડ બજાર ભાવ સૌરાષ્ટ્ર માર્કેટયાર્ડ બજાર ભાવ ઉત્તર ગુજરાત માર્કેટયાર્ડ ભાવ મધ્ય ગુજરાત માર્કેટયાર્ડ ભાવ દક્ષિણ ગુજરાત માર્કેટયાર્ડ ભાવ હજુ … Read more

ગુજરાતમાં કલરવાળી ધાણીની ડિમાન્ડ વધતા ધાણાના ભાવમાં ઉછાળો

GBB coriander market price 3

વરસાદી માહોલ વચ્ચે એમ.પી. અને રાજસ્થાનમાં ક્વોલિટી ડેમેજ થવાની દહેશત વચ્ચે ગુજરાતમાં કલરવાળી ધાણીની ખૂબ જ ડિમાન્ડ જોવા મળી હતી. ધાણામાં હાલ યાર્ડોમાં એકત્રિત થયેલી પડતર આવકોમાંથી હરાજીના કામકાજ ચાલી રહ્યા છે, આજે રાજકોટ, ગોંડલ, જામજોધપુર અને હળવદ પીઠામાં રૂ.૨૦-૩૦નો ઉછાળો જોવાયો હતો. ટ્રેડર્સો કહે છે કે, ધાણામાં ઓછા વાવેતર અને ઉત્પાદનના સવેક્ષણો વચ્ચે નીકળી … Read more

સૌરાષ્ટ્રના યાર્ડમાં નવા ધાણાની છૂટીછવાઇ આવક શરૂ, ધાણાના ભાવમાં ઉછાળાની આશા

GBB coriander market price 2

સૌરાષ્ટ્રમાં ધાણાની નવી આવકોને સત્તાવાર રીતે વીસથી પચ્ચીસ દિવસ કે તેથી પણ વધુ સમય લાગશે તેવા અનુમાન વચ્ચે સૌરાષ્ટ્રના રાજકોટ અને જૂનાગઢ યાર્ડ ખાતે ધાણાની નવી છૂટી છવાઇ આવકોના શ્રી ગણેશ થયા હતા. કચ્છ માર્કેટયાર્ડ બજાર ભાવ સૌરાષ્ટ્ર માર્કેટયાર્ડ બજાર ભાવ ઉત્તર ગુજરાત માર્કેટયાર્ડ ભાવ મધ્ય ગુજરાત માર્કેટયાર્ડ ભાવ દક્ષિણ ગુજરાત માર્કેટયાર્ડ ભાવ જોકે, એક … Read more

ગુજરાતમાં જીરૂ અને ધાણા ઉત્પાદન સામે જીરૂ અને ધાણા રાખવા કે વેચી નાખવા ?

GBB cumin coriander market 1

છેલ્લા એક સપ્તાહથી મોટાભાગના માર્કેટીંગ યાર્ડો કોરોના સંક્રમણને કારણે બંધ થયા છે. ફરી ક્યારે ખુલશે, તે અનિશ્ચિત છે. છેલ્લા એકાદ સપ્તાહથી જૂનાગઢના કેશોદ તાલુકાના અજાબ ગામના ખેડૂતો તરફથી જીરા અને ધાણા વેચવા કે રાખવાના સવાલો આવી રહ્યાં છે. જવાબમાં એટલું કહી શકાય કે જો આર્થિક જરૂરિયાત હોય તો વેચવામાં કોઇને પુછવું નહીં, પરંતુ જો એવી … Read more

ગુજરાતમાં ધાણાનો સ્ટોક પૂરો થતા, કેવા રહેશે ધાણાના ભાવ માર્કેટ બજારમાં ?

GBB coriander market 1

હાલ ધાણાના બજાર ભાવ માર્કેટયાર્ડોમાં નબળા માલોના રૂ.૧૦૦૦ થી ૧૧૦૦ અને સારા બેસ્ટ ધાણાના રૂ.૧૨૦૦ થી ૧૩૪૦ ચાલી રહ્યા છે. દેશમાં ધાણાનું ઉત્પાદન ગુજરાતમાં મોટા પ્રમાણમાં વધ્યું છે પણ મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ધાણાનો પાક ગયા વર્ષ કરતાં ઓછો છે અને જૂનો સ્ટોક આ વર્ષે સાવ તળિયાઝાટક થઇને છેલ્લા દસ વર્ષનો સૌથી નીચો છે. દેશમાં ધાણાનું … Read more