Gujarat Weather News Update : અશોકભાઈ પટેલની તા. ર૫ થી ૩૧ મે સુધીની આગાહી

WhatsApp Group Join Now
Telegram Group Join Now

દક્ષિણ પશ્ચિમ ચોમાસુ નિકોબાર ટાપુ ઉપર સ્થગિત છે. આગળ વધ્યુ નથી. જયારે સૌરાષ્ટ્ર – કચ્છ – ગુજરાતમાં આગામી શનિવાર સુધી પવનનું ખૂબ જ જોર રહેશે. બ દિવસ મહત્તમ તાપમાન નોર્મલથી નીચુ જોવા મળશે.જયારે ગુજરાતમાં વાતાવરણ અસ્થિર બનશે. તમજ કોસ્ટલ અરાષ્ટના અંક સપ્તાહ દરમિયાન એકાદ – બે દિવસ એકલ – દોકલ વિસ્તારમાં છાંટાછુટીની સંભાવના છે.

કોસ્ટલ સૌરાષ્ટ્રમાં એકાદ – બે દિવસ એકલ – દોકલ વિસ્તારમાં છાંટાછુટીની સંભાવના : રવિવાર સુધી જોરદાર પવન ફૂંકાશે : શનિવાર સુધી તાપમાન ૪૧ ડિગ્રીથી નીચુ રહેશે તા. ૩૦-૩૧ મેના ફરી પારો ૪૨ ડિગ્રીને વટાવશે…

વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્યું છે કે, ગત તા. ૧૯ મેના રોજ નિકોબાર ટાપુ ઉપર દક્ષિણ પશ્ચિમ ચોમાસુ નેહ હતું, પરંતુ ત્યારબાદ હજુ આગળ વધ્યુ નથી અને ત્યાં જ છે. આમ, ચોમાસુ કેરળ પહોંચવામાં મોડું થશે.

સૌરાષ્ટ્ર – કચ્છ – ગુજરાતની વાત કરીએ તો હાલમાં મહત્તમાં નોર્મલ તાપમાન ૪૧ ડિગ્રી ગણાય.જે ગઈ કાલે રાજકોટમાં ૪૧.૮ ડિગ્રી (નોર્મલથી એક ડિગ્રી ઉંચુ), વડોદરા ૪૧ ડિગ્રી લી એકર ડિગ્રી ઉંચુ), અમરેલી ૪૧ .૪ (નોર્મલથી એક ડિગ્રી ઉચુ), અમદાવાદ ૪૩.૨ ડિગ્રી (નોર્મલથી એક ડિગ્રી ઉંચુ) તાપમાન નોંધાયુ. 

વેધરએનાલીસ્ટ થ્રી અશોકભાઈ પટેલૅ તા. રપ થી ૩૧ મે સુધીની આગાહી કરતાં જણાવલ ક,જનરલ પવન મુખ્યત્વ પશ્ચિમના ફંકાશે. આગાહી સમયમાં પવનની ઝડપ ૨૦થી ૩૦કિ.મી,ની રેહેશે.કચ્છ – સૌરાષ્ટ અને નોર્થ ગુજરાતમાં તા. ૨૮ મે સુ પવનની ઝડપ ૩૦ થી ૪૦ કિ.મી.ની રહેશે. ખાસ કરીને બપોરના અને સાજના સમયે પવનનું જોર વધુ જોવા મળશે.

અરબી સમુદ્રના ફુલ સ્પીડ પ્વનોનોર્થ ગુજરાત તરફજતાં હોય અને ઉપલા લેવલની અસ્થિરતાને લીધે ગુજરાત રીજનમાં અમુક્ર દિવસ છાટાછુટીની શકયતા છે.જયારે કોસ્ટલ સૌરાષ્ટ્રમાં એકાદ – વાઈ ખે દિવસ એકલ – દોકલ વિસ્તારમાં છાંટાછુટીની સંભાવના છે. 

ગરમીની વાત કરીએ તો આગાહી સમયમાં મહત્તમ તાપમાન ૨૭મી મે સુધી નોર્મલ થી નીચું એટલે કે ૪૧ ડિગ્રીથી નીચે રહેશે. જયારે તા.૨૮-૨૯ મે ના નોર્મલથી નજીક આવી જશે. તા.૩૦-૩૧ મેના ફરી નોર્મલથી ઉપર એટલે ક્રે ૪૨ ડિગ્રીને વટાવી શકે છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

2 thoughts on “Gujarat Weather News Update : અશોકભાઈ પટેલની તા. ર૫ થી ૩૧ મે સુધીની આગાહી”

  1. બાઝાર ભાવની લિંક કામ કરતી નથી તો બાઝાર ભાવ જોવા હોઈ તો ક્યાં જોવાના?

    Reply

Leave a Comment