Kesar Mango price today in Gujarat: ગુજરાત યાર્ડમાં આજે 28646 બોક્સ કેરીની અવાક , જાણો આજના ભાવ

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Kesar Mango price today in Gujarat: તાલાલા-ગીર યાર્ડમાં આજે હરારજીનો છેલ્લો દિવસ. તાલાલામાં સિઝન પૂર્ણ, હવે વંથલીનું માર્કેટિંગ યાર્ડમાં કેરીની હરરાજી જોવા મળશે.

ગુજરાતના માર્કેટિંગ યાર્ડમાં આજે કેરીની આવકમાં ઘટાડો જોવા મળ્યો આજે 28646 બોક્સની હતી. સૌથી વધારે કેસર કેરીની અવાક રહી હતી. આજે કુલ 70,807 બોક્સ કેરીની અવાક હતી. ગઈકાલે 33154 બોક્સ કેરીની અવાક થઈ હતી.

આજે ગુજરાતમાં કેરીનો ભાવ

Kesar Mango Price In Talala Gir: તાલાલા-ગીર યાર્ડમાં કેસર કેરીના 20 કિલોનો ભાવ રુ.920 થી 2400 ભાવ રહ્યા હતા.
Kesar Mango Price In Gondal: ગોંડલ યાર્ડમાં આજે કેસર કેરીના 20 કિલો બોક્સનો ભાવ રૂ.1600 થી 2250 રહ્યા હતો.
ગોંડલ યાર્ડમાં રાજાપુરી કેરીનો 20 કિલો બોક્સનો ભાવ રૂ.800 થી 1000 રૂપિયા રહ્યા હતા.
Kesar Mango Price in Junagadh: જૂનાગઢ યાર્ડમાં કેરીના ભાવ રૂ.500 થી 2200 અને રાજાપુરી કેરીના ભાવ 700 થી 800 રૂપિયા રહ્યો હતો.
Kesar Mango Price in Porbandar: પોરબંદર યાર્ડમાં કેરીના 41000 દાગીના આવક સામે ભાવ રૂ.1000 થી 2600 રહ્યો હતો.
મહેસાણા યાર્ડમાં કેસર કેરીના ભાવ રૂ.500 થી 2200 રહ્યો હતો.
ડીસા યાર્ડમાં કેરીના 3400 દાગીના સામે ભાવ રૂ.500 થી 2030 રહ્યો હતો.
સુરત યાર્ડમાં કેરીના ભાવ રૂ.600 થી 1500 રહ્યો હતો.

આજે ગુજરાતમાં કેરીની આવક

તાલાલા-ગીર યાર્ડમાં આજે કેસર કેરીના 4960 બોક્સની આવક થઈ હતી.
ગોંડલ યાર્ડમાં કેસર કેરીના 17559બોક્સની આવક થઈ હતી.
ગોંડલ યાર્ડમાં રાજાપુરી કેરીના 109 બોક્સની આવક થઈ હતી.
અમરેલી યાર્ડમાં કેસર કેરીની 60 કવીન્ટલની અને હાફુસ કેરીની 5 કવીન્ટલની આવક થઈ હતી.
જૂનાગઢ યાર્ડમાં કાચી કેરીની 1047 કવીન્ટલની અને રાજાપુરી કેરીની 18 કવીન્ટલની આવક થઈ હતી.
પોરબંદર યાર્ડમાં કેરીની 41000 દાગીનાની આવક થઈ હતી.
મહેસાણા યાર્ડમાં કેસર કેરીની 2549 દાગીનાની આવક થઈ હતી.
ડીસા યાર્ડમાં કેરીના 3500 દાગીનાની આવક થઈ હતી.
સુરત યાર્ડમાં કેરીના ભાવ રૂ.600 થી 1500 રહ્યો હતો.
બરોડા (વડોદરા) દેશી કેરીની દાગીનાની અવાક થઈ અને તોતાપુરી કેરીની ભાવ આવક થઈ હતી.
વડોદરા યાર્ડમાં રાજાપુરી કેરીની આવક થઈ હતી.

યાર્ડનું નામકેરીની જાતનીચો ભાવઉંચો ભાવઆવક
તાલાલા-ગીરકેસર કેરી92024004960 (બોક્સ)
ગોંડલરાજાપુરી કેરી8001000109 (દાગીના)
ગોંડલકેસર કેરી1600225017559 (દાગીના)
અમરેલીકેસર કેરી1200220060 (કવીન્ટલ)
અમરેલીહાફુસ કેરી160020005 (કવીન્ટલ)
જૂનાગઢકેરી50022001047 (કવીન્ટલ)
જૂનાગઢરાજાપુરી કેરી70080018 (કવીન્ટલ)
પોરબંદરકેરી1000260041000 (દાગીના)
મહેસાણાકેસર કેરી50022002549 (દાગીના)
ડીસાકેરી50020303500 (દાગીના)
સુરતકેરી
બરોડા (વડોદરા)કેરી (દેશી)300350
બરોડા (વડોદરા)તોતાપુરી કેરી500600
બરોડા (વડોદરા)રાજાપુરી કેરી700800
WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment