રાજકોટમાં મગફળીની એક લાખ ગુણીની આવક: ભાવમાં મજબૂતાઈ
રાજકોટમાં રવિવારે નવી મગફળીની આવકો શરૂ કરતાં એક લાખ ગુણીની આવક થઈ હોવા છત્તા સીંગતેલનાં ભાવ મજબૂત હોવાથી મગફળીની બજારમાં મણે રૂ.૫ થી ૧૦નો સુધારો થયો હતો. સીંગતેલ મજબૂત હોવાથી મગફળીની બજારમાં મણે રૂ.૫ થી ૧૦નો સુધારો મગફળીનાં ભાવ સરેરાશ છેલ્લા એક સપ્તાહમાં મણે રૂ.૨૦થી ૩૦ વધી ગયા છે, જેને પગલે ખેડૂતો ફરી યાર્ડમાં વેચાણ … Read more